________________
૨૮૪ तमसो भावरूपत्वम् ।
[ ૨. ૨૨ વારા નિમૃતસંગાસરમળ- -
भ्रमदभ्राम्यवाहुर्दमदमिकयोत्ताम्यति युवा ॥१॥ पर्यस्तो दिवसस्तटीमयमटत्यस्ताचलस्यांशुमान्
संप्रत्यङ्कुरिताऽन्धकारनिकरैर्लम्बाऽलका द्यौरभूत् । एह्यन्तर्विश वेश्मनः प्रियसखि ! द्वारस्थलीतोरण
स्तम्भालम्बितबाहुवल्लि ! रुदती किं त्वं पथः पश्यसि ? ॥२॥ तिमिरलहरीगुर्वीमुर्वी करोतु विकस्वरां.
___ हरतु नितरां निद्रामुद्रां क्षणाद् गुणिनां गणात् । તપ તળે તૈિન:પુન્ન: વિયો ને મમૈ તે
किमपि तिरयन् ज्योति चक्रं स्वजातिविराजितम् ॥३॥ औपचारिक एवायं तत्र तद्व्यपदेश इति चेत् । नैवम्, एतदभावरूपताप्रसिद्धि विना घनतरादिव्यपदेशस्य भावरूपमुख्यार्थबाधाविरहेण तस्यौपचारिकत्वाऽयोगात् । तथात्वेऽपि दा तस्य तमसो भावरूपतैव प्रसिद्धयति । न खलु कुम्भाधभावस्तथाप्रकारोपचारगोचरचारितामास्तिप्नुते, तत्र सादृश्याद्युपचारकारणाभावात् ।
તૈયાયિક-(૮) “ભાવરૂપે સાધક પ્રમાણ નહિ હોવાથી અન્ધકાર અભાવ
રૂપ છે.
જેન–અન્ધકારમાં અભાવરૂપતા સિદ્ધ કરવાને તમેએ આપેલ આ હેતુ પણ અસિદ્ધ છે. કારણ કે અન્ધકારને ભાવરૂપે સાધનાર અનુમાન પ્રમાણ છે તે આ પ્રમાણે-અલ્પકાર ભાવરૂપ છે, ઘનતર, નિકર, લહરી આદિ શબ્દોથી વ્યવહાર થતું હોવાથી, આલેકની જેમ. અમારા આ અનુમાનમાં આપેલ હેતુ અસિદ્ધ નથી. તે આ પ્રમાણે–
એકાન્ત સંકેતસ્થાનમાં રહેલ યુવાન ઘનતર -અતિ ગાઢ અપકારના પુંજથી ઢંકાએલ માર્ગોમાં આમ તેમ વારંવાર ફાટી આંખે વ્યર્થ જુએ છે અને થોડા પણ સળવળાટથી હવે તે રમણ આવી લાગી છે એવા ભ્રમથી આમ તેમ ઉત્સુકતાથી બાડિયા ભરતે તે માત્ર પીડાને જ પામે છે. ૧.
દિવસ પૂરો થયો છે, આ સૂર્ય અસ્તાચલને છેડે જઈ રહ્યો છે, અને તત્કાળ ઊઠી આવેલ અન્ધકારના નિકરથી આકાશ રમણ લાંબાવાળવાળી થઈ રહેલ છે. હે પ્રિય સખિ ! આવ, ઘરની-અંદર પ્રવેશ કર, બારણુમાં તેરણના થાંભલે હાથ ટેકવીને ઊભી રહેલી રડતી રડતી તું માર્ગમાં શું જુએ છે. ૨.
અન્યકારની લહરીથી વ્યાપ્ત પૃથ્વીને વિકસ્વર કરનાર તથા ગુણી પુરની નિદ્રાને દૂર કરનાર હે સૂર્યદેવ! તમારે આ તેજને પુંજ સ્વજાતિના જ્યોતિ ક્રને આચ્છાદન કરતા હોવાથી મને પ્રિય નથી. ૩.
શંકા–અન્ધકારમાં “ઘનતર આદિ શબ્દોને વ્યવહાર ઔપચારિક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org