________________
१. मङ्गलम् ] अपकारिणः स्मरणम् । नः-नोऽस्माकं श्वेतभिक्षूणां संबन्धि विश्ववस्तु समस्तजीवादितत्वं कर्मता ,पन्नम् , समानतन्त्रत्वाद् ज्ञातारम् इति दिगम्बरावमर्श: । ज्ञातारमिति च तन्नन्तमिति “તૃનુદન્ત-” હ્યાદ્રિના મેળ પતિવેધ: |
૬ ગ્રંથકાર આ જ શ્લેક દ્વારા બન્ને પ્રકારના અપકારીઓને પણ યાદ કરે છે. તે આ પ્રમાણે–
ઉપર જણાવેલ તીર્થ– ચતુર્વિધ સંધ અથવા સંઘના આધેયભૂત એટલે કે સંઘરૂપ આધારમાં રહેલ આગમ-શાસ્ત્રની શ્રી–લક્ષ્મી કે મહિમાને અનેક પ્રકારના અસદ્દભૂત દાના આરોપ વડે પોતાને અભિપ્રાય મુજબ જે ઓછી કરે છે, તે તીર્થેશ, અર્થાત્ બહિરંગાપકારી–અન્યતીથિક, તેનું હું સમરણ કરૂં છું.
તે તીશ- અન્યતીથિક કે છે ? યજ્ઞાદિમાં બલિ આપવા વગેરેથી શક-ઇન્દ્ર જેને પૂજ્ય છે, તે શકપૂજ્ય કહેવાય. આ વિશેષણથી વેદને અનુસરનાર ભટ્ટ-કુમારિલ, પ્રભાકર, કણભક્ષ-કણાદ–વૈશેષિક, અક્ષપાદ–ગૌતમ-નૈયાયિક, કપિલ-સાંખ્યનું સૂચન કર્યું.
વળી, તે તીશ કેવો છે? વાણીને ઈશ–વાચસ્પતિ છે. આ વિશેષણથી નાસ્તિક મત પ્રવર્તાવનાર બહસ્પતિની સૂચના કરી.
વળી વાણીની છું—શભા, મહિમાને જે રચતિ ઓછી કરે તે રાણી કહેવાય. પદાર્થનું વાસ્તવિક રીતે પ્રતિપાદન-વર્ણન કરવું તે વાણીની શોભા કહેવાય છે, અને તે શોભાને, શબ્દને વિષય માત્ર અપાય છે એમ કહેનાર બૌદ્ધ હીન કરે છે જ. આ પ્રમાણે મિશઃ' વિશેષણની આવૃત્તિ-પુનઃ કથન કરીને સુગત-બૌદ્ધનું સૂચન કર્યું છે.
વળી, તે તીશકે છે? “જ્ઞાતા વિશ્વાસુ – અમને-વેતામ્બર સાધુઓને જ્ઞાત જીવ આદિ સકલ પદાર્થોને જાણનાર, એટલે કે–સમાનતત્રી હોવાથી અમારી જાણેલ સકલ વસ્તુને જાણતા હોય છે. આથી દિગમ્બરની સૂચના છે.
અહીં “જ્ઞાતા” શબ્દ “તૃનન્ત' છે, અને “તૃનુ ત” ઈત્યાદિ સૂત્રથી કર્મરૂપ વિશ્વવતુ' શબ્દમાં પડીસમાસને પ્રતિષેિધ થયેલ છે.
(टि)-तदाधेयस्येति तीर्थतयाभिहिते संघे समारोप्यस्य । एतावतेति । भट्टो जैमिनि.. कम्यमीमांसाकृत् । प्रभाकरः सकर्ममीमांसाकृत् दुर्गसिंहापरनामा । कणभक्षो वैशेषिकः । अक्षपादो नैयायिकः । कपिलः सांख्यः । एते सूचिताः। परमार्थत इति तत्त्वतः शब्दानामर्थप्रकाशनमेव शोभा । नहि निरर्थकं वाक्यमाभाति, कार्यानुपयोगित्वादुन्मत्तविरुतवत् । तामिति शोभां, तनकरोतीति सम्बन्धः । तासामिति वाणीनाम्। अपोहेति निर्णयमात्रम्। अयं घटः पटो न भवतीति सामान्यम् । न तु विशिष्टस्य परमाणुलक्षणस्वलक्षणस्य वस्तुनो निर्णयः. वाणोना विकल्पविषयत्वात् , स्वलक्षणान्तःप्रवेशाभावाच्च । यदुक्तम्
"तेनाऽन्यापोह विषयाः प्रोक्ताः सामान्यगोचराः । शब्दाश्च बुद्धयश्चैव वस्तुन्येषामसम्भवात् ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org