SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ १. १६ ] शून्यवादः। માણુ સાથે સંબંધ થવા માત્રથી તે સાવયવ થઈ ગયે એવી વ્યાપ્તિ નથી. સાવયવ થયા વિના તે શક્તિથી અનેક પરમાણુ સાથે સંબદ્ધ થઈ શકે છે. શક્તિ એ જ અવયવનું બીજું નામ હોય તે અમને કોઈ વાંધો નથી, પણ શક્તિથી આવયવ કઈ જુદી વસ્તુ હોય તે તે પ્રસ્તુતમાં સિદ્ધ થઈ શકતો નથી. કારણ કેશક્તિને કારણે જ અન્ય પરમાણુ સાથે સંબંધ ઘટતો હોવાથી તેનાથી ભિન્ન અવયવ માનવો અનાવશ્યક છે. ___(प०) सम्बन्धनिबन्धनशक्तिस्वरूप इति संयोगनिमित्तघटोत्पादनसामर्थ्य स्वरूपः । न प्राच्ये प्रसङ्ग इति । अनिष्टापादनं हि प्रसङ्गः । तदभ्युपगमादिति सांशताङ्गीकारात् । तत्तच्छक्तिमात्रेणेवेति इतरपरमाणुसम्बन्धनशक्तिः । तत्तत्परमाणुसम्बन्धस्य प्रतिषेधुमशक्यत्वादिति । तेस्तैः परमाणुभिः सह विवक्षितपरमाणोर्यः सम्बन्धः स प्रतिषेधुमशक्यः । केन ? सा सा या या शक्तिस्तत्परमाणुसम्बन्धलक्षणा, तन्मात्रेण शक्तिरूपेण सावयवताऽस्ति न साक्षात् । कथमन्यथा पश्चादपि इतरपरमाणुसम्बन्धे सावयवता स्यात् फोडीकृतचुचुनखपक्षाद्यवयवाण्डकरसन्यायेन ? (टि.) तदभ्युपगमादिति परमाण्यङ्गीकाराद् । नास्त्यधिनाभाव इति अवयवेषु सत्सु संबन्धी भवति नान्यथेत्ययं यतः अवयवैरेव परमाणुरात्मानं करोति-नानाविनाभावः । तेस्तैः परमाणुभिः सह विक्षितपरमाणोर्यः संबन्धः स प्रतिषेद्धमशक्यः । केन ? तत्तच्छक्तिमात्रेणैवेति सा सा या या शक्तिस्तत्तत्परमाणुसम्बन्धनलक्षणा तन्मात्रेण शक्तिरूपेण सावयवतास्ति, न साक्षात् । कथमन्यथा पश्चादपि इतरपरमाणुसम्बन्धे सावयवता स्यात् कोडीकृतचुच्चुनखपक्षाद्यवयवाण्डकरसन्यायेन !* यदपि 'निराधारः' इत्यादि न्यागादि. तत्रापि कथञ्चिद्विरोध्यविरोध्यनेकावयवाविश्वाभूतवृत्तिरवयव्यभिधीयते । तत्र च यद् विरोध्यनेकावयवाधारतायां विरुद्धधर्माध्यासनमभ्यधायि, तत्कथञ्चिदुपेयत एव तावत् , अवयवात्मकस्य तस्यापि कथञ्चिदनेकरूपत्वात् । __ यचोपन्यस्तम् -'सामस्त्येन, एकदेशेन वा' इत्यादि, तत्रापि विकल्पद्वयानभ्युपगम्र एनोत्तरम् , अविष्वग्भावेनावयविनोऽवयवेपु वृत्तेः स्वीकारात् ।। . વળી, નિરાધાર છે કે સાધાર?? વિગેરે જે કંઈ કહ્યું તે વિશે કથંચિત વિરોધી અને વિરોધી એવા અનેક અવયવમાં અવિષ્યભાવે કથંચિત અભેદરૂપે અવયવી છે, એમ અમે કહીએ છીએ અને તેમાં જે વિરોધી અનેકાવ ને આધાર માનવામાં વિરુદ્ધ ધર્મના આશ્રયની આપત્તિ તમે આપી, તે પણ તે અમે અપેક્ષાને આધારે માનીએ છીએ જ, કારણ કે-અનેક અવયવાત્મક અવયવી કથંચિત અનેકરૂપ પણ છે જ. વળી, “અવયવી પ્રત્યેક અવયવમાં સર્વદેશથી છે કે એક દેશથી ? એમ બે વિકતપ કર્યા તે બન્નેને અસ્વીકાર એ જ તેને ઉત્તર છે. કારણ કેઅવિષ્યભાવ-કથંચિત તાદામ્યથી અવયવોમાં અવયવની વૃત્તિ અને માનીએ छीस. . . * एतच्चिइनान्तर्गतः पाठो मुद्रिते एव । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy