________________
વંતર-વાણવ્યંતર-જ્યોતિષીનું વર્ણન ભેદો છે. તે આઠેય વાણવ્યંતરો રપ્રભાના પ્રથમ સો યોજનમાંથી ઉપર નીચે દશ-દશ યોજન છોડીને બાકીનાં એંશી યોજનમાં રહેલા છે, અને તેમાં પણ દક્ષિણ-ઉત્તરના ભેદથી કુલ સોળ ઈન્દ્રો છે. (૪૦-૪૧).
संनिहिए सामाणे, धाइ विहाए इसी य इसिवाले । . ईसर-महेसरे वि य, हवइ सुवत्थे विसाले य ॥४२॥ [प्र. गा. सं. ६] हासे हासरई वि य, सेए य भवे तहा महासेए ।
पयगे पयगवई वि य, सोलस इंदाण नामाई ॥४३॥ [प्र. गा. सं. ७] सनिलित-सामान, पाता-विधात ष-विपास, ईश्वर-महेश्वर, सुवत्स-
विस, स्य-हास्यति, श्वेतમહાશ્વેત તથા પતંગ–પતંગપતિ એમ આઠે વ્યંતરનિકાયમાં દક્ષિણ–ઉત્તર દિશાના સોળ ઈન્દ્રોનાં નામો અનુક્રમે જાણવા. (४२-४३)
सामाणियाण चउरो, सहस्स सोलस य आयरक्खाणं । पत्तेयं सव्वेसिं, वंतरवइ-ससिरवीणं च ॥४४॥
વ્યંતરેન્દ્ર (ઉપલક્ષણથી વાણવ્યંતરેન્દ્ર) તથા ચન્દ્ર અને સૂર્ય એ પ્રત્યેકને ચાર ચાર હજાર સામાનિક દેવો તથા સોળ-સોળ હજાર આત્મરક્ષક દેવો હોય છે. (૪૪)
इंद सम तायतीसा, परिसतिया रक्ख लोगपाला य । अणिय पइण्णा अभिओगा, किब्बिसं दस भवण वेमाणी ॥४॥
[प्र. गा. सं. ८) इन्द्र-समनि-त्रायविंश-पाषध (पहा-समान सम्यो)-सात्मरक्ष, else, अनी (सैन्य) utel, આભિયોગિક, (નોકર-ચાકર) અને કિલ્બિષિક–એમ ભવનપતિ તથા વૈમાનિકમાં દેવોના દશ પ્રકારો છે. સાથે સાથે સમજવું કે વ્યંતર–જ્યોતિષીમાં ત્રાયશ્ચિંશક અને લોકપાલ સિવાય આઠ પ્રકારના દેવો છે.] (૪૫)
गंधव-नट्ट-हय-गय, रह-भड-अणियाणि सबइंदाणं । वेमाणियाण वसहा, महिसा य अहोनिवासीणं ॥४६॥ [प्र. गा. सं. ६]
ગંધર્વ, નટ, ઘોડા, હાથી, રથ અને સુભટ એમ છ પ્રકારનું સૈન્ય તો સર્વ ઇન્દ્રોને હોય છે, સાતમા પ્રકારમાં વૈમાનિકોને વૃષભ તેમજ ભવનપતિ વ્યંતરને પાડો હોય છે, જ્યારે જ્યોતિષીને તો છ જ પ્રકાર છે. (૪૬)
तित्तीस तायतीसा, परिसतिआ लोगपाल चत्तारि । अणियाणि सत्त सत्त य, अणियाहिव सबइंदाणं ॥४७॥ [प्र. गा. सं. १०] नवरं वंतर-जोइस,-इंदाण न हुंति लोगपालाओ । तायत्तीसभिहाणा, तियसा वि य तेसिं न हु हुंति ॥४८॥ [प्र. गा. सं. ११]
તેત્રીશ ત્રાયશ્ચિંશક દેવો, ત્રણ પર્ષદા, ચાર લોકપાલો, સાત પ્રકારનું સૈન્ય, સૈન્યના સાત અધિપતિ, એટલો પરિવાર સર્વ ઇન્દ્રોને હોય, પરંતુ વ્યંતર તથા જ્યોતિષીના ઇન્દ્રોને લોકપાલ દેવો તેમજ ત્રાયશ્ચિંશક નામના દેવો હોતા. नथी. (४७-४८)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org