________________
अभावादिप्रमाणानामन्तर्भावः ।
१३१
પ્રવૃત્તિ થઈ શકશે નહીં અને ધારો કે કથંચિત અભાવ પ્રમાણની પ્રવૃત્તિ થાય તો પણ તે પ્રમાણ થશે નહીં, કારણ કે ઘટનો સદ્ભાવ છતાં તેની પ્રવૃત્તિ થઈ છે. અને ઘટથી અસંબદ્ધ ભૂતલનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે, એ બીજે પક્ષ માને તે અભાવ પ્રમાણ વ્યર્થ છે, કારણ કે પ્રતિની ઘટના અભાવનું જ્ઞાન પ્રત્યક્ષથી જ થઈ ગયું છે.
શા-પ્રતિયેગી સાથે સંબદ્ધ પણ નહીં અને અસંબદ્ધ પણ નહીં એવા મૃતલાદિ પદાર્થનું પ્રત્યક્ષથી ગ્રહણ થાય છે, કારણ કે-માત્ર વસ્તુનું જ જ્ઞાન પ્રત્યક્ષથી અમે સ્વીકારેલું છે.
સમાધાન–તે કથન યુક્તિયુક્ત નથી, કારણ કે-સંસ્કૃષ્ટત્વ અને અસંસ્કૃષ્ટ એ બને પરસ્પર પરિહારસ્થિતિરૂપ (એક-બીજાને દૂર કરીને પોતાની સ્થિતિ વાળા ) હોવાથી એકના નિષેધમાં બીજાના વિધાનને પરિહાર કરે અશક્ય છે. અર્થાત બીજનું વિધાન અવશ્ય થાય છે. માટે સંપ કે અદ્રુપ પદાર્થના ગ્રહણમાં પ્રવીણ પ્રત્યક્ષ પ્રમાણથી જ અભાવ જાણી શકાય છે. વળી કઈ સ્થળે “તે ભૂતલ ઘટ વિનાનું છે એ પ્રમાણે સ્મરણથી, “ઘટ વિનાનું તે જ ભૂતલ આ છે” એ પ્રમાણે પ્રત્યભિજ્ઞાનથી, “જે અગ્નિવાળું નથી તે ધૂમવાળું નથી—એ પ્રમાણે તર્કથી, અહીં–જલાશયમાં ધૂમ નથી. કારણ કેઅહીં અગ્નિ નથી. એ પ્રમાણે અનુમાનથી, અને ગર્ગ ઘરમાં નથી—એ પ્રમાણે આગમથી અભાવની પ્રતીતિ થઈ જાય છે. તે પછી અભાવ પ્રમાણની કઈ જગ્યાએ પ્રવૃત્તિ થશે? અર્થાત્ અભાવ પ્રમાણ માટે કઈ વિષય જ નથી. માટે અભાવ જુદું પ્રમાણ નથી. टि.)-यदपोत्यभावप्रमाणमभिधीयते इति सम्बन्धः । प्रसज्येति
"द्वा नौ हि समाख्याता पर्युदासप्रसज्यको ।
पर्युदासः सहामाही प्रसज्यस्तु निषेधकृत् ॥'' इतिवचनात् प्रसज्य आत्मनस्तदाकार परिणामाभावाद घटादिपदार्थसात्रि नास्ति' इति ज्ञानमुदयमासादयति । पयदासेति भूतलादिव्यतिरिक्त विवक्षिते घटादौ अभावरूपे ।
गृहीत्वेत्यादि । गृहीत्वा ज्ञात्वा वस्तुनो भूतलादेः सद्भावम् । प्रतियोगिनमिति घटादिकमभावेन विवक्षितम् , अभावरूपत्वात सदभावस्य शत्रुभूतम् । मानसमिति मनोव्यापारद्रव्यसमुद्भूतम् । अक्षानपेक्षयति इन्द्रियव्यापारमन्तरेण । तत्र चेति भूतलादौ । यत्र हि साक्षात्प्रतियोगी दृग्विषयतामेति, न तत्राभावो भवेत्तस्य । वस्तुमात्रस्येति तेन भट्टेन । अयमित्यभावः : आगमेनेति ગાત્રાનgઘવાનમ ન વોતરાત્રિોતધર્મશાસ્ત્રમ્ |
३१३ संभवोऽपि समुदायेन समुदायिनोऽवगम इत्येवंलक्षणः 'संभवति खाएँ द्रोणः' इत्यादि नानुमानात पृथक् । तथाहि-खारी द्रोणवती, खारीत्वात् , पूर्वोपलब्धखारीवत् ।।
११४ ऐतिह्यं त्वनिर्दिष्टप्रवक्तृकं प्रवादपारम्पर्यमितीहोचुर्वद्धाः, यथा-'इह वटे यक्षः प्रतिवसति' इति । तदप्रमाणम् , अनिर्दिष्टप्रवक्तृकत्वेन सांशयिकत्वात् , आप्तप्रवक्तृकत्वनिश्चये त्यागम इति ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org