________________
१०५
૨. ૧૮].
स्वसंवेदनम् । નથી, કારણ કે પદાર્થને જેઈને નેત્રકમલ બંધ કરી દેનાર પુરુષને પણ સ્પષ્ટરૂપે પદાર્થને બેધ છે જોઈએ, પણ થતો નથી. બીજો પક્ષ પણ યુક્તિસિદ્ધ નથી કારણ કે ઇન્દ્રિયાદિ વ્યાપાર તો જ્ઞાનોત્પત્તિમાં જ ચરિતાર્થ હોવાથી અર્થ પ્રાકટયને ઇન્દ્રિય વ્યાપારની અપેક્ષા નથી. ત્રીજો પક્ષ પણ સંગત નથી, કારણ કે-ક્ષણમાં ઉત્પન્ન થઈને નાશ પામનાર અર્થપ્રાકટય બીજા જ્ઞાનથી જાણ શકાશે નહીં, છતાં જે બીજ જ્ઞાનથી જાણી શકાતું હોય તે તેને બે ત્રણ ક્ષણ સુધી સ્થિર માનવું પડશે. માટે ક્ષણિક અર્થપ્રાકટયનું જ્ઞાન યુક્તિસિદ્ધ નથી, આથી અર્થોપત્તિના ઉત્થાનને અવકાશ નથી.
(टि०) कथमिदमिति अर्थदर्शनम्। तज्जनकमिति प्राकटयजनकम्, यतः कारणानुमानेन कार्यम्, कार्यानुमानतः कारणमनुमीयते । ज्ञानं तावद् ज्ञानरूपोत्पादकमेव जांघट्टि, न जडजनकम् , विरोधप्रतिबन्धात् । स्वात्मनीति । तस्या इति स्ववित्तेः । अस्येति अर्थधर्मस्य ।।
तथा हीत्यादि । अयमिति अर्थधर्मः । तत्प्रतीतीति पदार्थप्रतीतिप्रसङ्गात् । तदपेक्षेति तस्याक्षव्यापारस्यापेक्षा तयाऽनुत्पादात् । तद्वेदनमिति क्षणिकस्यार्थप्राकट्यस्य ज्ञानम् ।
८ अथ योगाः सं गिरन्ते-अहो ! आर्हताः ! नाऽस्मिन् मीमांसके वराके व्यपाकृतेऽपि संवेदने स्वसंवेदनदोह्दः पूरयितुं पार्यते । तथाहि ज्ञानं स्वान्यप्रकाश्यम् , ईश्वरज्ञानान्यत्वे सति प्रमे यत्वाद्, यदेवं तदेवं यथा घटः । तथा चेदम् । तस्मात् तथा ।
५. समुत्पन्नं हि ज्ञानमे कात्मसमवेतानन्तरसमयसमुत्पदिष्णुमानसप्रत्यक्षेणैव लक्ष्यते, न पुनः स्वेन । न चैवमनवस्थावल्लेरुल्लासः, अर्थावसायिवेदनोत्पादमात्रेणैवाऽर्थसिद्धेः । तद्वि पदार्थपरामर्शस्वभावमेवेत्युत्पन्नमात्रमेव पदार्थप्रथामनोरथरथस्थितं कृतार्थयति प्रमातारम् । अर्थज्ञानजिज्ञासायां तु तत्रापि ज्ञानमुत्पद्यत एवेति ॥
૬ ૮ યગ-નૈયાયિક કહે છે–અહો ! હે જેને ! ગરીબ બિચારા મીમાંસકભાટ્ટનું ખંડન કરવા છતાં-જ્ઞાનમાં સ્વપ્રકાશકત્વ સિદ્ધ કરવાને તમારે મરથ પૂર્ણ થવો શક્ય નથી. તે આ પ્રમાણે-જ્ઞાન સ્વાન્યપ્રકાશ્ય છે અર્થાત્ જ્ઞાનને પ્રકાશ સ્વભિન્નથી થાય છે, એટલે કે-જ્ઞાન સ્વપ્રકાશક નથી, કારણ કે-તે ઈશ્વરજ્ઞાનથી ભિન્ન એવા પ્રમેયરૂપ છે, જે ઈશ્વરજ્ઞાનથી ભિન્ન એવા પ્રમેયરૂપ હોય તે સ્વાન્યપ્રકાશ્ય હોય છે, જેમકે-ઘટ, તેવી જ રીતે જ્ઞાન પણ ઈશ્વરજ્ઞાનથી ભિન્ન એવા પ્રમેય-રૂપ છે, માટે તે સ્વાન્યપ્રકાશ્ય છે.
$ ૯ ઉત્પન્ન થયેલ જ્ઞાનને, તે જે આત્મામાં ઉત્પન્ન થયું હોય તે જ આત્મામાં તે જ્ઞાન પછી સમત થનાર–એટલે કે-સમવાય સંબંધથી આત્મામાં રહેનાર માનસ પ્રત્યક્ષ જાણે છે, પણ પિતે પોતાને જાણતું નથી, આ પ્રમાણે માનવામાં અનવસ્થા દોષ પણ નથી. કારણ કે-અર્થને નિશ્ચય કરાવનાર જ્ઞાનની ઉત્પત્તિમાત્રથી જ અર્થ સિદ્ધ થઈ જાય છે, અને અર્થને નિશ્ચય કરાવનારું જ્ઞાન એટલે પદાર્થને પરામર્શ કરાવી આપનારું જ્ઞાન છે. એટલે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org