________________
थोत्रप्राप्यकारित्वविचारः
स्मृत्वा यथैव प्रतिबन्धमाशु शङ्खादिशब्दोऽयमिति प्रतीतिः । प्राच्यादिदुरादिगतेऽपि शब्दे तथैव युक्ता प्रतिपत्तिरेपा ॥८६॥ दिग्देशानां श्रुतिविषयता किञ्च नो युक्तियुक्ता
युक्तत्वे वा भवति न कथं ध्वानरूपत्वमेपाम् । તમાન્ મિનપ્રીમ વિચારતે વિતિ સારવું
सिद्रे चैवं भवतु सुतरां साधने साऽप्यसिद्धिः ॥८७|| $ ૮ જૈન–તમારું ઉપરોક્ત કથન વેશ્યા ને પ્રેમના જેવું વ્યભિચારી છે. કારણ કે- ધાણેન્દ્રિય પ્રાપ્યકારી હોવા છતાં પણ તેમાં દિલ્ટેશને વ્યવહાર થતું હોવાથી હેતુમાં સ્પષ્ટ વ્યભિચાર છે. ૮૦. તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં રહેલ માધવી મંડપમાંથી મન્દ મન્દ ગધ આવી રહેલ છે ઉપવનમાં ખીલેલ મલ્લિકા તીવ્ર ગન્ધ ફેલાવી રહી છે, અને દક્ષિણ દિશામાં રહેલ શ્રીચન્દનની હક ગધ આવી રહેલ છે. આ પ્રમાણે પ્રાપ્યકારી હોવા છતાં પણ ધ્રાણેન્દ્રિયથી દિદેશને અનુભવ સર્વજન વિદિત છે. ૮૧.
વળી, તમારે આ દિદેશવ્યવહારરૂપ હેતુ ત્વગિન્દ્રિયથી પણ વ્યભિચારી છે કારણ કે તે પણ દિદેશ વ્યવહારની જનક છે. ૮૨. તે આ પ્રમાણે–વનમાંથી ઊઠેલ અને હરિશ્ચન્દન અને ચન્દ્રની હરિફાઈમાં ઊતરે એવી વાયુની શીતલ લહરીઓ, અને તરુણ સ્ત્રીને હસ્તપલ્લવ મારા શરીરને અત્યંત રાયમાન રોમાંચથી પલવિત કરે છે. ૮૩ - બૌદ્ધ–પૂર્વોક્ત ગત્પાદિના કારણને અનુમાનથી પણ ત્યાર પછી ગધા. દિમાં દિદેશનું જ્ઞાન થાય છે, પરંતુ ધ્રાણેન્દ્રિય કે ત્વગિન્દ્રિયથી દિદેશનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી ૮૪.
જૈન–ન્દ્રિયમાં પણ તે સઘળી બાબતે સમાન જેવા છતાં તેને પ્રાપ્ય કારી કેમ માનતા નથી ? પરંતુ એ વાત ચેકકસ છે કેકામી પુરુષ પિતાની સ્ત્રીમાં પ્રત્યક્ષ વ્યભિચાર જુએ તે પણ તેને તે સાધ્વી તરીકે જ માને છે. અર્થાત પોતાના મતમાં દોષ તમે જોઈ શકતા નથી. ૮૫. શબ્દને સાંભળીને તરત સંબંધને યાદ કરીને એટલે કે-પૂર્વ સાભળેલ શંખનો શબ્દ જેવો હતો તે જ આ શબ્દ હોવાથી આ શબ્દ શંખને છે, એમ વ્યાપ્તિપૂર્વક અનુમાનથી પ્રતીતિ થાય છે, તેમ શબ્દને લગતા દિગ્દર્શાવ્યવહાર પણ તેવી જ રીતે એટલે કે-વ્યાપ્તિપૂર્વક અનુમાનથી થાય છે. ૮૬.
વળી, દિદેશને ઘન્દ્રિયને વિષય કહે તે યુક્તિયુક્ત પણ નથી, કારણ કે જે તેને ઍન્દ્રિયને વિષય માનવામાં આવે છે તે પણ શબ્દરૂપ કેમ નહીં બની જાય ? અર્થાત ત્રિને વિષય હોવાથી દિદેશ શબ્દરૂપ બની જશે. માટે બિનજ્ઞાનના વિષયમૂત તે દિદે શબ્દનાં વિશેષણો બને છે, અર્થાત શબ્દ તેથી વિશિષ્ટ થાય છે. એટલે કે આ પ્રમાણે શબ્દમાં દિદેશવ્યવહાર ભિન્ન પ્રતીતિવિષયક સિદ્ધ થવાથી, અને શ્રેત્રનો વિષય નહીં થવાથી “દિદેશવ્યપદેશકારિત્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org