SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ १. १६. ] शून्यवादः । ___ (टि०) तदेतदखिलमित्यादि । मर्माविद्भिरिति व्यध ताडने ममन्पूर्वः । मर्माणि व्यधतीति विप् । न हि वृतिपिव्यधिचिसहितनिपु क्विबन्तेपु प्रादिकारकाणामेव दीर्घ इति दीर्घत्वं ग्रहिज्याव्यचिव्यधीत्यादिना सम्प्रसारण वेर्लोपः पदान्ते मर्मच्छेदकैः । शून्येमानमित्यादि । यदि प्रमाणमेव शून्यं तव मतं प्रमाणशून्यत्वात् शून्यतासिद्धिरंप्यसिद्धा प्रमाणस्यासिद्धत्वात् । यदि प्रमाणं न शून्य ततः प्रमाणसत्त्वे सर्वशन्यवादः सापवादतां दधाति । उक्त च "बुद्धस्य नास्ति देवत्वं मोहाच्छ्न्याभिधायिनः । प्रमाणसिद्धे शन्यत्वे शून्यवादकथा वृथा ॥' गाते इति गाङ गती ते आते अन्ते त्रिपु वचनेषु समानम् । अत्र त्वेकवचनेन निर्देशः । ९ न च तवाऽमून्यज्ञानदृपणान्यपि सूपपादानि, यस्मादुभयस्वभाव एवार्थ इति नः पक्षः । न चाणुभ्यः स्थूलोत्पादः सर्वत्र स्वीक्रियत; यतस्तत्कार्थकारणभावमात्रवित्रासनेनाऽर्थकथा विश्राम्येत् , स्थूलादपि सूत्रपटलादेः स्थूलस्थ पटादेः प्रादुर्भावविभावनात् , आत्माऽऽकाशादेरपुद्गलकार्यत्वकक्षीकाराच । यत्र पुनरणुभ्यस्तदुत्पत्तिः, तत्र तत्तत्कालादिसामग्रीसव्यपेक्षक्रियावशात् प्रादुर्भूतं कथञ्चित्पृथग्भूतं संयोगातिशयमपेक्ष्येयमविरुद्धव । केवलं कथञ्चिदिति किञ्चन त्वच्चेतस्तुदति । तत्रेयं प्रतिक्रिया-एकेनैव हि रूपेण भेदाभेदयोरभिधाने विरोधनिरोधः स्यात् । न चैवमिह, पर्यायरूपतया भेदस्य द्रव्यरूपतया चाऽभेदस्य भणनात् । त्वयाऽपि च 'प्रमाणप्रगेयतत्वं नास्त्येव' इत्येकमेव वचनं स्वपरपक्षावपेक्ष्य साधक बाधकंवा कक्षीकृतमेव । $ ૯ વળી, તમોએ અર્થ અને જ્ઞાનમાં જે દૂષણે કહ્યા તે યુક્તિસિદ્ધ નથી, કારણ કે અમારા મતે અર્થ ઉભયસ્વભાવ–શૂલ અને અણુરૂપ જ છે, અને અમે સર્વત્ર અણુઓથી જ સ્થપત્તિ સ્વીકારતા નથી કે જેથી તેના કાર્યકારણભાવના ખંડન માત્રથી અર્થકથા-અર્ચસ્વીકારવાને વાદ વિશ્રામ પામી જાય. એટલે કે સમાપ્ત થઇ જાય. કારણ કે-ધૂલ–જાડા સૂત્રસમૂહથી પણ સ્થલ-જાડા વસ્ત્રની ઉત્પત્તિ દેખાય છે. અને વળી, આત્મા, આકાશાદિને પુદ્ગલના કાર્યરૂપે અમે સ્વીકારતા પણ નથી. વળી, જ્યાં અણુઓથી કાર્યની ઉત્પત્તિ છે, ત્યાં પણ કાલાદિ સામગ્રીની અપેક્ષાથી ઉત્પન્ન થયેલ ક્રિયા વડે સંયોગરૂપ અતિશય પરમાણુમાં કથંચિત ભિન્નરૂપે ઉત્પન્ન થાય છે. અને એવા સંયોગથી સ્થલકાર્યની ઉત્પત્તિ માનવામાં કશે જ વિરેાધ નથી. અમે સંયોગને કથંચિત્ ભિન્ન કર્ધા છે તેટલા માત્રથી તમારું ચિત્ત ખેદ પામતું હોય તો તેને અમે ઇલાજ બતાવીએ છીએ કે-એક જ ધર્મથી ભેદભેદ કહેવામાં આવે તે વિરોધરૂપ બાધક થાય, પરંતુ અહીં એમ નથી, કારણ કેપર્યાયરૂપે ભેદ અને દ્રવ્યરૂપે અભેદ કહેલ છે. વળી તમે પણ જ્યારે પ્રમાણ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy