________________
૨, ૨૭.]
નમ્ |
९९
અર્થાત્ સિદ્ધ થઈ શકતું નથી.
અને અનુમાનને પ્રપંચથી અભિન્ન માનવામાં આવે તો–તે પ્રપંચસ્વરૂપ હોવાથી પ્રપંચની જેમ મિથ્યા બની જશે. આ પ્રકારે અનુમાને મિથ્યા થવાથી તે સ્વસાધ્યને કઈ રીતે સિદ્ધ કરશે ? એ વાત પહેલાં કહેવાઈ ગઈ છે. આ રીતે પ્રપંચમાં મિથ્યાત્વ સિદ્ધ ન હોવાથી પરમ બ્રહ્મની તાવિકતા પણ કઈ રીતે સિદ્ધ થશે, જેથી કરી બાહ્ય અર્થનો અભાવ સિદ્ધ થાય ? ૧૬.
(५०) नृशृङ्गवदिति शून्यम् । शुक्तिकलधौतवदिति अन्यथाख्यातम् ।।१६।।
(टि०) तदेवेति सत्यानुमानवदेव । प्रतीयमानत्वादेव हेतोर्यथाऽनुमानमिदं सत्यम् , तथा प्रपञ्चोपि प्रतोयमानत्वादेव सत्योऽस्त्वित्यर्थः । नृशृङ्गेति शून्यत्वे नृङ्गदृष्टान्तः । अन्यथाख्यातत्वे शुक्तिशकले कलधौतमिति निदर्शनम् ।
तत्र चोक्तदोप इति प्रपञ्चसत्यतालक्षणः। यद्यनुमान व्यवहारसत्येन सत्यम्, व्यवहारसत्येन प्राञ्चोपि सत्यः स्यात् इति भावार्थः । तदितर इति सत्यादितरोऽलीक इत्यर्थः । तदेवेति प्रपञ्चसत्यतालक्षणम् । तत इति शब्दात् । तस्येत्यनुमानस्य ।
आपेदानमिति प्रपेदे । तस्येति अनुमानस्य । तदित्यनुमानम् ।।१६।। . . . प्रमाणत्वाभिमतज्ञानस्य स्वव्यवसायीति विशेपणं व्याख्यान्ति
स्वस्य व्यवसायः स्वाभिमुख्येन प्रकाशनम् , बाह्यस्येव
तदाभिमुख्येन, करिकलभकमहमात्मना जानामि ॥१७॥
६१ यथा बाह्याभिमुख्येन बाह्यानुभवनेन प्रकाशनं बाह्यव्यवसाय ज्ञानस्य. तथा स्वाभिमुग्न्येन प्रकाशनं स्वव्यवसायः । अत्रोल्लेखः---करिकलभकमित्यादि । यथा करिकलभकमिति प्रमेयस्य, अहमिति प्रमातुः, जानामीति प्रमितेः प्रतिभासः, तथा आत्मनेति प्रमाणत्वाभिमतज्ञानस्याऽप्यस्त्येवेति भावः ॥१७॥ પ્રમાણ તરીકે સ્વીકારેલ જ્ઞાનના અધ્યવસાયિ’ વિશેષણની વ્યાખ્યા–
બાહ્ય પદાર્થના અભિમુખ થવાથી જ્ઞાન જેમ બાહ્ય પદાર્થનો વ્યવસાય કરે છે, તેમ સ્વપ્રતિ અભિમુખ થવાથી જ્ઞાન અને વ્યવસાય કરે છે, જેમ કે-હું મારી જાતે હાથીના બચ્ચાને (મદનીયાને) જાણું છું. ૧૭.
૬ ૧ જેમ બાહ્યાભિમુખ થવાથી એટલે કે બાહ્ય પદાર્થના અનુભવથી થતું. પ્રકાશન એ જ્ઞાનનો બાહ્ય વ્યવસાય છે, તેમ સ્વપ્રતિ અભિમુખ થવાથી એટલે કેસ્વના અનુભવથી થનારું પ્રકાશન તે સ્વવ્યવસાય છે. જેમ કે-હું મારી જાતે હાથીનાં બચ્ચાને જાણું છું. આ પ્રકારની પ્રતીતિમાં જેમ હું એ પ્રમાતા–કર્તાની પ્રતીતિ છે, હાથીના બચ્ચાને એ પ્રમેય-કર્મની પ્રતીતિ છે અને જાણું છું એ પ્રમિતિક્રિયાની પ્રતીતિ છે, તેમ “મારી પતે એ પ્રમાણરૂપે અભિમત જ્ઞાનની પણ પ્રતીતિ છે જ. ૧૭. *
(टि.) प्रमितेरिति परिच्छेदस्य । प्रमाणत्वेति स्वपरव्यवसायिनः ॥१७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org