________________
२. २१] तमसो भावरूपत्वम् ।
१७७ अथालोकग्रहणसामग्र्या गृह्यमाणत्वं हेतुः । तथा च शङ्करन्यायभूपणौ-“यो हि भावो यावत्या सामाग्य गृह्यते तदभावोऽपि तावत्यैव, इत्यालोकग्रहणसामग्ऱ्या गृह्यमाणं तमस्तदभाव एव" इति । तदपि न किञ्चित् , तमोग्रहणसामाऱ्या गृह्यमाणस्यालोकस्यैव तदभावताप्रसङ्गेनाऽनैकान्तिक वात् , घटपटयोर्वा समानग्रहणसामग्रीकतया परस्पराभावत्वप्रसङ्गात् ।
તૈયાયિક-(૪) પ્રકાશને ગ્રહણ કરનારી સામગ્રીથી જ ગ્રાહ્ય હોવાથી અન્ધકાર અભાવરૂપ છે, એમ અમે માનીએ છીએ. શંકર અને ન્યાયભૂષણે કહ્યું પણ છે કે- જે પદાર્થનું જેટલી સામગ્રીથી ગ્રહણ થાય છે, તેટલી જ સામગ્રીથી તે પદાઈના અભાવનું પણ ગ્રહણ થાય છે. આથી પ્રકાશને ગ્રહણ કરનારી સામગ્રીથી ગ્રહણ કરાતે અન્ધકાર પ્રકાશ-તેજના અભાવરૂપ છે.”
જેન-- આમાં પણ કંઈ તથ્ય નથી, કારણ કે એમ પણ કહી શકાય કેઅધકારને ગ્રહણ કરનારી સામગ્રીથી પ્રકાશનું પણ ગ્રહણ થાય છે, માટે પ્રકાશ અંધકારના અભાવરૂપ છે. આ પ્રમાણે તમારા હેતુમાં વ્યભિચાર દેપ છે. વળી, ઘટ અને પટને ગ્રહણ કરનારી સામગ્રી પણ સમાન હોવાથી પરસ્પરમાં અભાવને પ્રસંગ આવશે. અર્થાત ઘટજ્ઞાનની જે ચક્ષુસંગાદિ સામગ્રી છે, તે જ ચક્ષુસંગાદિ સામગ્રી પટજ્ઞાનની પણ છે. માટે તમારી વ્યાપ્તિના આધારે ઘટને પટાભાવરૂપતા અને પટને ઘટાભાવરૂપતાની આપત્તિ આવે છે. માટે તમારે આ જે હેતુ પણ ગ્ય નથી. (टि.) तदभावतेति तमोऽभाव आलोक इतिप्रसङ्ग सङ्गतेः ।
अथ तिमिरव्योत्पादककारणाभावो हेतुः । तथा च श्रीधरः-"तमःपरमाणवः स्पर्शवन्तः, तद्रहिता वा ! न तावत् स्पर्शवन्तः, स्पर्शवकार्यव्यस्य क्वचिदप्यनुपलम्भात् । अदृष्टव्यापाराभावात् स्पर्शवकार्यद्रव्याऽनारम्भका इति चेत् । रूपवन्तो वायुपरमाणवोऽदृष्टव्यापारवैगुण्याद् रूपवत्कार्यं नारभन्ते इति किं न कल्प्येत ! किं वा न कल्पितम्-एकजातीयादेव परमाणोरदृष्टोपग्रहाच्चतुर्धा कार्याणि जायन्त इति ! कार्यकसमधिगम्याः परमाणवो यथाकार्यमुन्नीयन्ते. न तद्विलक्षणाः, प्रमाणाभावादिति चेत् । एवं तर्हि तामसाः परमाणोऽप्यस्पर्शवन्तः कल्पनीयाः, तादृशाश्च कथं तमोद्रव्यमारभेरन् ? अस्पर्शवत्त्वस्य कार्यव्यानारम्भकत्वेनाऽव्यभिचारोपलम्भात् । कार्यदर्शनात् तदनुगुणं कारणं कल्प्यते, न तु कारणवैकल्येन दृष्टकार्यविपर्यासो युज्यत इति चेत् । न वयमन्धकारस्य प्रत्यर्थिनः, किन्त्वारम्भानुपपत्तेः, नीलिममात्रप्रतीतेश्च द्रव्यमिदं न भवतीति ब्रूमः" [न्यायकन्दली पृ० २२] इति ।
नैयायि:- (५, 'अन्या२.द्रव्याना पा १२एनी मला पाथी' અધકાર અભાવરૂપ છે. ન્યાયકર્જલીના કર્તા પંડિત શ્રીધરે આ વિષે આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org