________________
બૃહતસંગ્રહણી સૂત્ર–ગાથાર્થ સહિત समभूतलाउ अट्ठहिं, दसूणजोयणसएहिं आरभ । उवरि दसुत्तरजोयण-सयंमि चिट्ठति जोइसिया ॥४६॥
સમભૂલા પૃથ્વીથી સાતસો નેવું યોજન ઊંચે ગયા બાદ એકસો દશ યોજન સુધીમાં જ્યોતિષી દેવો રહે છે. (૪૯)
तत्थ रवी दसजोयण, असीइ तदुवरि ससी य रिक्खेसु । अह भरणि-साइ उवरि, बहि मूलोऽभिंतरे अभिई ॥५०॥ તાર-રવિવંદરિવા, લુહ-સુશાં નવ-મંતિ-સળિયા ! सगसयनउय दस-असिइ, चउ चउ कमसो तिया चउसु ॥५१॥
gિ. I. સં. ૧૨) સમભૂતલાથી ૩૯૦ યોજના ગયા બાદ દશ યોજનને અંતરે સૂર્ય છે, ત્યાંથી ૮૦ યોજન દૂર ચંદ્ર છે, ત્યારપછી નક્ષત્રો છે, તેમાં સર્વથી નીચે ભરણી અને સર્વથી ઉપર સ્વાતિ નક્ષત્ર છે, મૂલ નક્ષત્ર મંડલથી બાહ્ય હોય છે અને અભિજિત્ નક્ષત્ર મંડલથી અંદર પડતું હોય છે. સમભૂતલાથી ૭૯૦ યોજને તારા, ત્યારબાદ દશ યોજને સૂર્ય, પછી એંશી યોજને ચંદ્ર, ત્યારબાદ ચાર યોજને નક્ષત્રમંડલ, ત્યારબાદ ચાર યોજને બુધ, ત્યારબાદ ત્રણ યોજને શુક, પછી ત્રણ યોજને ગુરુ, ત્યારબાદ ત્રણ યોજને મંગલ અને ત્યારબાદ ત્રણ યોજને એટલે સમભૂતલાથી બરાબર નવસો યોજને શનિ છે. (૫૦-૫૧)
एकारसजोयणसय, इगवीसिक्कारसाहिया कमसो । मेरुअलोगाबाहं, जोइसचक्कं चरइ ठाइ ॥५२॥
મેરૂથી અગિયારસો એકવીશ યોજનની તથા અલોકથી અગિયાર સો અગિયાર યોજનની અબાધાએ જ્યોતિષ્યક્ર ફરે છે અને સ્થિર રહે છે. (૫૨)
अद्धकविट्ठागारा, फलिहमया रम्मजोइसविमाणा । वंतरनगरेहितो, संखिजगुणा इमे हुंति ॥५३॥ ताई विमाणाई पुण, सब्वाइं हुंति फालिहमयाइं ।
forત્તિમયાં પુણ, નવો રે ગોવિના ફી Fિ T. 93]
જ્યોતિષી દેવોનાં વિમાનો અધકોઠાના આકારવાળાં સ્ફટિક રત્નમય તેમજ ઘણાં સુંદર હોય છે, વળી વ્યંતર દેવોનાં નગરો (ભવનો)ની અપેક્ષાએ આ જ્યોતિષીનાં વિમાનો સંખ્યગુણા છે. તે જ્યોતિષીનાં બધા વિમાનો સ્ફટિક રત્નમય છે, તેમાં પણ જે લવણસમુદ્ર ઉપર આવેલાં છે તે દગસ્ફટિકમય એટલે પાણીને પણ ફોડીને–ભેદીને પ્રકાશ આપી શકે તેવાં છે. (૫૩–૫૪)
जोयणिगसट्ठिभागा, छप्पन्नऽडयाल गाउ-दु-इगद्धं ।
चंदाइविमाणाया-मवित्थडा अद्धमुचत्तं ॥५५॥ ચંદ્રનું વિમાન એક યોજનના એકસઠિયા છપ્પન ભાગ (૬) જેવડું સૂર્યનું વિમાન એકસઠિયા અડતાલીશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org