________________
૨. ર૬] ar૪ વનિરાતઃ |
२०५ અનુયાયી એક અભિન્ન આત્મા નહીં માનવાને કારણે, ભૂતમાત્રને તત્વરૂપ કહેનાર ચાર્વાકના મતને પ્રસંગ આવશે. - જૈન- તમારું ઉપરોક્ત ધન યોગ્ય નથી. કારણ કે આત્માને અભિન્ન એકસ્વરૂપ માનવામાં આવે તે મનુષ્યભવ કે દેવભવ આદિ ભવમાંથી કોઈ પણ એક ભવમાં રહેલ આત્મા પિતાને અનુભવવા યોગ્ય છે તે અનેક નર-અમરાદિ ભવરૂપ અનેક પર્યાના વિસ્તારના અનુભવથી વંચિત રહેશે, બીજા, ત્રીજા વિગેરે ભાના અનુભવવા થઈ શકશે નહીં. પરંતુ આત્મા ભવપર્યાય(જન્મપર્યાય)ની આ પરંપરાને અનુભવ તો કરે છે. માટે પર્યાયરૂપે આત્મા ઉત્પત્તિમાન છેએ નિયમ છે. અને આમ આ માને પર્યાયરૂપે ઉત્પત્તિમાન માનવાથી ચાર્વાક મતના સ્વીકારનો પ્રસંગ પણ આવતું નથી. કારણ કે આત્માને દ્રવ્યરૂપે નિત્યમાનવાને કારણે આત્માને પૂર્વોત્તરભવની પ્રતીતિ-ભવ પરંપરાને અનુભવ થાય છે. જ્યારે ચાર્વાક મતાનુસાર દ્રવ્યરૂપે પણ વેદન–અનુભવ જ્ઞાન નિત્ય નથી, કારણ કે ચાર્વાકે વેદનને ભૂતના ધર્મરૂપે માન્યું છે. - આથી, ઈશ્વરની સિદ્ધિ માટે તૈયાયિકોએ કરેલ અનુમાનનો ધમીર ભૂ-ભૂધરાદિ ઇન્દ્રિયજન્ય જ્ઞાન વડે એક અંશમાં બાધિત થાય છે. જેમકે કઈ આવું અનુમાન કરે– “રૂપ તથા શબ્દ ચકુઇન્દ્રિયજન્ય જ્ઞાનથી જાણવામાં આવે છે? તે તેમાં ધમીને એક અંશ શબ્દ ચક્ષુગ્રાહ્ય ન હોવાથી બાધિત છે. તેમ પ્રસ્તુતમાં પણ ધમી અંશતઃ ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ્ઞાન વડે બાધિત છે, કારણ કે, એ અનુમાનમાં પૃથ્વી, પર્વત, મેઘ, તરુ, ઈન્દ્રધનુપાદિ પદાર્થ સમૂહ ધમી તરીકે કહેલ છે, તેમાં પણ અંશતઃ પુરુષવ્યાપાર દ્વારા ઉત્પત્તિ સંદિગ્ધ છે. કારણ કે પૂર્વોક્ત ધમીનાં અંશભૂત વાદળાં મેઘ), તરુ, વિદ્યુત વિગેરે પદાર્થો અત્યારે પણ ઉત્પન્ન થતાં ઇન્દ્રિય વડે જોવાય છે. પરંતુ તે પદાર્થોને કર્તા કઈ પુરુપ ઉપલબ્ધ થતું નથી.
प०) ननु नरामरेति गद्ये धर्माधर्मशब्देनादृष्टम् । तथाविधा तनुरिति नराणां तादृशी तिर चां तादृशी । तन्मतेति गद्ये वेदनमिति चेतना । अनुमानधर्मीति भूभधरादिरूपो धर्मी। अर्द्धत इति अर्द्धत एक देशेऽभ्रतरप्रभृतों प्रत्यक्षबाधः । दोलायमानेति गये दोलायमानो विधानतत्परनरव्यापारो यस्मिन् स तथाविधः--संदिग्धकर्तृक इत्यर्थः । वेद्यमानतनोरिति दृश्यશરીરહ્યા
(टि०) अनुभवेति आत्मनो भोगायतनभृता । तथाविधेति नरामरादिरूपा। भूतमात्रेति भूतचतुष्टयवादिनो नास्तिकस्य मतप्रसङ्गः। अभदिन इति एकाकिनः। अनभ्यतेति अनङ्गीकृतत्वात । अभिन्नरूपतेति एकस्वभावता । तदाऽन्यतरस्मिन्न कस्मिन्नरभवेऽमरभवे वा वर्तमानः । अयमिति आत्मा ! अपरिमेयेति अपरिमितानामपराणां स्वकीयानुभवनीयानां नरामरादिभवपर्यायाणाम् । अने. नेति आत्मना
येति भवपर्यायवेदनरूपतया। अयमिति आत्मा। नियम्यते इति निश्चीयते भतमात्रेति नास्तिकत्वम् । तन्मतेनेति चार्वाकाभिप्रायेण ।।
भनेनेति लोकायितेन । एतदिति वेदनम् । तथैतदित्यादि । एतस्य नैयायिकप्रतिपन्नस्याऽनुमानस्य धर्मी भूभुधरादिकं युद्धिमद्विधेयमित्यत्र । इन्द्रियेति प्रत्यक्षेण । अर्द्धत इति
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org