________________
૨૨૮
अर्थापत्तिविचारः ।
[૨. ૨
पतिरापन्ना, निश्चितान्यथाऽनुपपत्तेरनुमानरूपत्वात् । न च सपक्षसद्भावासद्भावकृतोऽनुमानार्थापत्त्योर्भेदः, पक्षधर्मतासहितादनुमानात् तद्रहितस्य प्रमाणान्तरत्वानुपङ्गात् । न च-पक्षधर्मत्ववन्यमनुमानमेव नास्ति-इति वाच्यम् ,
"पित्रोश्च ब्राह्मण वेन पुत्रव्राह्मणताऽनुमा ।
सर्वलोकग्रसिद्धा न पक्षधर्ममपेक्षते ॥ १ ॥" इति भट्टेन स्वयमभिधानात् ॥
S૧૧ અપત્તિનું લક્ષણ " છ પ્રમાણથી પ્રસિદ્ધ પદાર્થ જે અન્યથાનુપપન્ન હોય તો તેનાથી જે અદષ્ટ પદાર્થની કલપના થાય છે, તે અર્થપત્તિ કહેવાય છે”—આવું કરવામાં આવ્યું છે એ અર્થપત્તિ અનુમાનની અન્તર્ગત જ છે. તે આ પ્રમાણે-અપત્તિને ઉત્થાપક અર્થ સ્વયં અન્યથાનુ પપન્ન રૂપેઅવિનાભાવિરૂપે અનિશ્ચિત હોય છતાં અદષ્ટ અર્થની કલ્પનામાં નિમિત્ત થાય છે કે અન્યથાનું પપનરૂપે નિશ્ચિત થઈ ને અદષ્ટ પદાર્થની કલ્પનામાં નિમિત્ત થાય છે? અન્યથાનું પંપત્તિને અનિશ્ચય હોવા છતાં અર્થોપત્તિ થતી હોય તેઅતિપ્રસંગ આવશે, કારણ કે-તો તે ગમે તે પદાર્થ અદષ્ટની કપન કરાવી શકશે. અને અન્યથાનુંપત્તિને નિશ્ચય હોય તે અદષ્ટ પદાર્થની કલપના થાય છે, એ પક્ષ કહો તે પ્રશ્ન છે કે અન્યથાનુ પપત્તિને નિશ્ચય અર્થપત્તિથી થાય કે બીજા કોઈ પ્રમાણથી ? પ્રથમ પક્ષમાં અન્યથાનુપપના નિશ્ચય દ્વારા અપત્તિ પ્રમાણની પ્રવૃત્તિ અને અર્થપત્તિની પ્રવૃત્તિથી અન્યથાનુંપત્તિને નિશ્ચયએમ અન્યાશ્રય નામનો દેપ આવશે. બીજ પ્રમાણથી અન્યથાનુ પપન્નત્વને નિશ્ચય કહો તે તે બીજું પ્રમાણ ભૂદશન–વારંવાર દર્શન છે કે વિપક્ષમાં અનુપલંભ છે ? ભૂદન હોય તે તે સાધ્યધમી (પક્ષ)માં પ્રમાણ છે કે દષ્ટાંતધામ (સપક્ષ)માં ? જે સાધ્યમમાં માને તો તે ભૂદશ રૂપ પ્રમાણથી જ સાધ્યને પણ નિશ્ચય થઈ જતું હોવાથી અર્થપત્તિપ્રમાણ નિષ્ફળ થઈ જશે. જે દષ્ટાન્તધામમાં માનો તે-દાનધમીમાં પ્રવૃત્ત થયેલ તે ભૂદશન અન્યભાનુપપત્તિનો નિશ્ચય સાધ્યધમીમાં પણ કરાવે છે કે દાડમીમાં જ કરાવે છે ? દ્વિતીય પક્ષ યુક્તિસિદ્ધ નથી, કારણ કે- દષ્ટાન્તધમી માં અન્યથાનુ પદ્યમાનરૂપે અર્થ નિશ્ચિત હોવા છતાં જે તે અર્થ સાધ્યમીમાં અન્યથાનુ પદ્યમાન રૂપે અનિશ્ચિત હોય તે અતિપ્રસંગ આવતો હોવાથી તે સ્વસાધ્યને જણાવતા નથી. પ્રથમ પક્ષમાં તે હેતુ અને અર્થપત્તિના ઉસ્થાપક (પીનત્વાદિ) પદાર્થમાં કાંઈ ભેદ રહેશે નહીં, અને તેથી અનુમાન અને અર્થપત્તિ પણ ભિન્ન રહેશે નહીં. વિપક્ષમાં અનુપલંભરૂપ અન્ય પ્રમાણથી અન્યથાનુ પદ્યમાનવને નિશ્ચય થાય છે, એમ કહો તે પ્રશ્ન છે કે વિપક્ષાનું પલંભમાત્ર અનિશ્ચય છતાં તે અન્યથાનુ પદ્યમાનત્વનો બોધક છે કે વિપક્ષાનું પલંભમાત્રને નિશ્ચય હાય તો તે અન્યથાનુ પદ્યમાનત્વનો બોધક છે ? પ્રથમ પક્ષ કહો તે-“તપુત્રરૂપ હેતુ પણ ગમક બની જશે. અર્થાત્ ઉપાધિદ્રષિત તપુત્રત્વરૂપ હેતુ પણ દેવદત્તાદિમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org