________________
૨. ૨૨ ] तमसो भावरूपत्वम् ।
१६९ किं न स्यात ?-इति चेत् । अहो ! पीतविपस्याऽप्यमृतोद्गारः। एवं वदता त्वयैव तमसि द्रव्यताव्याहारात । किमिदमीटशामिन्द्रजालम् ! -इति चेत् । इदमीदृशमेवेन्द्रजालमालोक्यताम् आटोकः किल चक्षुपा संयोगाद गृह्यते । यदि च तदभावस्यापि तत्सामग्रयेणैव ग्रहणं स्यात . तदा तस्यापि ग्रहणणे चक्षुःसंयोगसद्भावादायाता द्रव्यनापत्तिः, संयोगस्य गुणवेन तदवृत्ति वात् । अथाऽसंयुक्तोऽप्ययं प्रेक्ष्यते, तदा कथं यो भावो यावते यायं मृपोयं न स्यात् ! कथं वा चक्षुपः प्राप्यकारितापवादः सूपપદ્રઃ ચાત ? -
विशेषणविज्ञप्यभावसंबन्धबन्धुरस्यान्धकारस्य ग्रहणादयमदोप इति चेत् । कतमस्यैप विशेषगग : न शारीरस्य. तदन्यत्रापि प्रतिभासनात् । नापि भूतलकलशकुड्यादेः, तत एव । नहिं भवतु नभस इति चेत् । तदशस्यम् , एतस्य तद्विशेषणविशेप्यीभावन कदाचिदप्रतिभासनात् । तन्नैतदभावनास्वीकृतिरानुभविकी भव्या । | નિયાયિક–જે પદાર્થનું જેટલી સામગ્રીથી ગ્રહણ અર્થાતુ જ્ઞાન થાય, તે પદાર્થના અભાવનું પણ તેટલી જ સામગ્રીથી ગ્રહણ થાય છે. અહીં આલેકનું પ્રહણ અન્ય આલેક વિના સ્વતંત્ર રૂપે જ થાય છે. માટે આલેકના અભાવરૂપ અધકારનું ગ્રહણ પણ આલોક વિના સ્વતન્વરૂપે કેમ નહીં થાય ? અર્થાત થશે.
જેન–અહા ! તમે ઝેર પીને પણ ઓડકાર તે અમૃતના જ કાઢે છે, કારણ કે-આ પ્રમાણે કહેવા જતાં તમે જ અંધકારને દ્રવ્ય તરીકે સ્વીકાર્યું.
નૈયાયિક—આ વળી કેવી ઇદ્રાળ કરો છો ?
જન—એ ઇન્દ્રજળ એવી જ છે. તે તમે જુઓ. આલોકનું ગ્રહણ ચક્ષુ સાથેના તેના સાગથી થાય છે. હવે જે આલેકના અભાવનું ગ્રહણ પણ તે જ સામગ્રીથી થતું હોય તે આકાભાવરૂપ અંધકારના ગ્રહણમાં પણ ચક્ષુ સાથે સંગને સઢાવ માનવ પડે. અને તેથી જ અંધકારમાં દ્રવ્યની આપત્તિ આવશે. એટલે કે તેને દ્રવ્ય માનવું પડશે. કારણ કે સંયોગ ગુણ હોઈ તે દ્રવ્યમાં
મેયાયિક–ચક્ષુ સાથે સંયોગ વિના પણ અન્ધકારનું ચાલુપજ્ઞાન અમે માનીશુ.
જન–તે પછી તમે પૂર્વ કહેલ જે પદાર્થનું જેટલી સામગ્રીથી ગ્રહણ થાય છે, તેટલી સામગ્રીથી તે પદાર્થના અભાવનું પણ ગ્રહણ થાય છે એ ન્યાય જડે કેમ નહીં પડે ? અથવા ચકુસંગ વિના પણ અન્ધકારનું ચાક્ષુષજ્ઞોન થાય છે, એમ માનશે તા-તમને માન્ય એ ચક્ષુને પ્રાપ્યકારિત્વવાદકઈ રીતે યુક્તિસંગત થશે ? કારણ કે અંધકારનું ચાલુપજ્ઞાન હોવા છતાં તમે અહીં સક્નિકર્ષ સ્વીકારતા નથી.
તૈયાયિક-વિશેષણવિશેષ્યભાવ નામના સાનિકર્ષથી અન્ધકારનું ગ્રહણ થાય છે. તેથી ચક્ષુની પ્રાયકારિતામાં બાધા નહીં આવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org