________________
पारमार्थिकप्रत्यक्षचिन्ता।
[२. १९
११ क्षय क्षयोपशमविशेषविशिष्टमात्मद्रव्यमेवाऽव्यवहितं समाश्रित्य पारमार्थिकमेतदवध्यादिप्रत्यक्षमुन्मजति, न पुनः सांव्यवहारिकमिवेन्द्रियादिव्यवहितमात्मद्रव्यमाश्रित्येति भावः ।।१८॥ अस्य भेदावुपदिशन्ति
तद विकलं सकलं च ॥१९॥ १ असंपूर्णपदार्थपरिच्छेदकत्वाद विकलम्. तद्विपरीतं तु सकलम् ॥१९॥ પારમાર્થિક પ્રત્યક્ષનું લક્ષણપારમાર્થિક પ્રત્યક્ષ તો ઉત્પત્તિમાં માત્ર આત્માની અપેક્ષા રાખે છે, ૧૮.
$ ૧ ક્ષય તથા પશમ રૂપ વિશેષથી યુક્ત આત્મદ્રવ્યને સાક્ષાત્ આશ્રય કરીને અવધિ આદિ પારમાર્થિક પ્રત્યક્ષજ્ઞાને ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે આ પારમાર્થિક પ્રત્યક્ષ સાંવ્યવહારિક પ્રત્યક્ષની જેમ ઇન્દ્રિયાદિથી વ્યવહિત એવા આત્મદ્રવ્યને આશ્રય કરીને ઉત્પન્ન થતું નથી. ૧૮.
પારમાર્થિક પ્રત્યક્ષના ભેદેને ઉપદેશ તે વિકલ અને સકલ છે. ૧૯.
હું ૧ અસપૂર્ણ પદાર્થનું પરિચ્છેદક-બોધક ‘વિકલ છે અને તેથી વિપરીત સકલ છે. અર્થાત તે સંપૂર્ણ પદાર્થનું જ્ઞાન છે. ૧૯. . विकलं भेदतो दर्शयन्ति--
तत्र विकलमवधिमनःपर्यायज्ञानरूपतया द्वेधा ॥२०॥ सुगमम् ॥२०॥ अवधिं लक्षयन्ति-.. अवधिज्ञानावरणविलयविशेपसमुद्भवं भवगुणप्रत्ययं रूपि
द्रव्यगोचरमवधिज्ञानम् ॥२१॥ १ अवधिज्ञानावरणस्य विलयविशेषः क्षयोपशमभेदः । तस्मात् समुद्भवति यत् । भवः सुर-नारकजन्मलक्षणः, गुणः सम्यग्दर्शनादिः, तो प्रत्ययौ हेतू यस्य तत्तथा । तत्र भवप्रत्ययं सुरनारकाणाम् । गुणप्रत्ययं पुनर्नरतिरश्चाम् । रूपिद्रव्यगोचरं रूपिद्रव्याणि पृथिवीपाथःपावकपवनान्धकारच्छायाप्रभृतीनि । तदालम्बनमवधिज्ञानं ज्ञेयम् ।।
વિકલના ભેદે જણાવે છે– વિકલ પારમાર્થિક પ્રત્યક્ષના બે ભેદ છે-અવધિ અને મન:પર્યાય જ્ઞાન. ૨૦. सूत्रने अर्थ सुगम छे. २०. અવધિજ્ઞાનનું લક્ષણ
અવધિજ્ઞાનાવરણીય કર્મના વિલય વિશેષથી ઉત્પન્ન થનાર, ભવ અને ગુણ પ્રત્યયવાળું, રૂપી દ્રવ્યને વિષય કરનાર અવધિજ્ઞાન છે. ૨૧. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org