________________
[ ૭૫૦ / ૩. છઠ્ઠી નરક તુલ્ય અંધકારવાળી હોવાથી . . . . . . . . . . . . . • ' . . . . . . મધારાની ૪. સાતમી નરક તુલ્ય અંધકારમય હોવાથી . . . . . . . . . . . . . .
• • • • • • • • • • . માધવતી ૫. વાયુની પેઠે ધટ્ટ અંધકારવાળી, તેથી જ દુર્તધ્ય હોવાથી . . . . . . .
• • • • • • • • વૃત્તપણિ ૬. વાયુના સમૂહની જેમ ગાઢ અંધકારમય હોવાથી, પરિક્ષોભરૂપ હોવાથી . . . . . . . વાતોમ ૭. દુર્લધ્યપણાથી દેવોને પણ અર્ગલા સમાન હોવાથી
• • • • • • • • • • . . . . . . . . . સવાલ ૮. દેવોને પણ ક્ષોભના કારણરૂપ હોવાથી . . . . . . . . . .
. . સેવાલિમ नवलोकन्तिक देवविमान स्थान
૧. ચારે દિશાવર્તીની આઠે કૃષ્ણરાજીઓના જંગી વિસ્તારવાળા આકાશમાં મધ્યસ્થાને ૯૦૦ દેવોના પરિવારથી યુકત રિષ્ટાભ નામના દેવનું રિણામ વિમાન આવેલું છે.
विदिशागत विमानो
૨. આ કૃષ્ણરાજીઓમાં ઇશાન ખૂણે ૭૦૦ દેવના પરિવારવાળા સારસ્વત નામના દેવનું ગર્વ નામનું વિમાન છે.
૩. અગ્નિ ખૂણે ૧૪00 દેવોના પરિવારવાળા વતિ દેવાધિપતિનું વૈરોન નામનું વિમાન છે. ૪. નૈઋત્ય ખૂણે ૭000 દેવયુક્ત ગદતોય દેવપતિનું ગામ વિમાન છે. ૫. વાયવ્ય ખૂણે ૯૦૦ દેવયુક્ત અવ્યાબાધ દેવનું શુકમ વિમાન છે. હવે વિશાત વિમાનો૬. પૂર્વદિશાએ ૭૦૦ દેવયુકત આદિત્ય દેવનું મનાતી વિમાન છે. ૭. પશ્ચિમમાં ૭૦૦૦ દેવોના પરિવારવાળા તુષિતદેવનું સૂર્યમ વિમાન છે. ૮. ઉત્તર દિશાએ ૯૦૦ પરિવારયુક્ત અગ્નિદેવનું સુપ્રતિષ્ઠામ વિમાન છે. ૯. દક્ષિણમાં ૧૪00 દેવયુક્ત વરુણદેવનું પ્રબંદર વિમાન છે.
આ પ્રમાણે વિદિશા તથા દિશાગત દેદીપ્યમાન કાન્તિ-પ્રકાશને આપનારાં વિમાનો તે બાહ્ય-આભ્યન્તર કૃષ્ણરાજીઓની મધ્યે આવેલાં છે.
लोकान्तिक देवनो शाश्वत आचार शुं छे ? લોકાન્તિક એટલે શું? નોવાસ્થ મન્તઃ–ોવાન્તઃ, તત્રમવા તોત્તિવઃ (બ્રહ્મ) લોકને છેડે ઉત્પન્ન થનારા તે લોકાંતિક, પણ અહીં લોક શબ્દથી ચૌદરાજ ન લેતાં પાંચમા બ્રહ્મ દેવલોકના ત્રીજા પ્રતરનો અન્ત ભાગ સમજવો.
આ દેવો અલ્પકષાયી અને વિષયસુખથી વિમુખ-પરાક્ષુખ હોય છે, અને તેથી સિદ્ધાંતમાં તેઓને ફેવર્ષિ તરીકે સંબોધ્યા છે. તે દેવોમાં નાના-મોટાપણું, પરસ્પર તકરારો વગેરે કંઈ હોતું નથી. સર્વે યથેષ્ટ કાર્યને કરનારા અને સ્વતંત્ર જેવા છે, તેઓનું આઠ સાગરોપમનું આયુષ્ય છે અને તે નવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org