SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ [ર. ફ્ ३१५ यदपि प्रातिभमक्ष लिङ्गशब्दव्यापारानपेक्षमकस्मादेव ' अद्य मे महीपतिप्रसादो भविता इत्याद्याकारं स्पष्टतया वेदनमुदयेत् तदप्यनिन्द्रियनिबन्धनतया मानसमिति प्रत्यक्ष कुक्षिनिक्षिप्तमेव । १३२ अभावादिप्रमाणानामन्तर्भावः । यत्पुनः प्रियाप्रियप्राप्तिप्रभृतिफलन सार्धं गृहीतान्यथाऽनुपपत्तिकात्मनः प्रसादोग दर्लिङ्गादुदेति तत् पिपीलिका पटलोत्सर्पणोत्थज्ञानवदस्पष्टमनुमानमेव । इति न प्रत्यक्षपरोक्षलक्षणद्वैविव्यातिक्रमः शक्रेणाऽपि कर्तुं शक्यः ॥ १ ॥ 1 $૧૩ સમુદાયથી સમુદાયીના બેધ થાય છે, સંભવ પ્રમાણનું આ લક્ષણ છે. જેમકે-ખારી ( ૧૬ કે ૨૦ દ્રૌણ) માં દ્રોણ ( =૧૨૮ શેર ) ના સંભવ છે.’ આ સંભવ પ્રમાણે પણ અનુમાનથી ભિન્ન નથી પરંતુ અનુમાનરૂપ જ છે, જેમકે-ખારીમાં દ્રાણ છે, કારણ કે તે ખારી છે, પૂર્વે જાણેલ ખારીની જેમ. " $૧૪ જે જ્ઞાન પ્રવાદ પર પરા (દતકથા) દ્વારા વૃદ્ધોએ આમ કહ્યુ છે એવા પ્રકારનુ' હાય પણ મૂળ વક્તા અજ્ઞાત-અપ્રસિદ્ધ હોય, તે ઐતિહ્ય પ્રમાણ કહેવાય છે, જેમકે-આ વડમાં યક્ષ રહે છે, એમ વૃદ્ધ પુરુષો કહે છે, આવું ઐતિહ્ય પ્રમાણુરૂપ નથી, કારણ કે, તેમાં વક્તા જ્ઞાત નથી, તેથી તેની સત્યતામાં સ‘શય રહે છે. અને જો તેના વક્તા આપ્ત પુરુષ છે એવા નિશ્ચય થઈ જાય તે તે આગમ સ્વરૂપ જ છે. $૧૫ ઇંદ્રિય, હેતુ કે શબ્દના વ્યાપાર વિના ‘ આજે રાજા મારા ઉપર પ્રસન્ન થવા જોઈ એ ' એવુ સ્પષ્ટરૂપે અકસ્માત્ જે જ્ઞાન થાય છે, તે પ્રાતિભ પ્રમાણ કહેવાય છે. એ પ્રાતિભ પણ મનેાજન્ય હાવાથી માનસ છે. અને તેથી પ્રત્યક્ષમાં અન્તર્મુ ત થઈ જાય છે. વળી પ્રસન્નતા જોઈને પ્રિય-સુખની અને ઉદ્વેગ જોઈને અપ્રિય-દુ:ખની પ્રાપ્તિરૂપ ફળનુ અનુમાન જેણે વ્યાસિગ્રહ કર્યાં હાય છે, તેને થાય છે, તે પણ કીડીઆરુ' ઉભરાતું જોઈને થતા વૃષ્ટિના અસ્પષ્ટ અનુમાન જેવું હેાવાથી અનુમાન પ્રમાણમાં અન્તભૂત થશે. આ પ્રકારે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે જ પ્રકારે પ્રમાણ છે, અને તે સંખ્યાનું ઉલ્લંઘન કરવાને ઇન્દ્ર પણ સમર્થ નથી. Jain Education International સાશિ-પ્રમાણના ભેદ-સખ્યા અંગે દાશિનકેામાં ભિન્ન ભિન્ન માન્યતા છે. ચાર્વાક−૧ પ્રત્યક્ષઃ બૌદ્ધ અને વૈશેષિક-૧ પ્રત્યક્ષ અને ૨ અનુમાન; સાંખ્ય અને કોઈ વૈશેષિક-૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન અને ૩ આગમ; તૈયાયિક-૧ પ્રત્યક્ષ ૨ અનુમાન ૩ ઉપમાન અને ૪ આગમ, પ્રભાકર-૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ ઉપમાન, ૪. આગમ અને ૫ અર્થાપત્તિ; કુમારિલ-૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ ઉપમાન, ૪ આગમ, ૫ અર્થાપત્તિ અને ૬ અભાવ; ચરક આદિ ઉક્ત ઉપરાંત સંભવ, ઐતિહ્ય આદિ પ્રમાણેા માને છે પણ તે સૌ પ્રમાણેાના જૈનસ'મત પ્રત્યક્ષ અને પરાક્ષ એ એમાં સમાવેશ થઈ જાય છે. ૧. (१०) समुदायेनेति खारीसमुदायेन । समुदायिन इति द्रोणाः समुदायिनः ॥ १ ॥ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy