SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ११० प्रामाण्याप्रामाण्ययोरुत्पत्तिशप्तिविचारः । [१. २१ ચારને અસંભવ છે. તેથી કરીને દરેક જ્ઞાન પિતાની અપેક્ષાએ તે પ્રમાણ સ્વરૂપ જ છે, પરંતુ પ્રમાણાભાસ નથી. પણ બાદોપદાર્થની અપેક્ષાએ કાઈ જ્ઞાન પ્રમાણરૂપ હોય છે, તો કે જ્ઞાન પ્રમાણભાસ (અપ્રમાણ)રૂપ હોય છે. ૨૦. (40) स्वस्मिन् व्यभिचारस्यासम्भवादिति । संशयविपर्ययादीनामपि स्वविषये प्रमाणत्वात् ॥२०॥ (टि.) ज्ञानस्येत्यादि । प्रमेयमव्यभिचारि यत्र तत्तस्य भावः ।।१९।। ६१. अथोत्पत्तौ स्वनिश्चये च ज्ञानानां स्वत एव प्रामाण्यम् , अप्रामाण्यं तु परत एव यज्जैमिनीया जगुः, तद् निराकुर्वन्ति तदुभयमुत्पत्तौ परत एव, ज्ञप्तौ तु स्वतः परतश्च ॥२१॥ ६२ अत्र ल्यब्लोपे पञ्चमी परं स्वं चापेक्ष्येत्यर्थः । ज्ञानस्य हि प्रामाण्यमप्रामाण्यं च द्वितयमपि ज्ञानकारणगतगुणदोपरूपं परमपेक्ष्योत्पद्यते । निश्चीयते त्वभ्यासदशायां स्वतः, अनभ्यासदशायां तु परत इति ।। तत्र ज्ञानस्याऽभ्यासदशायां प्रमेयाऽव्यभिचारि. तदितरच्चोत्मीति प्रामाण्याप्रामाण्यनिश्चयः संवादकबाधकज्ञानमनपेक्ष्य प्रादुर्भवन् स्वतो भवतीत्यभिधीयते । अनभ्यासदशायां तु तदपेक्ष्य जायमानोऽसौ परत इति ।। S૧ ઉત્પત્તિ અને સ્વનિશ્ચયમાં જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ છે, પરંતુ પ્રામાણ્યું તે પરતઃ છે એમ જે જમિનીય(મીમાંસક)કહે છે, તેનું નિરાકરણ તે બન્નેની ઉત્પત્તિ પરથી જ થાય છે, પરંતુ પ્રાપ્તિ સ્વતઃ અને પરતઃ छ. २१. २ मा सूत्रमा स्वत:' मने '५२त:' मा २ पचभी विमति छ, તેને અર્થ “સ્વ” અને “પરની અપેક્ષા રાખીને, એવો છે. જ્ઞાનમાં જે પ્રામાણ્ય અને અપ્રામાણ્ય છે, તે બન્ને કારણમાં રહેલ યથાકમે ગુણ અને દોષરૂપ પરપદાર્થની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે, પરંતુ એ બન્નેને નિશ્ચય અભ્યાસદશામાં स्वत: सने मनस्यासहशामा ५२त: थाय छे. તેમાં જ્ઞાનને અભ્યાસદશામાં “પ્રમેય સાથે અવ્યભિચારી છું” એ પ્રામાને નિશ્ચય, અને “પ્રમેય સાથે વ્યભિચારી છું' એવો અપ્રામાણ્ય નિશ્ચય સંવાદક જ્ઞાન અથવા બાધક જ્ઞાનની અપેક્ષા વિના જ ઉત્પન્ન થતો હોવાથી સ્વતઃ' કહેવાય છે. જ્યારે અનન્યાસદશામાં પ્રામાણ્ય કે અપ્રામાણ્યનો નિશ્ચય સાધક કે બાધકની અપેક્ષાથી ઉત્પન્ન થતો હોવાથી “પરતઃ કહેવાય છે. (टि.) अनभ्यासदशायामित्यादि । तदिति संवादकबाधकज्ञानम् । असाविति प्रामाण्याप्रामाण्यनिश्चयः । ३ अत्रैवं मीमांसका मीमांसामांसलतां दर्शयन्ति- स्वत एव सर्वथा प्रमाणानां प्रामाण्यं प्रीतिकोटिमाटीकते । तथाहि-- तदुत्पत्तिप्रगुणा गुणाः प्रत्यक्षेण, १ अस्तीति मुपा। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy