________________
चाक्षुपेन्द्रियाप्राप्यकारित्वविचारः ।
१३५
जिह्वावत प्रकृतं तथा च विदितं तस्मात् तथा थीयतां ।
नाऽत्राऽसिद्धिमुखश्च दृषणकणस्त लक्षणाऽनीक्षणात् ॥१॥ अद्विचन्द्रकलनपु या पुनर्योगपद्यधिपणा मनीपिणाम् । पद्मपत्रपटलीविलोपवत सत्वरोदयनिवन्धनैव सा ॥२॥ प्रथमतः परिसूय शिलोच्चयं निकटतः क्षणमीक्षणमीक्षते ।
नदनु दुरतराम्बरमण्डलीतिलककान्तमुपेत्य सितत्विषम् ॥३॥ s૩ હવે અહીં વિચાર કરીએ કે ઇન્દ્રિયે પિતપોતાના વિષયને પ્રાપ્ત થઈને જ્ઞાન ઉતપન્ન કરે છે કે તે સિવાય ? તેમાં દરેક ઈનિ પિત પિતાના વિષયને પ્રાપ્ત થઈને જ્ઞાન કરાવનારી છે, એવું માનનારાઓમાં નિયાયિક,
પિક, મીમાંસક, અને સાંખ્ય છે. ચહ્ન અને પ્રોત્ર એ બે ઇન્દ્રિય સિવાયની બાકીની ત્રણ ઇન્દ્રિયે પોતપોતાના વિષયને પ્રાપ્ત થઈને જ્ઞાન કરાવનારી છે, એવું બૌદ્ધ માને છે. પણ શુ સિવાયની ચારે ઇન્દ્રિયો પોતપોતાના વિષયને પ્રાપ્ત થઈને જ્ઞાન કરાવનારી છે. એમ સ્યાદ્વાદ(અનેકાન્તવાદ)થી નિર્મળ હૃદયવાળા જેને માને છે.
s ૪ ઉપરોક્ત વાદીઓમાંથી પ્રથમ નૈયાયિકાદિ આ પ્રમાણે પ્રમાણ આપે છે કે --શશુ પ્રાધ્યકારી છે, એન્દ્રિયાદિરૂપ હોવાથી, જે બાધેન્દ્રિયાદિરૂપ હોય છે તે જિલ્લાની જેમ પ્રાયકારી હોય છે. પ્રકૃતિમાં ચક્ષુ બાઘેન્દ્રિયાદિરૂપ છે માટે પ્રાપ્યકારી છે. આ અનુમાન પ્રયોગમાં હેતુના અસિદ્ધિ આદિ દેપ નથી, કારણ કે-અસિદ્ધિ વિગેરે દોષનું લક્ષણ એમાં જોવામાં આવતું નથી. ૧.
શા–જે ચતુ પ્રાધ્યકારી હોય તે બુદ્ધિમાન પુરુષને પર્વત અને ચન્દ્ર નું એકીસાથે ચાલુપ પ્રત્યક્ષ થવું ન જોઈએ, કારણ કે પર્વત નજીક છે અને ચન્ટ દર છે. તે ચત તે બન્નેને એકસાથે કઈ રીતે પ્રાપ્ત કરે ?
સમાધાન–પર્વત અને ચન્દ્રનું એકી સાથે જ્ઞાન છે જ નહીં છતાં પણ કમલના પાંદડામાં થતું શીધ્રભેદન કમિ છતાં જેમ તે એકી સાથે ધતું અનુભવાય છે, તેમ પર્વત અને ચન્દ્રને વિશેનું જ્ઞાન પણ શીધ્ર થતું હોવાને કારણે કમિકને બદલે યુગપત થતું જણાય છે. રે.
કારણ કે ચક્ષુ પ્રથમ તે નજીકમાં રહેલ પર્વત પાસે જઈને ક્ષણવાર પર્વતને જુએ છે અને ત્યાર પછી આકાશમંડળને સુંદર તિલક સ્વરૂપ ચન્દ્ર ને પ્રાપ્ત થઈને તેને જુએ છે. ૩.
५. तल्लक्षणानीक्षणादिति अगिद्धादिलक्षणाऽदर्श नात् ।। 1।। सत्योदयनिबन्धनैवेत्यत्र सत्वरोदयो ज्ञानस्य शीघ्रोत्पत्तिः ।।२।।
(टि.)-चक्षःप्राप्येत्यादि । नाति चक्षुः प्राप्यकारीत्येवं लक्षणेऽस्मदभिमतंऽसिद्धिप्रमुखः । तल्लक्षणेति असिद्धिलक्षगानवलोकनात् ॥ ॥ अदिचन्द्रेत्यादि । योगपद्येति युगपबुद्धिः । मनीषिणामित्यत्र सामिप्रायम् , जड्युद्धोनां वियपरामुखल्यात् । पद्मति कमलदलसूचीव्यतिभेद ફર | સેતિ વિઘા .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org