________________
૨. ] प्रमाणस्य द्वैविध्यम् ।
१२५ ६ चशब्दो द्वयोरपि तुन्यकक्षतां लक्षयतः । तेन या प्रत्यक्षस्य कैश्चिज्ज्येप्टताऽभीष्टा, नासौ श्रेष्टा-इति सूचितम्. योरपि प्रामाण्यं प्रति विशेषाभावात् ।
S ૫ ઈન્દ્રિયોથી પર એટલે ઇન્દ્રિયના વ્યાપારની અપેક્ષા નહીં રાખનાર. અર્થાત્ મને વ્યાપારથી અસાક્ષાતું અને બોધ કરાવનાર જ્ઞાન તે પરોક્ષ. અને પરોક્ષ શબદથી નિપત્તિ–પરસ+અક્ષધી છે. આમાં પરસ અને પર એ બને શબ્દોને સમાન અર્થ સમજવાનું છે.
S ૬ સૂત્રમાં જે બે કાર છે તે પ્રત્યક્ષ અને પરોક્ષ અને પ્રમાણની સરખી કક્ષા જણાવે છે. તેથી જે દાર્શનિક માત્ર પ્રત્યક્ષ પ્રમાણને જયેષ્ઠ માને છે તેઓની તે માન્યતા શ્રેષ્ઠ નથી, એ પ્રમાણે સૂત્રકારનું સૂચન છે, કારણ કે બનેમાં પ્રામાણ્ય સમાન જ છે.
७ ननु कथमेतद् द्वैतमुपपद्यते यावता प्रत्यक्षमेवैकं प्रमाणमिति चार्वाकोsवोचत् , अपर तु प्रत्यक्षानुमानागमोपमानार्थापत्यभावसंभवैतिह्यप्रातिभस्वभावान भूयसो भेदान् प्रमाणस्य प्रोचुः । तत्कथमेतत् !- -इति चेत् ।
८ उच्यते-समर्थयिष्यमाणप्रमाणभावेनानुमानेन तावच्चार्वाकस्तिरस्करणीयः । अपरं तु संभव प्रमाणभावानामत्रवाऽन्तभावेन बोधनीयाः । तत्राऽनुमानागमो परोक्षप्रकारावेव व्याख्यास्येते । S ૭ ફાં —પ્રમાણના આ બે જ ભેદ કઈ
સદ્ધ થઈ શકશે ? કારણ કે-ચાર્વાક માત્ર પ્રત્યક્ષ જ પ્રમાણ છે એમ કહે છે જ્યારે બીજા દાર્શનિકે-પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ, અભાવ, સંભવ એતિહ્ય, પ્રાતિલ આદિ અનેક ભેદ પ્રમાણના કહે છે, તે પ્રમાણને આ બે ભેદ જ કઈ રીતે ઘટી શકે ?
S૮ સમાધાન –આગળ અમારે અનુમાન પ્રમાણ સિદ્ધ કરવાનું છે. તે તે અનુમાન પ્રમાણ સિદ્ધ થવાથી ચાર્વાક તિરસ્કરણીય–ખંડનીય છે અને બીજા એટલે કે સાંખ્ય મીમાંસક, પ્રભાકર વશેષિક. તૈયાયિક, સાત વિગેરે દાર્શનિકોને માન્ય જે જે પ્રમાણને સંભવ છે, તે બધાને આ બે પ્રમાણમાં જ અન્તભવ થતો હોવાથી, સમાવી લેવા જોઈએ. તે આ પ્રમાણે—
તે પ્રમાણમાંના અનુમાન અને આગમ એ બને પરોક્ષનો જ ભેદ છે. એ પ્રમાણે ગ્રન્થકાર સ્વયં આગળ કહેશે.
(५०) स्वभावानिति लक्षणान् । एतदिति प्रमाणद्वैतम् । अत्रैधेति द्वय एव । (ર)અઘરે સ્વિતિ સહચમીમાંસામwળમાાલવાતચરાઃ |
सम्भवदिति घटमानप्रामाण्यानाम् । अत्रैवेति प्रत्यक्षपरोक्षद्वये । अथ प्रमाणद्वैतमेवाभिमतमाहतानाम् । तदन्येषामनुमानादीनामपि सम्भवत्प्रामाण्यं भवद्भिः कथमङ्गीक्रियते इति चेत्, मैवम् । अप्रमाणस्य प्रमाणान्तरभावोपि दुरुपपादः । अन्यथान्धकारस्यालोकान्तर्भावो भवेत् । अथ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org