SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ईहादिलक्षणम् । अवगृहीतार्थविशेषाऽऽकाङ्क्षणमीहा ॥८॥ १ अवगृहीतोऽवग्रहेण विषयीकृतो योऽर्थोऽवान्तरमनुष्यत्वादिजातिविशेषलक्षणस्तस्य विशेपः कणाटलाटादिभेदस्तस्याकाङ्क्षणं भवितव्यताप्रत्ययरूपतया ग्रहणाभिमुख्यमीहे त्यभिधीयते ।।८।। અવગ્રહથી જાણેલ પદાર્થનો વિષે જાણવાની આકાંક્ષા તે ઈહા છે, ૮. $ ૧ અવગૃહીત એટલે અવગ્રહનો વિષય બનેલ અવાંતર મનુષ્યત્વાદિ જાતિ રૂપ વિશેષવરૂપવાળા જે અર્થ છે, તેનો વિશેષ એટલે કર્ણાટ અને લાટાદિ પ્રકાર એ પ્રકારોમાંથી કયો પ્રકાર સંભવે છે, તેની આકાંક્ષા કરવી એટલે કે આ માણસ કર્ણાટને હશે કે લાટને એ પ્રમાણે સંશય જ્ઞાન થયા પછી તથા પ્રકારના કારણે દ્વારા “આ કર્ણાટને હવે જોઈએ—એવું સંભાવના પ્રત્યયરૂપે જે ગ્રહણભિમુખ જ્ઞાન તે ઈહા કહેવાય છે. ૮. કૃતિનિર્ણવાડવાઃ III ईहितस्येहया विषयीकृतस्य विशेपस्य कर्णाटलाटादेनिर्णयो याथात्म्येनाऽवधारणमवाय इति कीर्थत ॥५॥ ઈહિત વિપિનો નિર્ણય તે અવાય છે. ૯. ઈહિત એટલે ઈહા દ્વારા વિષય બનેલ વિશેષ-કર્ણાટ લાટાદિ, તેનો નિર્ણય એટલે કે-યથાર્થરૂપે નિશ્ચયનું નામ અવાય છે. ૯. स एव दृढतमावस्थापन्नो धारणा ॥१०॥ १ स इत्यवायो दृढतमावस्थापन्नो विवक्षितविपयावसाय एव सादरस्य प्रमातुरत्यन्तोपचितः कञ्चित् कालं तिष्टन् धारणेत्यभिधीयते । दृढतमावस्थापन्नो ह्यवायः स्वोपढौकितात्मदाक्तिविशेषरूपसंस्कारद्वारेण कालान्तरे स्मरणं कर्तुं पर्याप्नोતીતિ IIળી . દૃઢતમ અવસ્થાને પામેલ તે જ ધારણા છે ૧૦. s 1 તે એટલે અવાય, અત્યંત દક જ્યારે બને છે એટલે કે વિવક્ષિત વિષયના નિર્ણયમાં પ્રમાતા આદરવાળો હોવાથી જ્યારે તેનો નિર્ણય અત્યંત ઉપસ્થિત થઇને કેટલાક કાળ સુધી ટકી રહે છે, ત્યારે તે ધારણ કહેવાય છે. અત્યન્ત દઢ-પુષ્ટ સ્થિતિને પામેલ અવાય આત્મશક્તિવિશેષરૂપ સંસ્કારને ઉપર કરે છે અને તે દ્વારા અવાય કાલાન્તરમાં પણ સમરણ કરાવવા સમર્થ બને છે. ૧૦. (૧૦) થોઢiાત મા વાનાવાયઃ ll૧૦II नन्वनिश्चयरूपत्वादीहायाः संशयस्वभावतैव. इत्यारकामपाकुर्वन्ति---- संशयपूर्वकत्वादीहायाः संशयाद् भेदः ॥११॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy