________________
૨. ૨-૪]
प्रत्यक्षविचारः ।
प्रत्यक्षं लक्षयन्ति ....
પૂર્ણ પ્રત્યક્ષમ I ૨ . १ प्रबलतरज्ञानावरणवीर्यान्तराययोः क्षयोपशमात क्षयाद वा स्पष्टताविशिष्टं वैशद्यास्पदीभृतं यत् तत् प्रत्यक्षं प्रत्येयम् ॥२॥ પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ
સ્પષ્ટ પ્રત્યક્ષ છે. ૨. s 1 અતિ બળવાન-ગાઢ જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મના પશમ, કે ક્ષયથી સ્પષ્ટ અર્થાતુ વિશદ જ્ઞાન તે પ્રત્યક્ષ છે. ૨.
स्पष्टत्वमेव स्पष्टयन्ति
— अनुमानाद्याधिक्येन विशेपप्रकाशनं स्पष्टत्वम् ॥३॥
१ अनुमानादिभ्यो वक्ष्यमाणपरोक्षप्रकारेभ्योऽतिरिकेण यद्विशेषाणां नियतवर्णसंस्थानाद्यर्थाकाराणां प्रतिभासनं ज्ञानस्य तत् स्पष्टत्वमिति ॥ ३ ॥
જ્ઞાનની પછતાનું સ્પષ્ટીકરણ
અનુમાનાદિ પક્ષ પ્રમાણેથી અધિકપણે વિશેષોનું પ્રકાશન તે સ્પષ્ટતા છે. ૩.
હું ૧ આગળ (ત્રીજા પરિચ્છેદમાં) વર્ણવાયેલા અનુમાનાદિ પક્ષ પ્રમાણુના ભેદોથી અધિક પણે પદાર્થના નિયત વર્ણસંસ્થાન (આકાર) આદિ વિશેષોનું પ્રકાશન તે જ્ઞાનની સ્પષ્ટતા છે. ૩. प्रत्यक्षस्य प्रकारप्रकाशनायाहुः ...
तद् द्विप्रकारम्-सांव्यवहारिकं पारमार्थिकं च ॥४॥ । १ संव्यवहागे वाधारहितप्रवृत्तिनिवृत्ती प्रयोजनमस्येति सांव्यवहारिकम् , बाह्येन्द्रियादिसामग्रीसापेक्षत्वाद पारमार्थिकम् , अस्मदादिप्रत्यक्षमित्यर्थः । परमार्थे भवं पारमार्थिकं मुख्यम , आमसंनिधिमात्रापेक्षम , अवध्यादिप्रत्यक्षमित्यर्थः ।।४।।
પ્રત્યક્ષ પ્રમાણના ભેદને કહે છે – પ્રત્યક્ષ પ્રમાણુ બે પ્રકારે છે–સાંવ્યવહારિક અને પારમાર્થિક, ૪,
$ ૧ કેઇ પણ જાતની બાધા વિના ઇષ્ટ વિષયમાં પ્રવૃત્તિ, અને અનિટવિષયથી નિવૃત્તિરૂપ પ્રજન જેનાથી સિદ્ધ થાય તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. અર્થાત આપણા જેવા સામાન્ય લોકેનું પ્રત્યક્ષ, તે અપારમાર્થિક હોવાથી સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે, કારણ કે–તે ચહુ વિગેરે બાહ્ય ઇન્દ્રિયોની અપેક્ષા રાખનારું છે.
પરમ અર્થમાં થયેલ જ્ઞાન તે પારમાર્થિક અર્થાત મુખ્ય પ્રત્યક્ષ છે. કારણ કે તે માત્ર આત્માની સંનિધિ-સમીપતાની અપેક્ષા રાખનાર છે. આ પારમાર્થિક પ્રત્યક્ષમાં અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાનેને સમાવેશ છે. ૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org