SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ उपमानविचारः। [२. १ यदि सर्वेषां प्रमाणभावस्वीकारः सुविचारगोचर चरिष्णुतामञ्चति तत्प्रमाणद्वैतवादमदस्त्यज्यताज्जैनाः । एतदिति(दपि) मलिनमानसमावहति । तेषां परोक्षांशत्वेन प्रामाण्याङ्गीकारात् । ननु वहिमानयं पर्वतनितम्ब इत्यत्रानुमानमन्तरेण धनञ्जयसत्त्वं कथं सिद्धिपद्धतिमादधाति ? मेवम् , तदा परोक्षात्कथं चिभिन्नानामेवानुमानादीनां प्रामाण्याभ्युपगमात् । स्याद्वादमताभिप्रायेण द्वैतस्यानुमानादिभिः कथञ्चिद्भिन्नस्यैव सम्मतत्वात् । ९ उपमानं तु नैयायिकमते तावत्--कश्चित् प्रेष्यः प्रभुणा प्रेषयांचके 'गवयमानय' इति । स गवयशब्दवाच्यमर्थमजानानः कञ्चन वनेचरं पुरुषमप्राक्षीत्'कीदृग् गवयः' इति ? स प्राह-'यादृग् गौस्तादृग् गवयः' इति । ततस्तस्य प्रेष्यपुरुषस्याऽरण्यानीं प्राप्तस्याऽऽसातिदेशवाक्यार्थस्मरणसहकारि गोसदृशगवयपिण्डज्ञानम् 'अयं स गवयशब्दवाच्योऽर्थः' इति प्रतिपत्तिं फलरूपामुत्पादयत् प्रमाणमिति । १० मीमांसकमते तु येन प्रतिपत्रा गौरुपलब्धो न गवयः, न चाऽतिदेशवाक्यं गौरिव गवयः' इति श्रुतम्, तस्य विकटाटवीपर्यटनलम्पटस्य गवयदर्शने प्रथमे समुत्पन्ने सति यत्परोक्षे गवि सादृश्यज्ञानमुन्म जति–'अनेन सदृशः स गौः' इति, 'तस्य गोरनेन सादृश्यम्' इति वा, तदुपमानम् "तस्माद् यत् स्मयते तत् स्यात् सादृश्येन विशंपितम् । प्रमेयमुपमानस्य सादृश्यं वा तदन्वितम्" ।। [मी लो० उप०३७] इति वचनादिति तदुच्यते । एतच्च परोक्षभेदरूपायां प्रत्यभिज्ञायामेवान्तर्भावयिष्यते । હું ૯ અને ઉપમાન નૈયાયિકને મતે આ પ્રમાણે છે કેઈ એક શેઠે નેકરને કહ્યું કે–ગવય રિઝ) લઈ આવે, નેકર “ગવય શબ્દના વાગ્ય-પદાર્થનું સ્વરૂપ જાણ ન હતો, તેથી તેણે કઈ નવાસી પુરુષને ગવર્ય પદાર્થનું સ્વરૂપ પૂછયું કે-ગવય કેવો હોય ? ત્યારે તે વનવાસી પુરુષે કહ્યું કે “જેવું ગાયનું સ્વરૂપ હોય છે, તેવું ગવયનું સ્વરૂપ હોય છે. અર્થાત્ ગાયના જેવો ગવય હોય છે એ વાક્યને સાંભળીને તે નાકર વનમાં ગયે. ત્યાં ગવયને જોતાં જ તે નેકરને તે ગવયપિંડમાં પૂર્વોક્ત વનવાસી પુરુષના વાક્યર્થના મરણના સહકારથી ગાયના સદશ્યવાળા ગવયપિંડનું જે જ્ઞાન થયું તેને પરિણામે આ એ ગવયશબ્દનો વાચ્ય-પદાર્થ છે એ પ્રકારની ફલપ્રતિપત્તિજ્ઞપ્તિ થઈ તેથી ગોસદશ ગવયપિંડ હોય છે એવું જ્ઞાન એ ઉપમાન પ્રમાણ છે. S ૧૦ મીમાંસકના મતે ઉપમાનનું સ્વરૂપ આ પ્રમાણે જે પ્રમાતાએ ગાયને જાણેલ છે પણ ગવયને જાણેલ નથી તેમજ ગાયને એવો ગવય હોય છે એવું ઉપદેશવાક્ય પણ સાંભળેલ નથી, તેને જંગલમાં ફરતાં પહેલી જ વાર ગવય જોવામાં આવતાં-આની સમાન તે ગાય છે અથવા તે ગાયની આની સાથે १. न वा मु। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy