________________
१४२ । चाक्षुषाप्राप्यकारित्वविचारः !
[२.५ નૈયાયિક-કુટી. કુટ આદિ પદાર્થો પણ ભલે પ્રકાશક બની જાય, એમાં શું पांधी छ?
જૈન-આ રીતે તે તમે ઘટાદિ પદાર્થમાં જસત્વને ઉત્તેજન આપ્યું, એમ કેમ નહીં કહેવાય ? અને તેમ થતાં તેજસત્વની બાબતમાં આ એક નવો જ અદ્વૈતવાદ ઊભો કર્યો કહેવાશે, અર્થાતુ બધું જ છે એમ માનવું પડશે. भने तेथी मा तमा। अपूर्व वा सिद्ध थशे. २६.
(प०) पक्षे इति चक्षुः रहिमवत, तेजसत्वात् एवं उक्त.पूर्वे ॥२३ । तत्रेनि नयने ।।२।। अथास्तु काममिति । कुटोकुटादेरपि प्रकाशस्वं भवत्विति भावः । अस्येति कुटीकुगदेः ॥२६॥
(टि.) प्रत्यक्षवाध इत्यादि । पक्षे इति चक्षुः रमिवदित्येवंरूपे । तवैवेति तव तर्वाभिप्रायेण प्रथमं प्रत्यक्षविरुद्ध पक्षे हेतुः कालात्ययापदिष्टः ॥२३॥ अनुद्भवेत्यादि । तत्रेति नेत्रे । एतस्येति नेत्रस्य ॥२४॥ आलोकेत्यादि । आलोकसहकारिवारणबलात् । अस्येति चक्षुषः । पतत्सचियस्येति आलोकसहकारिणः ॥२५॥ अथास्त्वित्यादि । उत्तेजितमिति प्रकाशितम् । अस्येति कुट्यादेः । तथा चेति कुट्यादिप्रकाशने । त्वदुपज्ञ इति तव उपज्ञा यत्र । अद्वैतेति सर्वत्र तेजसवादः । तथा अद्वैतवाद आलोकसाचिव्यवशाद्भवता त्रिभुवनभवनकोणभाविभावानां तैजसत्वमेव प्रतिपन्नम् ॥२६॥ उत्पद्यन्ते तरणिकिरणश्रेणिसंपर्कत चेत्
तत्रोदभूताः सपदि मचयो लोचनं रोचमानाः । यद गृह्यन्ते न खलु तपनालोकसंपत्प्रतान
स्तस्मिन् हेतुर्भवति हि दिवा दीपभासामभासः ॥२७॥
अत्रेयं प्रतिक्रियामुष्टिग्राह्ये कुवलयदलश्यामलिम्नाऽवलिप्ते
स्फीते ध्वान्ते स्फुरति चरतो घूककाकोदरादेः । किं लक्ष्यन्ते क्षणमपि रुचो लोचने' नैव यस्मा
दालोकस्य प्रसरणकथा काचिदप्यत्र नास्ति ॥२८॥ નૈયાયિક–સૂર્યના સંપર્કથી નેત્રમાં ઉદ્ભૂત જપવાળી રશ્મિઓ-કિરણો જલદીથી ઉત્પન્ન તે થાય છે પરંતુ નેત્રમાં ઉદ્ભૂત રૂપવાળી મિઓ પ્રત્યક્ષ થતી નથી તેમાં કારણ સૂર્યપ્રકાશને વિસ્તાર છે. કારણ કે લેકમાં પણ દિવસે સૂર્યપ્રકાશને કારણે ઉદ્ભૂતરૂપવાળા દીપકને પણ પ્રકાશ ઝાંખો થઈ જાય છે. ૨૭.
જૈન-તે રાત્રે જ્યારે મુણિગ્રાહ્ય-અત્યંતગાઢ અને કમળદળની જે શ્યામરૂપ અંધકાર હોય ત્યારે તેમાં ફરતાં ધૂવડ અને સર્પાદિના નેત્રનાં કિરણ એક ક્ષણ માટે પણ કેમ દેખાતાં નથી? અર્થાત તમારા મતાનુસાર નેત્રકિરણોના પ્રત્યક્ષનો પ્રતિબંધક સૂર્ય પ્રકાશને પ્રસાર છે પણ રાત્રે તે સૂર્ય કોઈ પણ
१ 'चनेनैव मु ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org