SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ १६४ __ अवग्रहादिक्रमः । . [२. १४ अथाऽमीपां क्रमनियमार्थमाहुःक्रमोऽप्यमीपामयमेव, तथैव संवेदनात्, एवंक्रमाविर्भूतनिजकर्मक्षयोप शमजन्यत्वाच्च ॥१४॥ १ अयमेव-दर्शनावग्रहादिः अमीपां क्रमः, तेनैव क्रमेणानुभवात्-यदेव हि सन्मात्रमैक्षि, तदेव वर्णाद्याकारण केनचिदवासाहि, तदनन्तरमनिर्धारितरूपतया संदेहास्पदीचके, ततोऽपि नियताकारणेहामासे, ततोऽपीहिताकारेण निरणायि, पुनः कालान्तरे. स्मृति हेतुत्वेन धारयाञ्चके इति संवरनुभूयते । दर्शनज्ञानावरणक्षयोपशमलक्षणकारणेनाऽन्येवमेव भूष्णुनाऽमीपामुत्पाद्यत्वाच्चायमेव क्रमः । क्रमोत्पदिष्णुना हि कारणेन क्रमेणैव स्वकार्य जनयितव्यन्, यथा स्थासकोशकुशूलच्छवादिनेति ॥१४॥ व्यतिरेके दोपमाहुः व अन्यथा प्रमेयानवगतिप्रसङ्गः ॥१५॥ । अन्यथेति यथोक्तक्रमानभ्युपगमे । प्रतीयमानक्रमापहवे हि दर्शनादीनां प्रमेयापहन एव कृतो भवतीति ॥१५॥ उकोर क्रमं व्यतिरेकद्वारा समर्थयन्तेन सवाष्टमगृह्यते, न चाऽनवगृहीतं संदिह्यते, न चाऽसंदिग्धमीह्य ते, न चानीहितमवेयते, नाप्यनवेतं धार्यते ॥१६।। स्पष्ठम् ॥१६॥ क्वचिदेपां तथाक्रमानुपलक्षणे कारणमाहुःक्यचित् कास्याऽनुपलक्षणमेपामाशूत्पादात्, उत्पलपत्रशतव्यतिभेदक्रमवत् ।१७। कचिदित्यभ्यते करतलादौ गोचरे । शेपं व्यक्तम् ॥१७|| દર્શનના ક્રમને નિયમ બતાવે છે – આમને કમ પણ આ જ છે, કારણ કે તે પ્રકારના કમ વડે જ તેમને અનુભવ થાય છે, અને વળી, એ જ પ્રકારના કામથી પ્રગટ થયેલ-તે તે કર્મના ક્ષપશમથી તેઓ ઉત્પન્ન થાય છે. ૧૪ S૧ પ્રથમ દર્શન, પછી અવગ્રહ, પછી સંશય, ઈહાદિ આ જ પ્રકારે દશનાદિને કમ છે. કારણ કે તે જ ક્રમે તેઓને અનુભવ-જ્ઞાન થાય છે. કારણકેજે પદાર્થ માત્ર સત્તા રૂપે જોવામાં આવે છે, તે જ પદાર્થ કેઈક વર્ણરૂપ આદિ આકારથી અવગૃહીત થાય છે, ત્યાર પછી તે જ પદાર્થ અનિશ્ચિત રૂપે સંશયને વિષય બને છે, ત્યાર પછી નિયત કારથી ઈહિત-ઈહાને વિષય થાય છે. તે પછી ઈહિત પદાર્થમાં નિર્ણય થાય છે, અને નિત પદાથે જ કાલાંતરમાં સ્મૃતિના હેતુ રૂપે ધારણ થાય છે. આ કમ સર્વાનુભવ સિદ્ધ છે. તેમ જ તેમનાં કારણે જે દર્શના વરણ અને અનાવરણ કર્મના ક્ષપશમો છે તે પણ એ જ ક્રમે ઉત્પન્ન થાય છે. માટે દશનાદિને ક્રમ પણ આ જ છે. કારણ કે-કમપૂર્વક ઉત્પન્ન થનાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy