________________
આત્માની
૨.૨૬-૨૦ ]
प्रामाण्याप्रामाण्यनिरूपणम् । આત્મામાં સમવાય સંબંધથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, એટલે તે યોગ્યદેશસ્થિત - હોઈ જિજ્ઞાસા સિવાય પણ અર્થજ્ઞાનના જ્ઞાનની ઉત્પત્તિ થઈ જવી જોઈએ.
–જિજ્ઞાસા સિવાય પણ અર્થજ્ઞાનના જ્ઞાનની ઉત્પત્તિ ભલે થાય. તેમાં શું દેશ છે?
સમાધાન–જે એમ થતું હોય તે–એ જ પ્રમાણે અર્થજ્ઞાનના જ્ઞાન વિશે અન્ય જ્ઞાનની ઉત્પત્તિને પ્રસંગ આવશે. અને વળી તે જ્ઞાનમાં પણ અન્ય જ્ઞાનની ઉત્પત્તિ, અને એ રીતે અન્ય અન્ય જ્ઞાનની ઉત્પત્તિની પરંપરામાં જ
- વ્યાપાર થવાને લીધે તેને બીજી વિષયમાં સંચાર થઈ શકશે નહીં. અર્થાત બીજા વિષયોનું જ્ઞાન થઈ શકશે નહીં.
માટે એક જ્ઞાન બીજા જ્ઞાનનો વિષય બને છે, એ કથન પણ યુક્તિસિદ્ધ નથી. ૧૮.
(टि०) तदुत्पादेति संवेदनोत्पत्तिप्रतीतेः । नचायोग्येति न विद्यते योग्यो देशोऽस्य तत् । अस्येति ज्ञानस्य ॥१८॥ प्रमाणं विविच्याऽस्यैव प्रामाण्यस्वरूपं धर्ममाविष्कुर्वन्ति
ज्ञानस्य प्रमेयाऽव्यभिचारित्वं प्रामाण्यम् ॥१९॥ ६१ प्रमीयमाणार्थाऽव्यभिचरणशीलत्वं यज् ज्ञानस्य तत् प्रामाण्यमित्यर्थः ॥१९।। प्रसङ्गायातमप्रामाण्यरूपमपि धर्मं प्रकटयन्ति
तदितरत्त्वप्रामाण्यम् ॥२०॥ १ तस्मात् प्रमेयाव्यभिचारित्वात् , इतरत् प्रमेयव्यभिचारित्वम् , अप्रामाण्यं प्रत्येयम् । प्रमेयव्यभिचारित्वं च ज्ञानस्य स्वव्यतिरिक्तग्राह्यापेक्षयैव लक्षणीयम् , स्वस्मिन् व्यभिचारस्यासंभवात् । तेन सर्वं ज्ञानं स्वापेक्षया प्रमाणमेव, न प्रमाणाभासम् । बहिरर्थापेक्षया तु किञ्चित् प्रमाणम् , किञ्चित् प्रमाणाभासम् ॥२०॥
પ્રમાણુનું વિવેચન કરીને હવે તેના પ્રામાણ્યરૂપ ધર્મનું નિરૂપણ આચાર્ય
જ્ઞાનનું પ્રમેય સાથે અવ્યભિચારી લેવું, તે જ્ઞાનનું પ્રામાર્યા છે. ૧૯.
$ ૧ પ્રમીયમાણુ–પ્રમાણને વિષય બનતા પદાર્થ વિશે અવ્યભિચારી રહેવાને જ્ઞાનને જે સ્વભાવ તે પ્રામાણ્ય કહેવાય છે. ૧૯. પ્રામાણ્યના પ્રસંગથી અપ્રામાણ્યના સ્વરૂપનું પણ નિરૂપણ કરે છે--
તેથી અન્ય તે અપ્રામાણ્ય છે. ૨૦ $ ૧ તેથી અર્થાત પ્રમેયાવ્યભિચારિત્વથી અન્ય એટલે પ્રમેયવ્યભિચારિત્વ તે “અપ્રામાણ્ય જાણવું. જ્ઞાનમાં જે “પ્રમેય વ્યભિચારિત્વ છે તે સ્વ(જ્ઞાન)થી વ્યતિરિક્ત-ભિન્ન જે ગ્રાહ્ય (ઘટાદિ પદાર્થ) છે, તેની અપેક્ષાએ જાણવું, કારણ કે સ્વવિષયક જ્ઞાનમાં અર્થાત જ્ઞાન પોતે જ પિતાને વિષય કરે છે ત્યારે તે વ્યભિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org