SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ १३० अभावविचारः । [૨. ૨ पक्षे पुनरन्यस्मिन् घटविविक्तताऽऽक्ष्ये वस्तुन्यभावे धटो नास्तीति विज्ञानम्-इत्यभावप्रमाणमभिधीयते, तदपि यथासंभवं प्रत्यक्षाद्यन्तर्गतमेव । तथाहि "गृहीत्वा वस्तुसद्भावं स्मृत्वा च प्रतियोगिनम् । __ मानसं नास्तिताज्ञानं जायतेऽक्षानपेक्षया ।।" [मीश्लो० अभा० २७] इतीयमभावप्रमाणजनिका सामग्री । तत्र च भूतलादिकं वस्तु प्रत्यक्षेण घटादिभिः प्रतियोगिभिः संसृष्टम् ,. असंसृष्टं वा गृह्येत ! नाद्यः पक्षः; प्रतियोगिसंसृष्टस्य भूतलादिवस्तुनः प्रत्यक्षण ग्रह्ण तत्र प्रतियोग्यभावग्राहकत्वेनाऽभावप्रमाणस्य प्रवृत्तिविरोधात् । प्रवृत्ती वा न प्रामाण्यम् , प्रतियोगिनः सत्वेऽपि तत्प्रवृत्ते: । द्वितीयपक्षं तु अभावप्रमाणवैयर्थम् . प्रत्यक्षेणैव प्रतियोगिनां कुम्भादीनामभावप्रतिपत्तेः । अथ न संसृष्टं नाप्यसंसृष्टं प्रतियोगिभिर्भूतलादिवस्तु प्रत्यक्षेण गृह्यते, वस्तुमात्रस्य तेन ग्रहणाभ्युपगमादिति चेत् । तदपि दुष्टम् , संसृष्टत्वासंसृष्टत्वयोः परस्परपरिहारस्थितिरूपत्वेनै कनिषधऽपरविधानस्य परिहर्तुमशक्यत्वात्- इति सदसद्रूपवस्तुग्रहणप्रवणेन प्रत्यक्षेणैवाऽयं वेद्यते । क्वचित्तु 'तदघटं भृतलम्' इति स्मरणेन, 'तदेवेदमधटं भूतलम्' इति प्रत्यभिज्ञानेन, 'योऽग्निमान् न भवति नासौ धूमवान्' इति तर्केण, 'नात्र धूमोऽनग्नः' इत्यनुमानेन, गृहे गगों नास्तिइत्यागमेनाऽभावस्य प्रतीतः काऽभावप्रमाणं प्रवर्तताम् ? $ ૧૨ અને વળી કુમારિલે જે આ કહ્યું છે કે, “પ્રત્યક્ષાદિ પ્રમાણેની અનુ ત્પત્તિ-તે પ્રમાણભાવ અર્થાત અભાવ પ્રમાણે કહેવાય છે. તે બે પ્રકારે છે, ૧ આત્મામાં જ્ઞાનપરિણામ ન થવો, અથવા ૨ અન્ય પદાર્થમાં જ્ઞાન થવું”—આમાં તે (સા) શબ્દને અર્થે પ્રત્યક્ષાદિની અનુત્પત્તિ છે. હવે ૧ પ્રસજ્યને અનુસરીને વિચારીએ તો તેમાં ઘટાદિ પદાર્થને ગ્રાહક-જ્ઞાતા તરીકે આત્માના પરિણામને અભાવ એ પ્રસન્મ કહેવાય છે. અને અન્ય એટલે કે ધટરહિત જે ભૂતલાદિ છે, તે પય્દાસ અભાવ કહેવાય, તમાં “ઘડે નથી એવું જ્ઞાન તે અભાવ પ્રમાણ કહેવાય છે. તે બાબતમાં પણ કહેવાનું કે અભાવ પ્રમાણને યથાસંભવ (પિતપિતાની મર્યાદા પ્રમાણે) પ્રત્યક્ષાદિ પ્રમાણમાં જ સમાવેશ થાય છે. તે આ પ્રમાણેતમારા મતે વસ્તુને સદ્ભાવ જાણીને અને પ્રતિયોગીનું એટલે કે જેનો અભાવ વિવક્ષિત હોય તેનું મરણ થવાથી, ઈન્દ્રિયોની અપેક્ષા વિના જ “નારત' (નથી) એ પ્રમાણે અભાવનું માનસજ્ઞાન થાય છે”આ પ્રમાણે અભાવ પ્રમાણને ઉત્પન્ન કરનાર સામગ્રી છે. હવે આમાં પ્રશ્ન છે કે ભૂતલાદિ પદાર્થનું પ્રત્યક્ષ પ્રમાણુથી ઘટાદિ પ્રતિયોગી સાથે સંબદ્ધરૂપે ગ્રહણ થાય છે કે અસંબદ્ધરૂપે ? પ્રથમ પક્ષ કહી શકશે નહીં, કારણ કે-જે પ્રત્યક્ષ પ્રમાણ વડે પ્રતિયેગીથી સ બદ્ધ ભૂતાદિ પદાર્થનું ગ્રહણ થાય તો તેથી ભૂતલાદિમાં ઘટનું પ્રણ થતુ હેવાથી અભાવના ગ્રાહક તરીકે અર્થાતુ ઘટાભાવના ગ્રાહક તરીકે અભાવ: માની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy