________________
૧૮૦ तमसो भावरूपत्वम् ।
[૨. ર8 આ પ્રમાણે-દિવસે સૂર્યના આકરા તાપમાં તપી ગયેલા શરીરવાળા મુસાફરો રાત્રે અન્ધકારના ઇંડા સ્પર્શથી આનંદ પામે છે. '
શંકા-દિવસે સૂર્યના તાપથી સંતપ્ત પુરુને રાત્રે તે આનંદ અધકારના શીતલસ્પના અનુભવજન્ય નથી, પરંતુ તાપને અભાવથી જન્ય છે. - સમાધાન–તમારું આ કથન પ્રતીતિથી બાધિત છે. કારણ કે જે રાત્ર શીતના અનુભવમાં માત્ર તાપને અભાવ જ કારણ હોય તે જેમ અહીં ઘડે નથી એ પ્રકારનું જ્ઞાન માત્ર ઘટાભાવને કારણે છે, તેમ અત્યારે તાપ નથી એ પ્રમાણે પ્રતિષેધપ્રધાન જ પ્રત્યય-જ્ઞાન થાય, પરંતુ અત્યારે મારું શરીર શીતળ થઈ ગયું છે. આ પ્રકારે વિધિપ્રધાન પ્રત્યય થાય જ નહીં. વળી વિધિમુખ પ્રત્યય છતાં અભાવ માનવામાં આવે તે એ વિધિમુખ પ્રત્યવેને આધારે કઈ વાચાળ એમ કહે કે-પ્રકાશનું જ્ઞાન તે માત્ર અન્ધકારના અભાવને જ કારણે છે, તે શું મેટું કાંઈ વાંકું થઈ જવાનું છે? અર્થાત “અત્યારે મારું શરીર શીતળ થયું છે એ જ્ઞાન વિધિમુખે ઉત્પન્ન થયેલ હોવા છતાં અભાવને વિષય કરે છે, એવું તમે એ સ્વીકાર્યું તે–આ આલેક છે એ જ્ઞાન વિધિમુખે થયેલું હોવા છતાં અન્ધકારના અભાવને જ વિષય કરે છે, એમ કોઈ કહે છે-તેને કઈ રીતે રોકી શકાય? તેથી કરીને આલેકની જેમ વિધિપ્રધાન પ્રત્યયને વિષય હોવાથી અન્ધકાર અભાવરૂપ નથી, પણ ભાવરૂપે દ્રવ્યાત્મક છે
એ સિદ્ધ થયું.
શંકા-અન્ધકારને કારણે શીતળપર્શનું જ્ઞાન થતું હોય તે–સારી રીતે બંધ કરેલા બારણાવાળા અને તેથી કરીને જંગલી પાડાના, નીલ કમળ અને કોયલના કંઠ જેવા શ્યામ અન્ધકારથી વ્યાપ્ત કેદખાનામાં નાંખેલ પુરુષને શીતસ્પશને ખૂબ ખૂબ અનુભવ થે જોઈએ
સમાધાના-ભાઈ ! તમે જ કહેને કે–તાપના અભાવને કારણે જ જે શૈત્યને અનુભવ થતો હોય તે તે સ્થિતિમાં તે અનુભવ વિશેષરૂપે કેમ નથી થતું? કારણ કે ત્યાં અત્યંત તાપભાવ તે છે જ. તે પછી શીતળતાને અનુભવ કેમ ન થાય ? માટે જળના સ્પર્શની જેમ અન્ધકારના શીતળ સ્પ
ની અભિવ્યક્તિમાં મંદ મંદ વાયુની લહેરોને સંબંધ જ હેતુભૂત છે. અને વાયુને તે સંબંધ પૂર્વોક્ત કારાગારમાં નથી. માટે ત્યાં શીતસ્પર્શનું જ્ઞાન થતું નથી.
(ર) તાત્યાદ્રિ તાર્યસ્થતિ તમઃ ચ |
तत्रेति तमसि । तदभावे इति स्पर्शाभावे । तत्प्रतिषेधकेति स्पर्शनिषेधकं विना ॥ तत्स दावे इति शोतस्पर्शसद्भावे । तदिति प्रमाणम् । तेगणमिति पथिकानाम् । तन्मात्रेत्यभावमात्रતઃા તથા ઈત કામાવસ્થ વિધિમુરઝાયરા .
कारागार इति तत्रात्यन्तं धर्मसम्भवात् । तत्प्रत्यय इति शैत्यप्रत्ययः, अन्धकारनिबन्धनाच्छीतत्वस्य । स इति तापाभावः । तत्रेति कारागारे । टत्स्पर्शस्येति तमःस्पर्शस्यापि । अभिव्यक्ताविति प्रकटने । असाविति मन्दमन्दसमीरलहरिपरिचयः । तत्रेति कारागारे। तत्प्र. तातिरिति शोतस्पर्शप्रतीतिः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org