________________
૪૬૬
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
अथ तिर्यंचगति अधिकारे प्रथम स्थितिद्वार
ક કલાક
કકકકકકકકકકww
અવતાર – જેમ મનુષ્યગતિમાં ભવન વિના આઠ દ્વાર કહ્યાં, તે મુજબ તિર્યંચગતિનાં પણ આઠ દ્વારોને કહેતાં પહેલાં સ્થિતિહારને ચૂલથી કહે છે.
बावीस-सग-ति-दसवाससहसऽगणि तिदिण बेंदिआईसु । बारस वासुणुपण दिण, छ मास तिपलिअट्टिई जिट्ठा ॥२४॥
સંસ્કૃત છાયાद्वाविंशति-सप्त-त्रि-दशवर्षसहस्राणि अग्नेस्त्रीणि दिनानि द्वीन्द्रियादिषु । द्वादश वर्षाण्येकोनपञ्चाशद्दिनानि षण्मासाः त्रिपल्यानि स्थितियेष्ठा ॥२८४॥
| શબ્દાર્થ – fજ તિળિ=અગ્નિનું ત્રણ દિન | ૩yપાલિકા=પૂન પચાસ દિનની વાસં વર્ષ
છHIR-છ મહિના વાર્ય–પૃથ્વીકાય જીવોની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ ૨૨ હજાર વર્ષની, અપકાયની ૭ હજાર વર્ષ, વાઉકાયની ૩ હજાર વર્ષ, વનસ્પતિકાયની ૧૧૦ હજાર વર્ષની, અગ્નિકાયની ૩ અહોરાત્ર, બેઇન્દ્રિયની ૧૨ વર્ષ, તે ઇન્દ્રિયની ૪૯ દિવસ, ચઉરિન્દ્રિય જીવોની ૬ માસ અને તિર્યંચ પંચેન્દ્રિયોની ૩ પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિઓ જાણવી. ૨૮જા
વિશેષાર્થ– હવે ચતુર્થ તિર્યંચગતિના અધિકારમાં આઠ દ્વારોને કહે છે.
અહીંયા તિર્યંચો પાંચ પ્રકારના છે. એક ઇન્દ્રિયવાળા, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. એમાં એકેન્દ્રિયો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના ભેદથી પાંચ પ્રકારના છે, એટલે પાંચ ભેદ એકેન્દ્રિયના અને બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ચાર, કુલ નવ ભેદો તિયચના છે. તેમાં આઠ ભેદો તો સંમૂચ્છિમપણે જ છે. અને પંચેન્દ્રિયો ગર્ભજ અને સંમૂચ્છિમ બે પ્રકારે છે. અહીંયા ગર્ભજ અને સંમછિમના ભેદની અપેક્ષા વિના જ સામાન્ય રીતે નવ પ્રકારના તિયચોની સ્થિતિ આયણને કહે છે.
છૂટક-છૂટક સ્થિતિ આગળ કહેશે. અહીં જે સ્થિતિ કહી તે બાદર સ્થાવરોની સમજવી. વળી બાદર સાધારણ વનસ્પતિની સ્થિતિ અત્તમુહૂર્તની જાણવી. સૂક્ષ્મ સ્થાવરોની તો ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની, જઘન્ય ક્ષુલ્લકભવની છે.
અહીંયા ગાથાર્થમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે મોટે ભાગે નિરુપદ્રવ સ્થાનમાં વર્તતા જીવોની
૪૩૬. પ્રખ સિદ્ધગિરિ ઉપર વતતું રાયણ વૃક્ષ જે સદાકાળથી શાશ્વત ગણાય છે તેના દશ હજાર વર્ષ થયે નાશ થવો જોઈએ એને બદલે અત્યાર સુધી સજીવ ચાલ્યું આવે છે તો તેનું સમાધાન શું?
ઉત્તર—એ વૃક્ષના જીવો ચાલુ આયુષ્ય પૂર્ણ થતાં પુનઃ ત્યાં જ ઉત્પન્ન થાય અથવા અન્ય જીવો તે સ્થળે આવી ઉત્પન્ન થાય અને વૃક્ષ કાયમ સજીવ રહ્યા કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org