SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ १८२ तमसो भावरूपत्वम् । [२. २१ ઘટાભાવાદિ પદાર્થ કોઈ પણ વખતે શ્યામરૂપે જોવામાં આવતો નથી તે અંધકાર રૂપરહિત હોય તે, શ્યામ કેમ દેખાય? આ પ્રમાણે અધકારમાં રૂપ સિદ્ધ થવાથી અન્ધકારમાં સ્પર્શ પણ સિદ્ધ થયા. અને તેમ થવાથી અંધકારના પરમાણુઓ દ્વારા કાર્યક્રવ્યના આરંભને પ્રતિષેધ કરવા તમેએ કહેલ “સ્પેશરહિત હોવાથી એ હેતુ સ્વરૂપાસિદ્ધ છે. વળી, તમારે મતે અંધકારના પરમાણુઓ અસિદ્ધ હોવાથી તમારે આ હેતુ આશયાસિદ્ધ પણ છે. માટે “અન્ધકારદ્રવ્યના ઉત્પાદક કારણને અભાવ હોવાથી એ હેતુ પણ યોગ્ય નથી. (प.) तत्प्रतिभासादिति कृष्णवस्तुप्रतिभासात् ।। प्रतिषेधोपन्यस्तमिति प्रतिषेचायोपन्यस्तम् । अस्पर्शवत्वं स्वरूपासिद्धमिति अस्पर्शयत्त्वस्य साधकप्रमाणाभावात् । यद्यत्र न भवति ततत्र स्वरूपासिद्धम् , यथाऽनित्यः शब्दः चाक्षुष. स्वादिति। एवं परमाणुष्वस्पर्शवत्वम् । परस्येति भवतः । आश्रयासिद्धमिति अस्पर्शवत्वं साधनम् । (टि.) उलूकादीनामित्यादि । तत्प्रतिमेति तमःप्रतिभानात्। इतरथेति यदि भाववैचित्र्य नाभिमतम् ॥ परस्येति शैवस्य । तामसेति स्पर्शवत्त्वं क्व वर्ततां वराकं आश्रयस्याऽसिद्धेः । द्रव्यगुणकर्मातिरिक्तकार्यत्वमपि न हेतुः, द्रव्यातिरिक्तकार्यत्वस्य तस्मिन्नसिद्धत्वेनैकदेशासिद्धतापत्तेः । तत्प्रसिद्धिर्हि तस्याभावरूपतया, अन्यतो वा कुतोऽप्यभिधीयते ? नाद्यः पक्षः, परस्पराश्रयप्रसङ्गात्-अभावरूपतासिद्धौ हि तस्य द्रव्यातिरिक्तकार्यत्वसिद्धिः, ततोऽपि सेति । अन्यहेतुतस्तसिद्धौ तु स एवास्तु । किमनेन सिद्धोपस्थायिना कृतकभक्तिभृत्येनेव कर्तव्यम् । ___ आलोकविरोधित्वमपि न साधीयः । न हि यो यद्विरोधी स तदभावस्वभाव एव, वारि-वैश्वानरयोः परस्पराभावमात्रतापत्तेः । अथ सहानवस्थानलक्षणो विरोधस्तिमिरस्याऽभावस्वभावतासिद्धौ साधनत्वेनाभिप्रेतः, न वध्यधातकभावः । स च भावाभावयोरेव संभवी, न पुन योरपि भावयोः । तदिहालोकानवकाशे सत्येव समुज्जम्भमाणस्यान्धकारस्याऽभावरूपतैव श्रेयसी, कुम्भाभाववदिति चेत् । तदपवित्रम्, अत्रापि वध्यघातकभावस्यैव भावात्, घनतरतिमिरपूरिते पथि प्रसर्पता प्रदीपप्रभाप्राग्भारेण तिमिरनिकुरम्बाडम्बरविडम्बनात् । नैयायि-(6) 'द्रव्य शुर भने भथी मिन्ननु आय पाथी म २ मला ३५ छ * જૈન-એ હેતુ પણ અંધકારને અભાવરૂપે સિદ્ધ કરવાને સમર્થ નથી. કારણ કે અન્ધકાર એ દ્રવ્યનું કાર્ય છે. તેથી દ્રવ્યથી અતિરિક્તનું કાર્ય છેએમ કહેવાય નહિ. આ પ્રકારે હેતુને એક દેશ અસિદ્ધ છે. હેતુની પ્રસિદ્ધિ એટલે કે દ્રવ્યાદિથી અતિરિક્તનું કાર્ય અન્ધકાર છે, એ વસ્તુની સિદ્ધિ અન્યકારને અભાવ માનીને કહે છે કે બીજી કઈ કારણથી? પ્રથમ પક્ષ તે કહી શકશે નહીં. કારણ કે જે અધિકાર અભાવરૂપે સિદ્ધ હોય તે દ્રવ્યાતિરિ. ક્તના કાર્યરૂપ સિદ્ધ થાય, અને જે દ્રવ્યાતિરિક્તકાર્યની સિદ્ધિ હોય તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy