SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ स्वसंवेदनम् । "दीपवनोपपयेत विश्ववस्तुप्रकाशनम् । अनात्मवेदने ज्ञाने जगदान्ध्यं प्रसज्यते ॥” 'अस्येति प्रदीपालोकस्य । असाविति प्रदीपालोकः । कर्म्मतयेति यथा दीपो दीपं जानाति । तस्येति ज्ञानस्य । [ . = ६५ अथावयवैरालोकावयवी प्रकाश्यत इत्यस्वप्रकाशक एवायमिति चेत् । ननु asपि केन प्रकाशनीया: : अवयविनंति चेत् । नन्वमीपां परस्परगोचरज्ञानजनने सहकारित्वमेव तावत्प्रकाशकत्वमुच्यते । तच्चामीपामज्ञातानाम्, ज्ञातानां वा स्यात् नाज्ञातानाम् । एवं नालोकित एव प्रदीपकुइमलाssलोकोऽपि कदाचित् कलाकुलियादीन् ज्ञापयेत् । ज्ञातानां चेत् । इतरेतराश्रयापत्तिः -- ज्ञाता खल्ववयवा अवयविनं ज्ञापयेयुः, सोऽपि च ज्ञात एव तान् ज्ञापयेदिति । अथ तेपामध्यवयवानामवयवित्वाद निजावयवैज्ञप्तिः करिष्यते, तदानीमनवस्था । अथ पर्यन्त केचिदवयवाः स्वयमेवात्मानं ज्ञापयेयुः तर्हि ज्ञानमपि स्वयमेवात्मानं निश्चिनोतीति किं न कक्षीकुरुपे ! Śપ સંયા -પ્રકાશરૂપ અવયવી પોતે પેાતાના પ્રકાશ કરે છે એમ નહી પશુ પ્રકાશરૂપ અવયવીનું પ્રકાશન તેના અવયા વડે થાય છે, માટે તે સ્વ પ્રકાશક છે એમ ન કહેવાય. સમાધાન--એમ માનેા તા-અમે પૂછીએ છીએ કે–તેના અવયવાના પ્રકાશક કાણુ છે ? જો અવયવાના પ્રકાશક અવયવી છે એમ કહેા તેા અવયવો અવયવીના, અને અવયવી અવયવાના પ્રકાશમાં-એમ પરસ્પર સહકારી બને છે એવા ફલિતા થાય છે. તે તેમાં અમે પૂછીએ છીએ કે-અજ્ઞાત અવયવા પ્રકાશક છે કે જ્ઞાત અવયવેા ? અજ્ઞાત અવયવેા અવયવીના પ્રકાશક છે એમ તેા કહી શકશેા નહીં, કારણ કે તેા પછી આપણે દીવાનુ તેજ ન જોયું હોય છતાં પણ તે ક્લેશ કુલિશાદિ પદાર્થાનું પ્રકાશક બની જાય, પણ એમ બનતું નથી. અને જો જ્ઞાત અવયવેા પ્રકાશક હોય તા-ઇતરેતરાશ્રય દોષ આવશે, કારણ કેઅવયવા જ્ઞાત હોય તો અવયવીને ધ કરાવે અને અવયવી જ્ઞાત હાય તા અવયવાના આધ કરાવે. અને તે અવયવો સ્વયં પણ પોતાના અવયવાની અપેક્ષાએ અવયવીરૂપ હોવાથી તેમને પોતાના અવયવા વડે પ્રકાશ થાય છે, એમ કહે। તા અનવસ્થા દોષ આવશે. જો એમ માનેા -છેલ્લા કેટલાક અવયવે પેાતાના પાતે જ પ્રકાશ કરશે તે-જ્ઞાન પણ પાતે પેાતાના નિશ્ચય કરે છે એવું કેમ સ્વીકારતા નથી . Jain Education International (टि०) ननु तेऽपीति अवयवाः । नन्वमीषामिति अवयवानामवयविनश्च । अवयवप्रकाशमन्तरेणावयव्यप्रकाशकः । अवयविप्रकाशादृते अवयवा निस्तेजस्काः । अत एव सहकारित्वम् । तच्चेति प्रकाशनम् । अमीषामित्यवयवानाम् । । १ तस्य पु । २ प्रदीपो पु । ३ अवयवप्र० मु । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy