________________
श्रोत्रप्राप्यकारित्वविचारः. द्वारावृतेऽपि सदने प्रणयप्रकादेवं प्रिये स्फुरदपत्रपया स्खलन्ती । द्वारि स्थितस्य सरसा कुलवालिकायाः कर्णातिथीभवति मन्मनसूक्तिमुद्रा ॥९२।।
एवं च प्राप्त एवैप शब्दः श्रोत्रेग गृह्यते ।
श्रोत्रस्याऽपि ततः सिद्धा निर्वाधा प्राप्यकारिता ।।९३।। ५।। વળી, ઇન્દ્રિય સાથે સંબદ્ધ થયા વિના જ શબ્દનું જ્ઞાન થઈ જતું હોય તે અનુકળ વાયુમાં દૂરથી આવતા શબ્દનું જ્ઞાન અને પ્રતિકુળ વાયુથી નજીકના પણ શબ્દના જ્ઞાનનો અભાવે કઈરીતે સંભવી શકશે ? માટે શબ્દજ્ઞાન શ્રોત્રના સંબંધથી જ થાય છે, અર્થાત્ શ્રેન્દ્રિય પ્રાપ્યકારી છે એ સિદ્ધ થયું. ૮૮. રાત્રે મધુર મંદ મંદ વારંવાર વાયુ વાવાથી જેનું આગમન અનુકલ બને છે એવી, ઉલાસવતી વીણાના કલાયુકત ઝંકારથી વ્યાસ, વાજિંત્રના અવાજ સાથે આલાપના આડંબરવાળી કામવતી ના સ્ત્રીની કાકલી- મધુર અને મંદ ધ્વનિ શું દૂર દૂરથી નથી સંભળાતી ? અર્થાતુ અનુકળ વાયુને કારણે મંદધ્વનિ પણ શ્રોત્રને રાત્રિમાં પ્રાપ્ત થાય છે. ૮૯.
બદ્ધ–ોન્દ્રિય પ્રાપ્યકારી હોય તે મજબૂત રીતે બંધ કરેલ બારણવાળા ઘરમાંના શબ્દની પ્રતીતિ કેમ થાય છે? એટલે કે શબ્દ એરડામાંથી બહાર આવતો નથી છતાં તેનું જ્ઞાન થાય છે. આમ થવાનું કારણ શબ્દની અપ્રાપ્ય કારિતા જ છે.
જન–મજબૂત રીતે બારણાવાળા ઘરમાંથી ગધેનું જ્ઞાન પણ કેમ થાય છે ? અર્ધાતુ બારણાં બંધ છતાં શબ્દ જ્ઞાનની જેમ ગાધ જ્ઞાન પણ થાય છે. ૯૦ એટલે કે ઘાણની જેમ ત્રને પણ પ્રાપ્યકારી માનવું જોઈએ. તે આ પ્રમાણે -કપૂરથી ભરપૂર અને કસૂરીથી મિશ્ર ચન્દનના ચૂર્ણને-(કપૂર કસ્તૂરી અને ચન્દન વિગેરે ગધ દ્રવ્ય) ધૂપ કર્યો હોય તે ઘરનાં બારણું બંધ હોવા છતાં ગધને પ્રવાહ બહાર આવે છે. ૯૧. પ્રિયને વિષે સ્કુરાયમાન લજજાથી
ખલના પામતી કુલબાલિકા (પ્રિયા)ની રસયુક્ત મંદ મંદ મધુર વાણી બારણાં બંધ હોવા છતાં બારણામાં ઊભા રહેલ પ્રિય (અથવા કઈ પણ પુરુષ) સાંભળી શકે છે. ૯૨. અને એ રીતે પ્રાપ્ત થયેલે જ આ શબ્દ શ્રોત્રેનિદ્રયથી ગ્રહણ થાય છે, (અર્થાતુ સંભળાય છે) માટે શ્રોત્રેન્દ્રિય પ્રાપ્યકારી છે, એ અબાધિતરૂપે સિદ્ધ થયું ૯૩. પ.
(१०) सङ्गतिमिति सम्बन्धम् । अन्यथेति प्रतिलोममारुते ध्वनी । निकटेऽपीत्यादि । यदि होदमप्राप्यकारि स्यात् तदा मारुतकृतानुकल्यापेक्षा न स्यात् यथा चक्षुषः ।।८८।। पटुघटितेत्यादि पद्ये परो वक्ति । अपराद्धं सूरिवाक्यम् ।।९।। द्वारिस्थितस्येति कस्यचित् पुरुषस्य ।।१२।।५।।
(टि.) गृह्यत इत्यादि । सतिमिति सम्बन्धं विना । अनुगुणेति अनुकूलवायो शन्दे । धिपणेति बुद्धिः । समुन्मिपेदिति उल्लसेत् ! अन्यथेति प्रतिकुलपवने । सेति युद्धिः ।।८८॥५।।
अथाऽस्य द्विविधस्यापि प्रकारान् प्रकटयन्ति--
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org