________________
भगवतो महावीरस्यातिशयाः।
[१. मङ्गलम् A (૨) વળી, સમસ્ત વસ્તુને એટલે કે ત્રણે કાળમાં વિદ્યમાન સામાન્ય અને વિશેષરૂપ પદાર્થોને નિર્મળ કેવળજ્ઞાનરૂપ પ્રકાશથી જાણનાર-સર્વજ્ઞ.
(૩) શકો-ઈન્દ્રોના પણ પૂજ્ય છે, કારણ કે તેઓ જન્મસ્નાત્ર-જન્મ સમયે મેરુ પર્વતના શિખરે જન્માભિષેક, આઠ મહાપ્રાતિહાર્ય વગેરેની રચના કરે છે.
(૪) વાણીના સ્વામી એટલા માટે છે, કે તેઓ યથાર્થ વસ્તુ સમૂહનું પ્રતિપાદન કરનારી વાણુને પ્રયોગ કરે છે, એટલે કે તેમની વાણી જેવો અર્થ છે, તેવું જ નિરૂપણ કરે છે. તેથી તેઓ વાણુના સ્વામી છે.
(टि.)-नाऽऽरेकणीयमिति नाऽऽशङ्कनीयम् । ___$४ अनेन च विशेषणचतुष्टयेनामी यथाक्रमं भगवतो मूलातिशयाश्चत्वारः प्ररूपिताः । तद्यथा-अपायापगमातिशयः, ज्ञानातिशयः, पूजातिशयः, वागतिशयश्चेति ।
૪ આ ચાર વિશેષણ વડે અનુક્રમે ભગવાનના ચાર અતિશયે જણાવ્યા छ, ते या प्रमाणे
૧ અપાયા પગમાતિશય, ૨ જ્ઞાનાતિશય, ૩ પૂજાતિશય અને ૪ વચનાતિશય, ६५ एतेनैव च समस्तेन. गणधरादेः स्वगुरुपर्यन्तस्य स्मृतिः कृतैव द्रष्टव्या, तस्याप्येकदेशेन तीर्थेशत्वात् , निगदितातिशयचतुष्टयाधारत्वाच्च । इति परापरप्रकारेण द्विविधस्याप्युपकारिणः सूत्रकाराः सस्मरुः ।
$ ૫ વળી, આ સમસ્ત લોક દ્વારા ગણધર ભગવંતથી લઈને પિતાના ગુરુ પર્યત સર્વેને ગ્રંથકારે યાદ કર્યા જ છે, એમ જાણવું. કારણ કે–ગણધર આદિ પણ એક દેશથી તીર્થેશ છે, અને ઉપરોક્ત ચારે અતિશયના આધાર પણ છે.
આ પ્રમાણે ગ્રંથકારે પર અને અપર એમ બન્ને પ્રકારના ઉપકારીઓને યાદ કર્યા છે.
६ अपकारिणस्तु तथाभूतस्येत्थमनेनैव श्लोकेन स्मृतिमकुर्वन्-तीर्थस्य प्रागुक्तस्य तदाधेयस्याऽऽगमस्य वा, ई लक्ष्मी, महिमा वा, श्यति तत्तदसद्भूतदूषणोद्घोषणैः स्वाभिप्रायेण तनूकरोति यः स तीर्थश:- तीर्थान्तरीयो बहिरङ्गापकारी, तम् । किंरूपम् ! शक्रः पूज्यो यागादौ हविर्दानादिना यस्य स तथा, तम् । एतावता वेदानुसारिणो भट्ट-प्रभाकर-कणभक्षाक्षपाद-कपिलाः सूचयाञ्चक्रिरे । पुनः किंभूतं तीर्थशम् ? गिरामी वाचस्पतिम्- इति नास्तिकमतप्रवर्तयितुबृहस्पतेः सूचा । तथा गिरां वाचाम् , ई. लक्ष्मी शोयां, स्यति यः, तम् । परमार्थतः पदार्थप्रतिपादनं हि वाचां शोभा। तां च त 'पोमपोहमात्रगोचरतामाचक्षाणस्तथागतस्तनूकरोत्येव- इति विशेषणावृत्त्या सुगतोपक्षेपः । पुनः कीदृशं तम् ! ज्ञातारं विश्ववस्तु
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org