SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ १८१ ૨. ૨૧] तमसो भावरूपत्वम् । ___ अनुमानतोऽपि तत्र स्पर्शप्रीतिः । तथाहि-तमः स्पर्शवद्, रूपवत्त्वात्, पृथ्वीવત્ ન 7 પવત્વમસિ”, “મધા ગોડામ્ તિ કૃUTIFારપ્રતિમાક્ષાત્ | ननु यदि तिमिरं श्यामरूपपरिकलित कलेबरं स्यात् तदावश्यं स्वप्रतिभासे आलोकमपेक्षेत, कुवलयकोकिलनमालादिकृष्णवस्तूनामालोकापेक्षवीक्षणत्वादिति चेत् । तद् नाऽकलङ्कम्, उकादीनामालोकमन्तरेणापि तत्प्रतिभासात् । अथास्मदादिप्रतिभासमपेत्यैतदुच्यते । तदपि न पेश लम्, यतो यद्यपि कुवलयादिकमालोकमन्तरेणालोकयितुं न शक्यतेऽस्मदादिभिः, तथापि तिमिरमालोकयिष्यते, विचित्रत्वाद् भावानाम् । इतरथा पीतावदातादयोऽपि तपनीयमुक्ताफलप्रमुखा नालोकनिरपेक्षवीक्षणा इति प्रदीपचन्द्रादयोऽपि प्रकाशान्तरमपेक्षेरन् । इति सिद्धं तमो रूपवत् । तथा, तमो रूपवत् , कार्यवत्त्वेन प्रतीयमानत्वात, कुवलयवत्- इत्यतोऽपि नत्र रूपवत्त्वसिद्धिः । न खल्वरूपं कुम्भाभावादि कृष्णाद्याकारेण कदाचित् प्रतीयमानमालोकितम्-इति रूपवत्त्वसिद्धौ च सिद्धं स्पर्शवत्त्वम् । तथा च तामसपरमाणूनां कार्यद्रव्यारम्भप्रतिषेधोपन्यस्तमस्पर्शवत्वं स्वरूपासिद्धम्, परस्य तामसपरमाणूनामप्रसिद्धेराश्रयासिद्धं चेति स्थितम् ।। તેમજ, અનુમાનથી પણ અન્ધકારમાં શીતપને નિશ્ચય થઈ શકે છે. તે આ પ્રમાણે-અન્ધકાર સ્પર્શવાળું છે, રૂપવાળું હોવાથી, પૃથ્વીની જેમ. આ અનુમાનને હેતુ અસિદ્ધ નથી, કારણ કે- આ અન્ધકાર કાળે છે. આ જ્ઞાનમાં તેના કાળારૂપની પ્રતીતિ છે. શંકા-અધિકાર શ્યામરૂપવાળું દ્રવ્ય હોય તે તે પિતાના પ્રતિભાસમાં આલેકની અપેક્ષા અવશ્ય છે. કારણ કે નીલકમળ, કેયેલ તથા તમાલ વિગેરે શ્યામ વસ્તુઓ પોતાના ચાક્ષુષજ્ઞાનમાં આલેકની અપેક્ષા રાખે છે. સમાધાન-તમારું આ કથન નિર્દોષ નથી, કારણ કે ઘુવડ વિગેરે ને આલેક વિના જ તે તે શ્યામ પદાર્થોનું જ્ઞાન થાય છે. શંકા-પણ અમારું પૂર્વોક્ત કથન આપણું ચાક્ષુપજ્ઞાનની અપેક્ષાએ છે, નહીં કે ઘુવડ વિગેરેના ચાક્ષુવજ્ઞાનની અપેક્ષા એ. સમાધાન–આ કથન પણ યોગ્ય નથી. કારણ કે શ્યામ કમળ વિગેરે કાળા પદાર્થો પ્રકાશ વિના ભલે આપણે જોઈ શકતા નથી, પણ અન્ધકાર તે જોઈ શકીએ છીએ. કારણ કે પદાર્થોનો સ્વભાવ એક સરખો નથી પણ વિચિત્ર છે. અન્યથા પીળ: સોનું અને તે નિર્મળ - પાણીદાર મતી વિગેરે પદાર્થો પ્રકાશ વિના જોઈ શકાતા નથી, માટે દી—ચન્દ્ર વિગેરે પણ અન્ય પ્રકાશની સહાય વિના દેખાશે નહીં. આ રીતે અન્ધકાર રૂપવાળો છેએ સિદ્ધ થયું. વળી, “અંધકારમાં રૂપ છે, શ્યામરૂપે જતા હોવાથી, કુવલય(નીલકમળ)ની જેમ-આ અનુમાનથી પણ અન્ધકારમાં રૂપ સિદ્ધ થાય છે. રૂપરહિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy