________________
चाक्षुषाप्राप्यकारित्वविचारः ।
१३७ પ્રથમ પ્રકારમાં તે પ્રત્યક્ષ બાધ છે, કારણ કે પ્રાકાર-કિલ્લો, પર્વત, સમુદ્રાદિ જેટલા વિષયો છે, તેમાંથી પ્રત્યક્ષકાલે યત્કિંચિત પણ નેત્રને આવી મળતા હોય એવું કદી પણ જોવામાં આવતું નથી. ૬. બીજા પ્રકારમાં પણ એ જ દેશ છે–અર્થાતું પ્રત્યક્ષ બાધ છે. કારણ કે પદાર્થ પાસે જતી ચક્ષુ જોવામાં આવતી નથી. છતાં પણ જે માંસમય સ્થલ ચક્ષુ વિષય તરફ જતી હોય તોપોલાણ થઈ જવાથી જરાજીણું વૃક્ષ જેવો વિચિત્ર આકારવાળો પુરુષ કેમ ન થઈ જાય ? ૭.
ચક્ષુને સૂક્ષ્મ માને તે–ચક્ષુની તે સૂફમતા અમૂર્ત સ્વરૂપ છે કે અપપરિમાણ રૂપ ? આમ આ બે વિકલ્પ થાય છે. ૮.
અમૂર્ત કહે તે આકાશ જેમ વ્યાપક છે, તેમ અમૂર્ત ચક્ષુ પણ વ્યાપક બની જશે. અને તેમ થતાં જગતભરના દરેક યોગ્ય પદાર્થોની પ્રાપ્તિ થવાથી તે સૌનું જ્ઞાન થઈ જશે. અને સૂફમતા એટલે “અપ પરિમાણ એમ કહો તો પ્રાકાર (કિલ્લો), વન, ઉદ્યાન, વિહાર (દેવાલય), હાર વિગેરે વિષયોનું જ્ઞાન થશે નહીં. ૯,
કારણ કે નાનું એવું નખલુ નયણું-નણ છેદવાનું શાસ્ત્રી પોતાના પ્રમાણ થી અધિક વિસ્તારવાલા પટ (વસ્ત્ર, કટ (સાદડી), શકટ (ડું) વિગેરે પદાર્થ ને કાપી શકતું નથી, એ પ્રસિદ્ધ છે. તેમ સૂમ ચહ્યું પણ પોતાથી અધિક પરિ. માણવાળા પર્વતાદિક વિષયોને બોધ કરાવી શકશે નહીં.
નાયિક-ચક્ષુમાં રશ્મિચક્ર-તેજમંડળ છે, અને તે અનુક્રમે ઉપરોક્ત વિષયોમાં પ્રસાર પામે છે. માટે ચક્ષુ પોતાથી અધિક પરિમાણવાળા પ્રાકારાદિ સ્થલ પદાર્થોનું પણ બેધક થાય છે. ૧૦.
જેમ કે દેદીપ્યમાન માણેક રત્નની કણ જેવો દીવાને અંકુર-જ્યોત તેજસમૂહના પ્રભાવથી પતાથી અધિક વિસ્તારવાલા કેસર, કાજલ વિગેરે પદાર્થોને શું નથી જણાવો ? અર્થાત જણાવે છે. તેમ ચક્ષુ પણ પોતાના રમિક વડે પોતાથી અધિક પરિમાણવાળા શકટાદિ પદાર્થોનું બાંધક થાય છે. ૧૧.
જેન–એમ માનશો તો પ્રસ્તુત અનુમાનને ચક્ષુરૂપ જે પક્ષ છે, તે પ્રત્યક્ષથી બાધિત થઈ જશે, કારણ કે ચક્ષુના રશ્મિચક્રથી પ્રકાશિત થનાર અને તેથી કરીને પ્રૌઢ પ્રભામંડળથી વ્યાપ્ત થયેલ ઘટાદિ પદાર્થ જોવામાં આવતો નથી. ભાવાર્થ એ છે કે પ્રદીપાદિના પ્રકાશથી ઘટાદિ પદાર્થ વ્યાપ્ત થએલ હોય ત્યારે તે પ્રકાશ આપણે જોઈ શકીએ છીએ, પણ જ્યારે ચક્ષુની પ્રભાથી ઘટાદિ પદાર્થ વ્યાપ્ત થયા હોય ત્યારે તે સુપ્રભા”ને આપણે જોઈ શકતા નથી. ૧૨.
( ૧૦ ) પ્રથમwwારે તિ ઢાંચનાનુજરાતની મર્થ વૅ iદ્દા સર્જરિત गच्छत् ।।७।। खल्विति निश्रयेन । नखल शस्त्रमिति नखहरणिका । प्रथिष्ठे इति पृथुतरे । तस्मिन्निति महायसि पदार्थे । रश्मिचक्रमिति चाक्षुषम् । तत्प्रकाशमिति तं महीयांसं पदार्थ
૧ ચલન અર્થ શું-શું ? .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org