________________
૧૮૨
૨. ૨૨ ]
तमसो भावरूपत्वम् । અન્ધકારમાં અભાવરૂપતાની સિદ્ધિ થાય, એમ પરસ્પરાશ્રય નામને દોષ આવે છે. બીજા પક્ષે અન્ધકારમાં દ્રવ્ય ગુણ અને કર્મથી ભિન્નના કાર્યની સિદ્ધિ અન્ય હેતુથી થતી હોય તે એ જ હેતુ રહે. પરંતુ કૃત્રિમ (બનાવટી) ભક્તિવાળા સેવકની જેમ કાર્યસિદ્ધિ થયા પછી ઊભા રહેનાર આ-દ્રવ્ય ગુણ અને કર્મથી ભિન્નનું કાર્ય હોવાથી હેતુથી સર્યું.
નૈયાયિક-(૭) “આલેક-પ્રકાશને વિરોધી હોવાથી અન્ધકાર અભાવરૂપ સિદ્ધ થાય છે.
જન-આ હેતુ પણ સમર્થ નથી. કારણ કે જે જેને વિરોધી હોય, તે તેના અભાવરૂપ હોય એ નિયમ (વ્યાપ્તિ) નથી. કારણ કે એ નિયમ માનશે તે જલ અને અગ્નિ પરસ્પર વિરોધી હોવાથી તેઓને માત્ર પરસ્પરના અભાવરૂપ માનવા પડશે.
શંકા-અહીં વિરોધ એટલે સહાનવસ્થાન-સાથે ન રહેવું તે, અંધકારને અભાવરૂપ સિદ્ધ કરવામાં હેતુ તરીકે ઈષ્ટ છે, પરંતુ વધ્યઘાતકભાવરૂપ વિરોધ હેતુ તરીકે ઈષ્ટ નથી. અને તે “સહાનવસ્થાન રૂ૫ વિધભાવ અને અભાવને જ પરસ્પર હોય છે, પરંતુ બે ભાવમાં તે વિરોધ થઈ શકતો નથી. માટે પ્રસ્તુતમાં આલેક ન હોય ત્યારે જ રહેનાર અન્ધકારને ઘટ વિરોધી ઘટાભાવની જેમ અભાવરૂપ જ માન યોગ્ય છે.
સમાધાન–આ પણ ગ્ય નથી, કારણ કે અહીં પણ વધ્યઘાતકભાવ જ છે. કેમ કે ગાઢ અન્ધકારથી વ્યાપ્ત માર્ગમાં દીવાની પ્રભાથી અન્ધકાર વિડ
ખના પામતે (નાશ-પામતે) હોવાથી આલેક અને અન્ધકાર વચ્ચે વધ્યઘાતકભાવ રૂપે જ વિરોધ છે. અર્થાત્ દી આવવાથી અન્ધકાર નાશ પામે છે, માટે “આલેકને વિરોધી હોવાથી એ હેતુ અધકારને અભાવસ્વરૂપે સિદ્ધ કરવાને સમર્થ નથી.
(१०) तस्मिन्निति तमसि । तत्प्रसिद्धिरिति द्रव्यातिरिक्तिकार्यत्वप्रसिद्धिः । तत्सिद्धाविति द्रव्यातिरिक्तकार्यत्व सिद्धौ। स एवास्त्विति तमसोऽभावत्वसाधनाय । अनेनेति द्रव्यालिरिक्तर्य
ના - (टि.) द्रव्यातिरिक्तेन्यादि तस्मिन्निति तमसि । तत्प्रिसिद्धिरिति द्रव्यगुणकातिरिक्त कार्यसिद्धिः । तस्येति तमसः । तत्सिद्धाविति द्रव्यादिहेतुसिद्धौ। स पवेति अन्य एव हेतः । अनेनेति द्रव्यगुण कर्मातिरिक्तकार्य हेतुना.।
अथ सहेत्यादि । स चेति वध्यघातकभावः।
भावरूपतःप्रसाधकप्रमाणाभावोऽप्यसिद्धः, तत्प्रसाधकानुमानसद्भावात् । तथाहिभावरूपं तमः, धनतरनिकरलहरिप्रमुखशव्दैर्व्यपदिश्यमानत्वात् , आलोकवत् । न चासिद्धिः साधनस्य । तथाहिरहःसंकेतस्थो घनतरतमःपुञ्जपिहिते
वृथोन्मेषं चक्षुर्मुहुरुपदधानः पथि पथि ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org