________________
૨, ૨૮]
अवग्रहादिक्रमः ।
કારણેનું કાર્ય પણ કેમપૂર્વક જ ઉત્પન્ન થાય છે. જેમ ઘડાની સ્થાસ, કોશ, કુશૂલ, છત્ર વિગેરે કમભાવી અવધાઓથી ઉત્તરોત્તર કાર્ય ઉત્પન્ન થાય છે. તે પ્રકારે આમ સમજવું. ૧૪.
કમ નહીં માનવાથી આવતા દેશ – અન્યથા પ્રમેયનું જ્ઞાન થઈ શકરો નહીં, ૧૫.
$ ૧ અન્યથા એટલે કે યક્ત કમનો અસ્વીકાર કરવાથી-સાક્ષાત્ અનુભવાતા કમને અપલાપ કરવાથી દશનાદિના પ્રમેયો-વિષયોને જ અપલાપ કર્યો કહેવાશે. ૧૫.
પૂર્વોક્ત કમનું વ્યતિરેક દ્વારા સમર્થન–
જે પદાર્થ દશનો વિષય નથી તે અવગૃહીત-અવગ્રહનો વિષય-થતો નથી, અને જે અવહીત નથી, તે સંદિગ્ધ-સંશયનો વિષય-બનતો નથી, તેમજ જે સંદિગ્ધ નથી તે ઈહિત-ઈહાનો વિષય-બનતો નથી, તથા જે ઈહિત નથી તે એન-અવાયનો વિષય બનતો નથી. અને જે અત નથી તે ધારણાનો વિષય પણ થતો નથી. ૧૬
આને અર્થ સ્પષ્ટ છે. ૧૬, કોઈ વખત દર્શનાદિને પૂર્વોત કમ જણાતું નથી તેનું કારણ
કમળને સો પાંદડાને વેધન કમની જેમ કવચિત અવગ્રહાદિનો કમ જણાતો નથી. ૧૭. - ૬ ૧ કવચિત્ એટલે અભ્યસ્ત (અનેકવાર જોયેલ-અનુભવેલ) હોળી આદિ વિષયે સમજવા. અર્થાત અભ્યસ્ત કરતલાદિના જ્ઞાનમાં દર્શન, અવગ્રહ આદિને કમ જણાતું નથી, છતાં પણ તે અવશ્ય હોય છે જ.
સારાંશ એ છે કે-જે વસ્તુ અતિપરિચયવાળી હોય તેમાં પહેલાં દર્શન થયું પછી અવગ્રહ ઇત્યાદિ કમને અનુભવ થતો નથી. તેનું કારણ એ નથી કે ત્યાં દશનાદિ વિના જ અવાય કે ધારણા જ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. ત્યાં પણ પૂર્વોક્ત કમથી જ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. પરંતુ અતિગાઢ પરિચયને કારણે ત્યાં અતિશીવ્રતાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે તેના કમને અનુભવ થતો નથી. જેમકે-એક બીજા ઉપર એમ કમલના એ પાંદડાં રાખીને અતિ બળથી ભાલું ઘુસેડવામાં આવે તે તે ભાલું દરેક પાંદડાને કમથી જ વધશે પરંતુ ભાલું ક્યારે પહેલા પાંદડામાં ઘૂસ્યું, ને ક્યારે બીજામાં ઘુસ્યું એ કેમ જ શકાતા નથી, તેનું કારણું શીવ્રતા જ છે. જે ભાલાને વેગ આટલો તીવ્ર હોઈ શકે છે તે જ્ઞાન જેવા સૂકુમતર પદાર્થને વેગ તે તેથી પણ અધિક તીવ કેમ ન હોય? આથી કવચિત્ અભ્યત વિષયમાં કમ હોવા છતાં તેનું ભાન થતું નથી. ૧૭.
(प.) क्रमोत्पदिष्णुना हि कारणेनेति गद्ये कारणेन मृत्पिण्डादिना ॥ मृत्पिरः स्थासकस्य कारम् , स्थासकश्च कोशस्य कारणम् , एवं यथोत्तरं काय यथापूर्व कारणम् ॥१५॥ पारमार्थिकप्रत्यक्षं लक्षयन्ति
पारमार्थिकं पुनरुत्पत्तावात्ममात्रापेक्षम् ।।१८।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org