________________
प्रामाण्याप्रामाण्ययोरुत्पत्तिक्षप्तिविचारः। [१. २१ આક્રાન્ત --સમ્બદ્ધ હોય તે જ રીતે જ્ઞાત થાય છે. એટલે પ્રામાણ્યની જેમ અપ્રામાયને પણ સ્વત: નિર્ણય કેમ ન થાય ? અર્થાત્ સ્વતઃ નિર્ણય થશે.
મીમાં:–અપ્રામાણ્ય નિર્ણય બાધક જ્ઞાનથી જ થાય છે, પરંતુ જ્ઞાનના નિર્ણાયકથી તેને નિશ્ચય થતું નથી.
નિઃ-તે પછી પ્રામાણ્ય નિર્ણય પણ સંવાદક જ્ઞાનથી જ થાય છે, એમ માને તેથી પ્રામાણ્ય પણ સ્વતઃ નિર્ણત કઈ રીતે હોઈ શકે ? અર્થાત્ તેને પણ પરતઃ માનવું જોઈએ.
$ ૧૦ મીમાં: –વિશેષણરહિત અર્થપ્રાકટયથી અર્થપત્તિનું ઉત્થાપન છે.
ન–અપ્રમાણમાં પણ પ્રામાણ્યની નિર્ણાયક અર્થોપત્તિના ઉત્થાનને પ્રસંગ આવશે, કારણ કે-માત્ર અર્થપ્રાકટય તે ત્યાં પણ છે. માટે ગ્રન્થકારે સૂત્રમાં કરેલી વ્યવસ્થા જ યુક્તિયુક્ત છે. ૨૧.
એ પ્રમાણે પ્રમાણનયતત્ત્વાલેક' નામના ગ્રંથમાં શ્રીરત્નપ્રભાચાર્ય વિરચિત “રત્નાકરાવતારિકા” નામની લઘુટીકામાં “પ્રમાણુસ્વરૂપને નિર્ણય” નામને પ્રથમ પરિચોદ પૂર્ણ થયો.
રૈવતાચલચિત્રકૂટાદિ પ્રાચીન (જી) તીર્થોદ્ધારક શ્રીવિજયનીતિસૂરીશ્વરજીના શિવાણુ મુનિ મલયવિજયજીએ સ્વઅભ્યાસ સમયે કરેલ પ્રથમ પરિછેદન ગુર્જર ભાષાનુવાદ પૂર્ણ થયે.
(५०) निर्णोतिःन स्यादित्यतोग्रे 'येन तत्' परतः कल्प्यते' इति गम्यम् । अप्रमाणेऽपीति द्विचन्द्रज्ञाने मृगतृष्ण जलज्ञाने वा ॥२१॥
|| સમાપ્ત: પ્રથમ: પરેછેઃ || अत्र वादस्थलानि शब्दार्थयोः सम्बन्धनिराकरणम्, तत् स्थापनं च १। परोक्षप्रमाणलक्षणनिराकरणम् २। स्वप्रमाणलक्षणकण्टकोद्धार: ३। सन्निकर्षप्रामाण्यनिराकरणम् । निर्विकल्पकनिराक रणम् ५। प्रभाकराभिमतविवेकाख्यातिनिराकरणं विपर्यये ६। शून्यवादिनिराकरणम् । तत्रैवावयविवादनिराकरणम् । ब्रह्माद्वैतवादिनिराकरणम् ८ त्रिपुटीप्रत्यक्षवादिभट्टनिरांसेन ज्ञानस्य स्वसंवे. द्यत्वनियमनम् । यौगाभिप्रेतस्य ज्ञानान्तरवेद्यज्ञानस्य निराकरणम् १०। जैमिनीयाभिमतं यत् ज्ञानस्य स्वत एव प्रामाण्यं परत एव स्वप्रमाण्यम् तस्य निराकरणम्, यच्च स्वमते प्रामाण्यमप्रामाण्यं चोत्पत्तों परत एव ज्ञप्तौ तु स्वतः परतश्चेति तस्य स्थापनं ११ एवमेकादश ।।
(ર) અથ શ્વત ચા િ તતિ અર્થકાટામ્ તત તિ મર્યકાસ્ટથાત્ II ૨૧ II
इति श्री साधुपूर्णिमागच्छीयश्रीमदाचार्यगुणचन्द्रसूरिशिष्यपंक्षानचन्द्र. विरचिते रत्नाकरावतारिकाटिप्पणके प्रथमः परिच्छेदः समाप्तः । ૧ તન્ન પુનાતઃ સ્ત્ર 1 પુરતઃ ૪૧ | ૨ ઃ સંપૂર્ણઃ I ઘન્યાગ્રમ્ ૪૧૦ gn
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org