________________
૨. ૨૨ ] तमसो भावरूपत्वम् ।
૧૭૩ प्वाभावमात्रनिमित्ततया तदङ्गीकारात् । एकान्तकस्वरूपत्वेन चाऽस्यैकवस्तुसमवायसंभवे समस्तवस्तुसमवायस्य, विनयदे कवस्तुसमवायाभावे समस्तवस्तुसमवायाभावस्य वा प्रसङ्गात् । तत्तदवच्छेदकभेदात् तदुपपत्तौ तस्यापि कथञ्चिद्रेदापने:, 'अनेक पुरुषावच्छिन्नपर्पदादेरपि तावत्स्वभावभावेन कथञ्चिद्भेदात् । अप्रच्युतानुत्पन्नस्थि रेकरूपतया चाऽस्याऽऽकाशसामान्याधेतादृग्वस्तुसमाश्रितत्वमेव भवेद, न तु कार्यवस्तुसमाश्रितत्वम् तत्तःसहकारिकारणकलापोपनिपातप्रभावात कार्यसमवायस्वीकारोऽपि सनिकारः, तत्स्वभावप्रभावप्रतिबद्धानां तेषामपि सदा सन्निधानप्रधानत्वात् । तथा चास्तमिता समवायिकारणकिंवदन्ती।
तदसत्त्वे किमसमवायिकारणम् ! समवायिकारणप्रत्यासन्नत्वं हि तल्लक्षणम् । तदसत्त्वे कथमेतत् स्यात ?
तथा च तच्छेपभृतम्य निमिनकाग्णस्यापि का व्यवस्था ।
યાયિક-૨ “ભાવથી ભિન્ન સામગ્રીથી ઉત્પન્ન થતો હોવાથી એ હેતુ અમે સ્વીકારીએ છીએ. તે આ પ્રમાણે–“સમાવાયી અસમવાયી તથા નિમિત્તકારણરૂપ કારણસમૂહને વ્યાપાર” એ ભાવપાદક સામગ્રી છે. અને ભાવપાદક આ સામગ્રી અન્ધકારની ઉત્પત્તિમાં સંગત થઈ શકતી નથી, એટલે તે સામગ્રી કરતાં વિલક્ષણ સામગ્રીથી ઉત્પન્ન થતો હોવાથી અધકાર ભાવરૂપ સિદ્ધ થઈ શકે નહીં, પણ અભાવરૂપ સિદ્ધ થાય છે.
જૈન-તમારું આ કથન વેવ્ય નથી. કારણ કે અમે અહીં પૂછીએ છીએ કેએ કે પદાર્થ છે, કે જેને તમે સમવાયી કારણ એ નામથી ઓળખાવે છે?
નૈયાયક–જેમાં સમવાય સમ્બન્ધથી કાર્ય ઉત્પન્ન થાય તે સમવાયી કારણ છે.
જૈન-તે યુક્તિયુક્ત નથી, કારણ કે-સમવાય તે સતત ચાલતી મિત્રોની વાતોમાં જ શોભે એવો છે, અર્થાતુ સમવાયની સિદ્ધિ નથી, કારણ કે–સમવાયના પ્રસાધક તરીકે તમે આ વસ્તુઓમાં પટ છે એ પ્રકારને જે પ્રત્યય અર્થાત જ્ઞાન જણાવે છે, તે તે અપ્રસિદ્ધ છે, પરંતુ આ પટમાં તંતુઓ છે એ અનુભવ તે સાધારણ પુરુને પણ થાય છે. છતાં પણ ધારો કે આ તખ્તમાં પટ છે એવી પ્રતીતિ કથંચિત્ સિદ્ધ થઈ જાય તે પણ અહીં મૂતલમાં ઘટાભાવ છે' આવી અભાવ પ્રતીતિ હોવા છતાં તમારે મત આથી સમવાયની સિદ્ધિ થતી નથી. તેથી વ્યભિચાર છે. વળી, પૂર્વોક્ત પ્રતીતિથી જે કેવળ સંબંધ જ સિદ્ધ થતું હોય તે સિદ્ધસાધન નામ
દેપ આવશે. કારણ કે સમવાય નહીં પણ અવિપ્નભાવ માત્ર એટલે કેથચિત તાદામ્યરૂપ સંબંધને કારણે એવી પ્રતીતિ થાય છે એમ અમે પણ માનીએ છીએ. - વળી, સમવાય એકાન્તથી એક જ છે, એમ તમે માન્યું છે. તેથી તે કઈ એક પદાર્થમાં જ્યારે સમવાયને સંભવ થાય ત્યારે સમસ્ત પદાર્થોમાં સમવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org