________________
उपकार्यपकारिस्मरणम् ।
[ १. मालम् रुत्पद्यमानो मार्तण्डमण्डले लक्षणयाऽनवद्यविद्याविनोदतेजस्विविद्वज्जनचक्रे छमत्कार श्चमत्कारो यत्र । न खल्विति । अपाठीनाः पठन्तीति पाठिनोऽध्ययनकारिणो लेखशालिनस्तेषामिनाः स्वामिनः, पश्चान्ना सम्बन्धः । अधोवरा । इति न धिया वुद्धया वरा ये पाठीनाः। सहस्रदंष्ट्रा महामत्स्या ये च धीवराः वर्तीपुत्राः समुद्रे तीर्थमवतारं विदांचकुः त एवान्तःप्रवेष्टुमुचिता नान्ये । तेपामिति । अपाठीनानामधीवराणां च तीर्थदर्शनम् । तच्चेत्यवतारदर्शनम् । सोऽपीति शास्त्रशरीरपरामर्शः । सूत्राभिधेयेति । सूत्रार्थावधारणमन्तरेण नोपपद्यते इति शेषः । तत्सूत्रेति स्याहादरत्नाकरसूत्राणामर्थमात्रप्रकटयित्री ।
६१ तत्र चेह यत्र क्वचिदपि प्रवर्तमानस्य पुरुषत्वाभिमानिनोऽनेकप्रकारतत्तद्गुणदोषदर्शनाऽऽहितसंस्कारस्याऽहाय द्वये स्मृतिकोटिमुपढौकनीया · भवन्त्युपकारिणः, अपकारिणश्च, विशेषतो ये यत्र तदभिमततत्त्वावधारणेनाऽऽरिराधयिषिताः, तदुपहितदोषापसारणेन पराचिकीर्पिताश्च । द्वयेऽपि चामी वेधा-परापरभेदात् , बाह्यान्तरङ्गभेदाच्च, इत्यस्मिन् प्रमाणनयतत्त्वपरीक्षाप्रवीणे प्रक्रमे कृतज्ञास्तत्रभवन्तस्तेषां प्रागेव स्मृतये श्लोकमेकमेनमचिकीर्तन्
रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः ।
शक्रपूज्यं गिरामीशं तीर्थेशं स्मृतिमानये ॥१॥ હું ૧ આ લેકમાં જેને પિતાના પુરુષાર્થ માટે અભિમાન હોય અને જે નાના પ્રકારના તે તે વસ્તુના ગુણ અને દેશનાં દઢ સંસ્કારવાળો હોય તે પુરુષ ગમે ત્યાં પ્રવૃત્તિ કરે પણ ઉપકારી અને અપકારીનું તત્કાળ સ્મરણ કરવું તેને માટે આવશ્યક થઈ પડે છે.
અને વિશેષતઃ ગ્રન્થની આદિમાં તે, જેમના તત્વને નિર્ણય કરીને આરાધના કરવાની ઈચ્છા છે એવા ઉપકારીનું અને તે તત્ત્વ નિર્ણયમાં અપાયેલ દે હર કરીને જેમને પરાભવ કરવાની ઈચ્છા છે એવા અપકારીનું સ્મરણ આવશ્યક છે. - આ ઉપકારી અને અપકારી બન્ને બબ્બે પ્રકારના છે.
ઉપકારીના ૧ પર (તીર્થકર), અને ૨ અપર(ગૌતમ ગણધરથી લઈ સ્વગુરુ સુધીના) એ બે ભેદ અને અપકારીના ૧ બાહ્ય (એકાન્તમતાનુસારી સૌગત माह)मने २ मत 1-(आम माहि ५३५॥ )- ये मे छे.
આથી પ્રમાણનયતત્વની પરીક્ષામાં પ્રવીણ એવા આ પ્રકરણ-ગ્રન્થના પ્રારંભમાં જ સર્વ પ્રથમ તે ઉપકારીઓ અને અપકારીઓના સ્મરણાર્થે કૃતજ્ઞ પૂજ્યપાદ વાદી દેવસૂરિએ આ એક લેકની રચના કરી છે–
રાગદ્વેષના વિજેતા, સર્વપદાર્થના જ્ઞાતા, ઇન્દ્રોને પણ પૂજય તથા વાણીના સ્વામી-નિયામક એવા તીર્થકર ભગવાનનું હું સ્મરણ કરું છું.
(५०)- अहायेति झटित्येव । द्वये इति पुरुषाः ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org