________________
૨. ૨૮].
स्वसंवेदनम् ।
-
૨૦૩
६ कथं च पारोश्ये ज्ञानस्य ज्ञानं स्यात् ! अन्यथाऽनुपपद्यमानार्थप्राकट्यरूपार्थसमुत्थापितार्थापत्तेरिति चेत् । ननु तदर्थप्राकट्यमात्मधर्मः, ज्ञानधर्मः, अर्थधर्मा वा भवेत् ? नाद्यः प्रकारः, प्रभाकरकक्षापञ्जरप्रवेशप्रेसङ्गात् । न द्वैतीयीकः, ज्ञानस्य क्षणिकत्वेन तत्क्षण एव क्षीणत्यादुपरितनक्षणोत्पदिप्णोस्तस्य तद्धमत्वविरोधात् । नाऽपि तातीयीकः, तथात्वे हि चैत्रस्येव मैत्रस्यापि स पदार्थः प्रकटः स्यात् । अथ यस्यैव ज्ञानेन जनयाम्बभूवेऽसौ, तस्यैव तत्प्रकटनम् । तद् दुर्धटम् , घटस्य प्रतिनियतप्रमातृप्रबोधितप्रदीपाकुरप्रकटितस्याऽप्यनियतैर्दर्शनात् तन्नियमानुपपत्तेः ।
હું ૬ વળી જ્ઞાનને પરોક્ષ માનવાથી તેનું જ્ઞાન કઈ રીતે થશે ? જે જ્ઞાન ન હોય તે અર્થ પ્રાકટયરૂપ અર્થ અનુપપન્ન બની જાય અર્થાત. ઘટે નહીં, માટે તે અર્થપ્રાકટયરૂપ અર્થને આધારે ઉપસ્થિત થતી અળંપત્તિને કારણે જ્ઞાનનું જ્ઞાન થશે. અર્થાતું આપણને અર્થ પ્રકટ થયો તે જ્ઞાન વિના સંભવે નહીં માટે જ્યારે પણ અર્થ પ્રકટ થાય ત્યારે જ્ઞાન હોવું જ જોઈએ. જે એમ માને તે તેવા પ્રકારનું જ્ઞાન થાય ત્યારે અર્થપ્રાકટય આત્મધર્મ છે, જ્ઞાન ધર્મ છે કે અર્થ ધર્મ છે ? જે આત્મધર્મ કહો તે–પ્રભાકરના મતને સ્વીકારવાનો પ્રસંગ આવશે. જ્ઞાનધર્મ માને તે જ્ઞાન ક્ષણિક હોવાથી તે જ ક્ષણે નાશ પામી જવાથી ત્યાર પછી બીજી ક્ષણે ઉત્પન્ન થનાર અર્થપ્રાકટયને તેને ધર્મ માનવામાં વિરોધ છે, કારણ કે-ધમી વિના ધમ હોય નહીં. અને જે તે અર્થપ્રાકટય અર્થને ધર્મ હોય તે-ચૈત્રની જેમ મિત્રને પણ તે અર્થ પ્રકટ થઈ જશે, કારણ કેઅર્થપ્રાકટય બન્નેને માટે સમાન છે.
ફાં–જે પુરુષના જ્ઞાનથી અર્થપ્રાકટયરૂપ અર્થધમ ઉત્પન્ન થયો હોય તે પુરુષને જ તે અર્થ પ્રકટ થાય છે, બીજાને નહીં આવો નિયમ છે.
સમાધાન–એ નિયમ ઘટવો મુશ્કેલ છે, કારણ કે–પ્રતિનિયત (વ્યક્તિગત કોઈએક) પ્રમાતાએ સળગાવેલ દીવાના પ્રકાશથી પ્રકટ થયેલ ઘડાને અનેક પુરુષે જોઈ શકે છે. માટે તમારે તે નિયમ યુક્તિયુક્ત નથી. ___ (५०) तस्य तद्धर्मत्वविरोधादिति । तस्यार्थप्राकट्यस्य । तस्य विनष्टस्य ज्ञानस्य धर्मस्तद्धर्मस्तद्भावस्तस्मात् ।
(टि.) कथञ्चेत्यादि । पारोश्येति ज्ञानस्य परोक्ष-वेऽङ्गीकृते सति ज्ञानमेव कथं ज्ञायत इत्यर्थः । अन्यथेति अन्यथा ज्ञानाविनाभाविनी उपपद्यमाना पदार्थप्राकट्यलक्षणा अर्थेन कार्येण निष्पादिता या अर्थापत्तिस्तस्याः । प्रभाकरेति प्राकट्य स्यात्मधर्मत्वं प्रभाकरैराश्रियेत, न भट्टः । ज्ञानस्य क्षणिकत्व इति । मीमांसका हि ज्ञानं क्षणिकमभ्युपगच्छेयः । उपरितनेति द्वितीयक्षणोत्पत्तिशोलम्य । तस्य विनष्टस्य ज्ञानस्य धर्मस्तद्धर्मस्तस्य भावस्तत्त्वम् । तस्येति अर्थप्राकटयस्य । तद्धमत्वेति ज्ञानधर्मत्वे विरोधात् । तथात्व इति अर्थधर्मत्वे । अथ यस्येत्यादि । असाविति યંત્રાટ ઘોર્થધર્મઃ *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org