________________
૨, મામ્ ]. स्याद्वादरत्नाकरस्य वैशिष्ट्यम् ।
(૫) જે ક્યાંક ક્યાંક નિર્દોષ હૃદયંગમ ગદ્યમયી વચનરચનાની પરંપરાપ પરવાળાંની લતાથી વ્યાપ્ત છે,
(૬) જે કઈ કઈ સ્થળે સુકુમાર, કાન્તિવાળા અને દર્શનીય એવાં અનેક પદ્યરૂપ મોતીઓના સમૂહથી વ્યાપ્ત છે,
(૭) જેમાં કઈ કઈ ઠેકાણે અનેકાન્તવાદને આધારે કલ્પિત એવા અનેક વિકલ્પરૂપ કલેલેથી ઉઠાવાયેલ મહાષણરૂપ પર્વતાથી નસાડાતું એવું અનેક તીથિ કપ મગનું મંડલ છે,
(૮) જેમાં કઈ કઈ સ્થળે ગ્રન્થકાર દ્વારા ઉપસ્થિત કરાતા એવા નિર્દોષ અનુમાનના કથનથી વ્યાકુળ થઈ ઊછળી ઊઠતા અસાધારણ પ્રતિવાદીરૂપ મહામસ્યના પુછોના પછડાટથી ઊછળતા જલબિન્દુનો સંપર્ક થવાથી અર્થાત પ્રતિવાદી દ્વારા હાથપગના પછડાટ સાથે તેમના મુખમાંથી નીકળતા થુંકના બિન્દુઓને સંપર્ક થવાથી વિદ્વાન સભ્યો ૫ સૂર્યમંડલમાં સતે હાસ્યરૂપ પ્રચંડ છમકાર અનુભવાય છે,
(૯) જે કોઈ કઈ સ્થળે અન્ય દાર્શનિકોના ગ્રન્થગત મર્મસ્થાનની સયુક્તિક વિડંબના કરીને પછી ઉપસ્થિત કરાયેલ ગ્રન્થકારના વક્તવ્યને કારણે, ચંચળ દીપક જેવા તેમ જ ઊંચનીચે થતા એવા પ્રકાશમાન મણિને ધારણ કરનાર સપપ વાદીનદ્રોથી ભયંકર છે,
–એવા “સ્યાદ્વાદરત્નાકર નામના ગ્રન્થની રચના, પિતાના જ પ્રમાણનયતવાલેક' નામના સૂત્રગ્રન્થની ટીકારૂપે અમારા ગુરુ શ્રી દેવસૂરિએ કરી છે, જેઓ સહૃદય, સૈદ્ધાતિક, તાર્કિક, વૈયાકરણ, કવિચકવર્તી, શાસ્ત્રાનુસાર આચરણવાળા હાઈ સ્મરણ કરવા યોગ્ય છે.
તે સ્યાદ્વાદરત્નાકરમાં કાંઈક તર્કની પરિભાષારૂપ તીર્થ-ઓવારાથી અજાણ, અભણ તથા પ્રતિભારહિત પુરુષે પ્રવેશ કરવા સમર્થ બનતા નથી. તેથી તેવાઓને પ્રવેશ માટે અવતારદશન–માર્ગદર્શન કરાવવું ઉચિત છે. પણ તેવું અવતાર દશન શાસ્ત્રના શરીરને-સ્વરૂપને સંક્ષેપમાં વિચાર કર્યા વિના શક્ય નથી. અને તે વિચાર પણ સૂત્રગ્રન્થના અભિધેય–પ્રતિપાદ્ય વિષયના નિશ્ચય વિના સંભવતું નથી. આથી “સ્યાદ્વાદરત્નાકર ના સૂત્રરૂપ મૂળ ગ્રન્થ “પ્રમાણનયતત્ત્વાકીના માત્ર અર્થનું પ્રકાશન કરનાર આ “રત્નાકરાવતારિકા” નામની લઘુ ટીકાની રચના કરવામાં આવે છે.
(प.)- आगमाभिरामेत्यादि । 'आगमाभिरामकाननपक्षे आगमा वृक्षास्तदभिरामम् । असमानपाठीनेति आरिमिता अथवाऽसमाना दोप्यमाना ये पाठीनाः । तीर्थिकग्रन्थग्रन्थीति ग्रन्थयो विषमस्थानानि । अनुरूपमिति युक्तम् । सोऽपीति शास्त्रशरीरपरामर्शः ॥
(રિ)– વરિયાદ્રિ | અમારા ગુરુત ક્ષળયા ઘરતીર્થિવાતેવાં પુછેउछटाच्छोटनेन लक्षणया 'करास्फालनादिपूर्व साहकारवाक्येन उच्छलद्भिरुल्लसद्भिः प्रलेपै.
१ अगमाभिरामं का० मुक , आगमाभिरामकाननं ५० ल । २ वृक्षास्तैरभिमु ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org