________________
अवग्रहादेमेंदामेदः ।
[२. १२ ।
६१ पुरुषावग्रहानन्तरं हि 'किमयं दाक्षिणात्य उतोदीच्यः' इत्यनेककोटिपरामर्शिसंशयः । ततोऽपि प्रमातुर्विशेषलिप्सायां 'दाक्षिणात्येनाऽनेन भवितव्यम्' इत्येवमीहा जायते-इति हेतुहेतुमद्भावात् तन्तुपटवद् व्यक्तमनयोः पृथक्त्वम् ।।११।। ઈહા અનિશ્ચય રૂપ હોવાથી સંશય સ્વરૂપ જ છે-એવી શંકાનું નિરાકરણ
સંશયપૂર્વક થાય છે. માટે ઈહ સંશયથી ભિન્ન છે. ૧૧. ૬૧ પુરુષવિષયક અવગ્રહ થયા પછી આ પુરુષ દક્ષિણનો નિવાસી હશે કે ઉત્તરને નિવાસી હશે ?–આવી રીતે અનેક કેટીને પરામર્શ કરતું સંશયજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યાર પછી પ્રમાતાને વિશેષ જિજ્ઞાસા થતાં તથા પ્રકારના લક્ષણો હોવાથી “આ દક્ષિણને હોવો જોઈએ એ પ્રમાણે યથાર્થજ્ઞાનની અભિમુખતાવાળું ઈહાજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે કે તંતુ અને પટની જેમ સંશયજ્ઞાન અને ઈહાજ્ઞાન પરસ્પર કાર્યકારણરૂપ હોવાથી અને જુદાં છે, એ સ્પષ્ટ જાણી શકાય તેવું છે. ૧૧ (५०) हेतुहेतुमद्भावादिति । संशयो हेतुः ईहा हेतुमती ॥११॥ दर्शनादीनां कथञ्चिदव्यतिरेकेऽपि संज्ञाभेदं समर्थयन्ते----
कथञ्चिदभेदेऽपि परिणामविशेषादेपां व्यपदेशभेदः ॥१२॥
६१ यदप्येकजीवद्रव्यतादात्म्येन द्रव्यार्थादेशादमीपामैक्यम्, तथापि पर्यायार्थीदेशाद् भेदोऽपीति तदपेक्षया व्यपदेशभेदोऽपि सूपपाद इति ॥१२।। ___ अथाऽमीपां भेदं भावयन्ति
असामस्त्येनाऽप्युत्पद्यमानत्वेनाऽसंकीर्णस्वभावतयाऽनुभूयमानत्वात् , अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशकत्वात् , क्रमभावित्वाच्चैते व्यतिरिच्यन्ते ॥१३।।
१ असंकीर्णस्वभावतया परस्परस्वरूपवैविक्त्येनाऽनुभूयमानत्वाद् दर्शनादयो भिद्यन्ते । तथाऽनुभवनमप्यमीपामसामस्त्येनाऽप्येकद्वित्र्यादिसंख्यतयोत्पद्यमानत्यादवसेयम् । तथाहि प्रमातुर्विचित्रक्षयोपशमवशात् कदाचिद् दर्शनावग्रहो, कदाचिद् दर्शनावग्रहसंशयादयः क्रमेण समुन्मजन्तीति सिद्धमतोऽसंकीर्णत्वेनैतेषामनुभवनम् । अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशकत्व-क्रमभावित्वे अपि प्रत्यात्मवेये एव ।
२ अत्र प्रयोगाः पुनरेवम्-येऽसंकीर्णस्वभावतयाऽनुभूयन्ते. अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशकाः, क्रमभाविनो वा, ते परस्परं व्यतिरिच्यन्ते, यथा स्तम्भादयः, अनुमा· नादयः, अङ्कुर-कन्दल-काण्डादयो वा, तथा चैत इति ।।१३।।
દશનાદિ પરસ્પર કથંચિત અભિન્ન હોવા છતાં પણ સંજ્ઞા ભેદનું સમર્થન
કથંચિત અભેદ હોવા છતાં પણ પરિણામને ભેદથી દશનાદિનાં જુદાં જુદાં નામ છે. ૧૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org