________________
૨૦ सांव्यवहारिकभेदाः
[૨, ૬ एतद् द्वितयमवग्रहेहावायधारणाझेदादेकशश्चतुर्विकल्पम् ॥६॥
११ अवग्रहचहा चाऽवायश्च धारणा च ताभिर्भेदो विशेपस्तस्मात् , प्रत्येकमिन्द्रियानिन्द्रियनिबन्धनप्रत्यक्षं चतुर्भेदमिति ॥६॥ . બન્ને પ્રકારના સાંવ્યહારિક પ્રત્યક્ષના ભેદોનું કથન–
એ (ઇન્દ્રિયનિબન્ધન અને અનિન્દ્રિયનિબન્ધન) અને પ્રકારના સાંવ્યવહારિકપ્રત્યક્ષના અવહુ-દહા-અવાય અને ધારણા એમ ચાર ભેદે છે. ૬
S ૧ સૂત્રમાં અવગ્રહ–બહા-અવાય અને ધારણા દ્વન્દ સમાસ કરીને “ભેદ પદ સાથે તપુરુષ સમાસ છે એમ જાણવું. પ્રત્યેકના એટલે કે ઇન્દ્રિયજન્ય અને અનિદ્રિય જન્ય એ બન્નેના ચાર ચાર ભેદ છે. ૬.
अवग्रहादीनां स्वरूपं मूत्रचतुष्टयेन स्पष्टयन्ति - विषयविपयिसंनिपातानन्तरसमुद्भूतसत्तामात्रगोचरदर्शनाज्जातमाद्यमवान्तर
सामान्याकारविशिष्टवरतुग्रहणमवग्रहः ॥७॥ १ विषयः सामान्यविशंपात्मकोऽर्थः, विपी चक्षुरादिः, तयोः समीचीनो भ्रान्त्याद्यजनकवेनाऽनुकुलो निपातो योन्यदेशाद्यवस्थानं तस्मादनन्तरं समुद्भूतमुस्पन्नं यत् सत्तामात्रगोचरं निःशेषविशेषवैमुख्येन सन्मात्रविपयं दर्शनं निराकारो बोधस्तस्माद् जातमायं सत्त्वसामान्यादवान्तरैः सामान्याकारैर्मनुष्यत्वादिभिर्जातिविशेषैविशिष्टस्य वस्तुनो यद ग्रहणं ज्ञानं तदवग्रह इति नान्ना गीयते ।।७।।
હવે પછીના ચાર સૂત્રો દ્વારા અવગ્રહાદિના સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરે છે.
વિષય અને વિપથીનો યોચિત દેશમાં સંબંધ થવાથી સત્તા માત્રને (૫સામાન્યને) વિષય કરનાર દર્શન ઉત્પન થાય છે અને તે દર્શનથી પ્રથમ ઉત્પન્ન થનાર અવાસ્તર સામાન્યથી યુક્ત વસ્તુનું ગ્રહણ તે અવગ્રહ છે. ૭.
$વિષય-સામાન્યવિરોધાત્મક પદાર્થ, વિષયી-નેત્રાદિ ઇન્દ્રિયો, આ બન્નેનું સમીચીન એટલે કે બ્રાત્યાદિ ઉત્પન્ન ન થાય તેવી રીતનું અનુકલ નિપાતન– યોગ્ય દેશાદિમાં અવસાન. આવા અવસ્થાન પછી સત્તામાત્ર(મહાસામાન્ય)ને વિષય કરનાર દર્શન ઉત્પન્ન થાય છે. આમાં કઈ પણ પ્રકારના વિશેષનું ભાન હોતું નથી, તેથી તે નિરાકાર બેધ કહેવાય છે. ત્યાર પછી અવાત્ર સામાન્યાકાર (મનુષ્યત્વાદિ તિવિશેષ થી યુક્ત પદાર્થનું સૌથી પહેલું ગ્રહણ-જ્ઞાન અવગ્રહ કહેવાય છે. સારાંશ એ છે કે જૈન સિદ્વાંતમાં ઉપયોગ બે પ્રકારે છે- દશનો પયોગ અને જ્ઞાનોપયોગ. આપણને સૌને પ્રથમ દશનો પગ થાય છે, પછી જ્ઞાનપગ થાય છે. અહીં જ્ઞાનોપયોગનું વર્ણન કરવા માટે તેનાથી પૂર્વમાં થનાર દાનેપગનુ પણ કથન કરવામાં આવ્યું છે. છે.
(टिं०) निराकार इति विशेषाग्राहकः । यद् ग्रहणमिति साकारो बोधः सामान्यग्राहक થર્ષ llણા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org