________________
१५६
श्रोत्रप्राप्यकारित्वविचारः
[२. ५ S ૭ બૌદ્ધ–ચક્ષુ ઇદ્રિય જેમ પોતાના વિષયને પ્રાપ્ત કર્યા વિના જ પિતાના વિષયનાદિદેશ (દિશા અને સ્થાન)ને નિશ્ચય કરાવે છે, તેમ છોન્દ્રિય પણ પિતાના વિષયરૂપ શબ્દના દિગ્દશનો નિશ્ચય કરાવનાર હોવાથી અપ્રાપ્યકારી છે. ૭૭.
તે આ પ્રમાણે આ પૂર્વ દિશામાં મેઘનો ઘણું મટે ગડગડાટ થાય છે, આ દક્ષિણ દિશામાં ચાતક પક્ષીને મન્દ અવ્યક્ત મધુર શબ્દ ક્ષણભર સંભળાય છે, આ વનમાંથી મોરના સમડની સુંદર કેકાનો અવાજ આવી રહ્યો છે. આ પ્રમાણે છે.ન્દ્રિય દ્વારા સર્વાનુભવસિદ્ધ દિદેશને વ્યવહાર શબ્દમાં શું નથી यतो ? अर्थात् थाय छे. ७८.
પ્રાપ્યકારી સ્વભાવવાળી રસનેન્દ્રિય સાકરમાં (સાકરના રસમાં) દિદેશને વ્યવહાર કરી શકતી નથી તેમ છેવેદ્રિયને પ્રાપ્યકારી માનશે તે શ્રેગેન્દ્રિયથી પણ દિદેશને વ્યવહાર થઈ શકશે નહીં. ૭૯.
(प.) कानने इति देशव्यपदेशः १७८ । (टि. ) प्राप्यकारीत्यादि । तत्रेति श्रवणे। प्रस्तुत इति प्राच्यादिदिग्देशलक्षणः ।।७९।। F८ वेश्याऽनुरागप्रतिम तदेतत् सुस्पष्टदृष्टव्यभिचारदोषात् ।
प्राणं यदेतद् व्यपेदशभाजं प्राप्तप्रकाशं कुरुते मनीपाम् ।।८०॥ तथा चमन्दं मन्दमुदेत्ययं परिमलः प्राग् माधवीमण्डपाद्
भूयः सौरभमुदमन्युपवने फुल्लाः स्फुटं मल्लिकाः । गन्धो बन्धुर एप दक्षिगदिश: श्रीचन्दनात् प्राप्तवा
नित्येवं ननु विद्यते तनुभृतां प्रागात् तथा प्रत्ययः ।।८१॥ अस्ति त्वगिन्द्रियेणापि व्यभिचारविनिश्चयः ।
शेनुपीमादधानेन दिदेशव्यपदेशिनीम् ॥८२॥ तथाहि
सेयं समीरलहरी हरिचन्दनेन्दुसंवादिनी वनभुवः प्रसभं प्रवृत्ता । स्फीतस्फुरत्पुलकपल्लविताङ्गयष्टिं मामातनोति तरुणीकरपल्लवश्च ॥८३॥ अथानुमानादधिगम्य तेपा हेतूंस्ततस्तव्यपदेशिनी धीः । न प्राणतः स्पर्शनंतश्च तादृक् प्रत्यक्षरूपा प्रथते मनीपा ।।८४॥ श्रोत्रेऽपि सर्व तदिदं समानमालोकमानोऽपि न मन्यसे किम् ।।
दृष्टव्यली कामपि कामिनी यत् संमन्यते कामुक एव साध्वीम् ॥८५|| १ नोति गगनाद् नव चन्द्रिका च-मुपा ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org