________________
२. ५ ] चाक्षुषाप्राप्यकारित्वविचारः ।
[१४७ पक्षे पुरश्चारिणि सिद्विवन्ध्यं स्यात् साधनं जैनमतानुगानाम् । यस्माद् न तैलोचनरश्मिचक्रमङ्गीकृतं वस्तुमुखं प्रसर्पत् ॥१६॥ निदर्शनस्य स्फुटमेव दृष्टं वैकल्यमत्रैव हि साधनेन । पदार्थसार्थ प्रति यद् न सर्पग्जिह्वेन्द्रियं केनचिदिष्टपूर्वम् ।।४।। पक्षान्तरे तु व्यभिचारमुद्रा किं चेतसा नैव समुज्जजम्भे ? ।
यस्मात् तदप्राप्य सुपर्वशैलस्वर्ग समुत्पादयति प्रतीतिम् ।।४८।। વળી, આ પક્ષમાં જિહેન્દ્રિયરૂપ દષ્ટાંત સાધનશુન્ય હોઈ તે દષ્ટાંતાભાસ થશે, કારણ કે કુશલ પુએ જિહાને કદી પણ વિષયને આશ્રિત હોય એ शतेन नथी. ४४. .
વિપન્ખી પ્રવૃત્તિ કરે તે બા ઘેન્દ્રિય છે, એ બીજે પક્ષ કહો તે વિષયમુખી પ્રવૃત્તિ એટલે વિષયની સન્મુખ વિસર્ષણ-ગમન છે કે વિષય પ્રપંચની અપેક્ષા રાખીને બોધજનક થવું તે છે ? ૪પ.
પ્રથમ વિકલ્પમાં જૈન મતાનુસારે હેતુમાં અસિદ્ધિ (અન્યતરસિદ્ધ) નામને દેવ છે કારણ કે જૈનેએ પદાર્થ તરફ ગમન કરતું નેત્રગત રશ્મિચક્ર સ્વીકાર્યું नथी.४६.
વળી, જિ હેન્દ્રિયનું પણ વિષય તરફ ગમન કેઈએ પણ માનેલ નથી. માટે દષ્ટાંતમાં પણ સાધનશુન્યતા નામને દેપ સ્પષ્ટ જણાય છે. ૪૭.
બીજા વિકલ્પમાં શું મનથી વ્યભિચાર નથી ? કારણ કે મન વિષયપ્રપંચની અપેક્ષા રાખવા છતાં મેરૂપર્વત સ્વર્ગાદિ પદાર્થને પ્રાપ્ત કર્યા વિના જ તેમનું शान ४२१वे छे. ४८.
(पं०) अर्थसमाश्रितमिति अधेियम् । ॥४४॥ आश्रित्येति उद्दिश्य । ।।४५॥ पुरश्चारिणीति प्रथमे ॥१६॥
(टि) पक्षे पुर इत्यादि । साधनमियर्थाभिमुख्येन विसर्पणं जनानामसिद्धम् । तैरिति जनैः ॥१६॥
शारीरस्य बहिर्देशे स्थायित्वं यदि जल्प्यते । बाह्येन्द्रियत्वमत्र स्यात् संदिग्धव्यभिचारिता ।।१९।। अप्राप्तार्थपरिच्छेदेनाऽपि साधं न विद्यते । हेतोबाह्येन्द्रियत्वस्य विरोधो वत कश्चन ।।५।। क्वचित् साध्यनिवृत्त्या तु हेतुल्यावृत्तिदर्शनात् । प्रतिबन्धप्रसिद्धि चेत् तदाऽत्रापि कथं न सा ? ॥५१॥ रसनस्पर्शनत्राणश्रोत्रान्येन्द्रियताबलात् । चक्षुरप्राप्यविज्ञात मनोवत् प्रतिपद्यताम् ।।५२।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org