________________
Se
ગ્રહવાઃ |
[ , ૨૬
शब्दोऽपि सत्यस्वरूपः, तदितरो वा ! यद्यावः, तर्हि तेन यःसत्यं तत्पारमार्थिकमेवेति तदेव दूपणम् । अथाऽसत्यस्वरूपः शब्दः । कथं ततस्तस्य सत्यत्वं नाम ? न हि स्वयमसत्यमन्यस्य सत्यत्वव्यवस्था हेतुः, अतिप्रसङ्गात् । अथ कूटकापणे सत्यकार्षापणोचितक्रयविक्रयव्यवहारजनकत्वेन सत्यकापणव्यवहारवदसत्येऽप्यनुमाने
सत्यव्यवहार इति चेत् । तसत्यमेव तदनुमानम् । तत्र चोक्तो दोपः । अतो न .. प्रपञ्चाद्भिन्नमनुमानमुपपत्तिपदवीमापेदानम् ।
- नाप्यभिन्नम् , प्रपञ्चस्वभावतया तस्यापि मिथ्यात्वप्रसक्तः । मिथ्यारूपं च तत्कथं नाम स्वसाध्यं साधयेत् ? इत्युक्तमेव । एवं च प्रपञ्चस्य मिथ्यात्वा सिद्धेः कथं परमब्रह्मणस्तात्त्विकत्वं स्यात् , यतो बाह्याऽर्थाभावो भवेदिति ? ॥१६॥
$ ૧૩ વળી, તમારું પ્રપંચ મિથ્યા છે. ઇત્યાદિ અનુમાન પ્રપંચથી ભિન્ન છે કે અભિન્ન ભિન્ન હોય તે-તે અનુમાન સત્ય છે કે અસત્ય ? સત્ય હોય તો તે અનુમાનની જેમ પ્રપંચ પણ સત્ય થઈ જશે. અર્થાત અદ્વૈતવાદ સિદ્ધ નહીં થાય. અનુમાન અસત્ય હોય તો–તે શૂન્ય છે, અન્યથા ખ્યાત છે કે અનિર્વચનીય ? પહેલા બે પક્ષમાં તો અનુમાન અનુક્રમે “પુરુપશંગ જેવું અને “છીપમાં રજત જેવું થઈ જશે. એટલે સાધ્યને સિદ્ધ કરી શકશે નહીં. ત્રીજો પક્ષ પણ સમર્થ નથી, કારણ કે-અનિર્વચનીયતા પોતે જ સંભવતી નથી એ પ્રમાણે અમે પહેલાં જ કહી ગયા છીએ.
હાં-પૂર્વોક્ત અનુમાન વ્યવહારથી સત્ય છે, એથી કરીને તે અસત્ય નથી માટે તે સાધ્યનું સાધક છે.
સમાધાનએમ પણ બને નહીં કારણ કે-વ્યવહારે સત્ય એટલે શું ?વ્યવહતિ-વ્યવહાર એટલે જ્ઞાન અને તેને કારણે સત્ય એમ જે હોય તો અનુમાન પારમાર્થિક સત્ય જ થયું, અને તેમાં દોષ કહી ચૂક્યા છીએ. અને જે વ્યવહાર એટલે શબ્દ હોય અને તેનાથી સત્ય હોય તો તે શબ્દ સત્યસ્વરૂપ છે કે અસત્યસ્વરૂપ ? જે સત્યસ્વરૂપ હોય તો તેનાથી સત્ય તે પારમાર્થિક સત્ય થયું અને તેમાં પૂર્વોક્ત દૂષણ છે. અને જે શબ્દ અસત્યસ્વરૂપ હોય તો, તેવા શબ્દથી અનુમાનની સત્યતા કઈ રીતે સિદ્ધ થશે ? કારણ કે-સ્વયં અસત્ય હોય તે બીજાની સત્યતા સિદ્ધ કરવાને હેતુ બનતા નથી. તેમ છતાં માનવામાં તો અતિપ્રસંગ દેવ થશે. એટલે કે હેતુના સાચા-ખોટાપણાનો વિવેક જ નહીં રહે.
શા-ખોટા સિક્કા વડે પણ ખરીદ-વેચાણ વ્યવહાર સિદ્ધ થતાં હોઈ તેને સાચો સિકકો કહેવાય છે. તેમ અસત્ય અનુમાનથી પણ સાંધ્ય સિદ્ધ થતું હોઈ તેને સત્ય કહી શકાય.
કમાધાન–જે એમ હોય તો અનુમાન અસત્ય જ થયું અને તેમાં પ કહી ચૂક્યા છીએ. માટે પ્રપંચથી ભિન્ન અનુમાન યુકિતમાર્ગને પામતું નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org