________________
૨. ]
प्रामाण्याप्रामाण्ययोरुत्पत्तिज्ञप्तिविचारः। .
१२१
अथ तत्र बाधकादेवाऽप्रामाण्यनिर्णयो न पुनजाननिर्णायकात् । एवं तर्हि संवादकादेव प्रामाण्यस्यापि निर्णयोऽस्तु इति तदपि कथं स्वतो नितिं स्यात् ?
११ निर्विशेषणं चत् तदर्थप्राकट्यमर्थापत्त्युत्थापकम् , तर्हाप्रमाणेऽपि प्रामाण्यनिर्णायकार्थापत्त्युत्थापनाऽऽपत्ति:, अर्थप्राकट्यमात्रस्य तत्रापि सद्भावात् । इति सूत्रो: तैव व्यवस्था सिद्धिसौधमध्यमध्यरुक्षत् ॥२१॥ इति प्रमाणनयतत्वालोक' श्रीरत्नप्रभाचार्यविरचितायां रत्नाकरावतारिकाख्यलघुटीकायां प्रमाणस्वरूपनिर्णयो
नाम प्रथमः परिच्छेदः ।
૬૯ મોમાં–જેનાથી જ્ઞાન માત્રનો નિશ્ચય થાય છે, તેનાથી જ જ્ઞાનમાં રહેલ પ્રામાણ્યને પણ નિશ્ચય થાય છે, અર્થાત્ તે માટે અન્ય જ્ઞાનની આવશ્યકતા નથી. એટલા માટે પ્રામાણ્ય નિર્ણય સ્વતઃ કહેવાય છે.
–પણ તમે તે અર્થપ્રાકટથી ઉથાપિત અર્થપત્તિ વડે સાનના અસ્તિત્વને નિર્ણય માન છે પણ તે વિશે પ્રશન છે કે તે અર્થપ્રાકટય યથાર્થવ વિશેષણથી યુક્ત થઈ અર્થપત્તિનું ઉત્થાપક છે કે વિશેષણ વિનાનું અર્થ પ્રાકટય અર્થોપત્તિનું ઉસ્થાપક છે? અર્થ પ્રાકટય યથાર્થ હોય તે તેના યથાર્થ ત્વનું ગ્રહણ પ્રથમ પ્રમાણથી થશે કે બીજા પ્રમાણથી થશે કે સ્વતઃ થશે? પ્રથમ પ્રમાણથી માનવામાં પરસ્પરાશય દોષ છે, તે આ પ્રમાણે–નિશ્ચિતપ્રામાણ્યવાળા પ્રથમ પ્રમાણથી યથાર્થ યુક્ત અર્થ પ્રાકટયનું જ્ઞાન, અને યથાર્થત્વ વિશેષણયુક્ત અર્થ પ્રાકટથી પ્રથમ જ્ઞાનને પ્રામાયને નિશ્ચય. યથાર્થવ વિશેષણના ગ્રાહક તરીકે બીજું પ્રમાણ માને તે અનવરથા થશે. તે આ પ્રમાણે--તે બીજા પ્રમા
ના પ્રામાણ્ય નિર્ણય પણ અર્ધપત્તિને ઉસ્થાપક અર્થાપ્રાકટયની યથાર્થ વિશેષણના ગ્રાહક તરીકે અન્ય પ્રમાણ માનીને જ થઈ શકશે, અને તે અન્ય પ્રમાણના પ્રામાણ્ય નિર્ણય પણ તે જ પ્રકારે અન્ય પ્રમાણથી થશે–આ રીતે અનવસ્થા દોષ આવશે.
મામાં–તે યથાર્થ વિશેષણનું ગ્રહણ સ્વતઃ થાય છે, તે આ પ્રમાણેઅર્થપ્રાકટય સ્વસંવિદિત છે. અને તે જ્યારે પિતાને નિર્ણય કરે છે ત્યારે જ પિતાને ધર્મરૂપ યથાર્થત્વને પણ નિર્ણય કરે છે. તે તેવા પ્રકારના અર્થપ્રાકટયથી અનુમિત જ્ઞાનમાં પણ સ્વતઃ પ્રામાણ્યને નિશ્ચય થાય છે.
જૈન –તમારું આ કથન નિર્દોષ નથી. કારણ કે એમ માનવાથી તે અપ્રામાણ્યમાં પણ સ્વતઃ નિશ્ચયને પ્રસંગ આવશે, કારણ કે- સ્વત: નિશ્ચિત અયથાર્થ વિકપણવાળા અર્થ પ્રાકટયથી અનુમિત થતું જ્ઞાન અપ્રામાણ્યથી
૧૦રોરારે મુ ! .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org