________________
२६८ जैनसंमतं तमसो भावत्वम् ।
૨. ૨૨ ] પશિ સાથે આવ્યભિચાર હોવાથી અને સ્પર્શવાળો મહ૫દાર્થ પ્રતિઘાત-રૂકાવટમાં હેતુભૂત થતું હોવાથી, અતિચપલ, ઉંચા ઉછળતા તરંગોની પરં. પરાથી યુક્ત સમુદ્રના અવતાર જેવા, તથા નૂતન મેઘની ધારાઓથી ઘવાએલ અંજનગિરિના મોટા શિખરોના પ્રતિવાદિ–હરીફ જેવા. અને ઝરતા ઝરણાના ઝંકાર (ખભભળાટ વાળા પાણીના દર્વાર છાંટાઓને વેગથી સીચાએલ મનોહર બગીચાના વૃક્ષસમૂહની પ્રતિકૃતિ જેવા બની રહેલા ગાઢ અન્ધકારમાં સંચરતા માનવને પ્રતિબંધ છે જોઈએ, અર્થાત તેવા અન્ધકારમાં જવા આવવાની ક્રિયા થઇ શકશે નહીં. વળી પૃથ્વીની જેમ અંધકારના અવયવમૂત ખંડાત્મક અવયવી દ્રવ્ય પણ પ્રતીત થવા જોઈએ. આ જ રીતે છાયામાં પણ સમજવાનું છે. તે પછી તે બન્ને-અંધકાર અને છાયા-દ્રવ્ય કઈ રીતે હોઈ શકે ? અર્થાત તે બને દિવ્યરૂપ નથી.
(प.) रूपवदद्रव्यस्य स्पर्शाव्यभिचारादिति । अरूपिद्रव्याणां दिक्कालादीनां परिगणितत्वेन नमसस्तेष्व सम्भवान पारिशेष्या पवद्रव्यं सम्भवति । एवं छायायामपीति तुल्ययोगक्षेमत्वात् ।
३ अत्राभिदध्महे-तमसस्तावदभावस्वभावतास्वीकृतिरानुभविकी, आनुमानिकी वा ! न तावदानुभविकी. यतोऽभावानुभवो भावान्तरोपलम्भे सत्येव संभवी, कुम्भाभावोपल्लम्भवत् । न च प्रचुरतरतिमिरनिकरपरिकरितापवरकोदरं स्वकरतलादेमात्रस्याऽप्युपलम्भः संभवति । तःकथं तदनुभूतिर्भवत् : कथं वा प्रदीपादिप्रभागाग्भारप्रोजम्भणमन्तेरणाऽस्योपलम्भः ! कुम्भायमावो हि तद्भावे एवानुभूयमानो दृष्टः । तत् कथमेप न्यायमुद्रातिक्रमो न कृतः स्यात् ।।
છે કે જેન–આનો ઉત્તર અમે આપીએ છીએ. અંધકારને તમે અભાવસ્વરૂપ માને છે, તે તે અનુભવથી કે અનુમાનથી ? અનુભવથી કહી શકશે નહીં કારણ કે-અભાવને અનુભવ બીજ પદાર્થની ઉપલબ્ધિ હોય તે જ થાય છે, જેમકે-મૂલાદિનું જ્ઞાન હોય તે જ ઘટાભાવનું જ્ઞાન થાય છે. પણ ગાઢ અંધકારવાળા એરડામાં જ્યાં પિતાના હાથનો પણ ઉપલભ નથી એટલે કે-કશુંય દેખાતું નથી, ત્યાં અભાવને અનુભવ કઈ રીતે થાય ? અથવા પ્રદીપાદિની દેદીયમાન પ્રભાને પુંજ હોય ત્યારે જ ઘટાદિના અભાવનું જ્ઞાન થાય છે, તે દીપકની પ્રભાના અભાવમાં અભાવરૂપ અધકારની ઉપલબ્ધિ કઈ રીતે થઈ શકે ? અર્થાતુ ધવી ન જોઈએ-ઇનાં પણ આલેક ન હોય ત્યારે જ અંધકારનું જ્ઞાન થાય છે. તે અભાવ પ્રત્યક્ષમાં આલેક કારણ છે –એ ન્યાયનું શું ઉલંઘન નથી થતું ? અર્થ થાય જ છે.
(टि. ) तदनुभूतिरिति अभावानुभयः । अस्योपलम्भ इति अभावस्योपलब्धिः । तद्भाव રુતિ પ્રકોપzમાત્ર મારā17ખ્યા 4 I
__ अथ यो भावो यावता सामरण गृह्यते तदभावोऽपि तावतैव तेन । तदिहालोकस्य स्वातन्त्र्येणालीकान्तरमन्तरणव ग्रहणमालोकितम्--इति तदभावस्यापि तत
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org