SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ वासुदेवो तथा चक्रवा दिकनां मनुष्यरलो क्याथी आवेलां होय? ते સંસ્કૃત છાયાसुरनैरयिकेभ्य एव, भवन्ति हर्हच्चक्रिबलदेवाः ।। चतुर्विधसुरेभ्यश्चक्रि बलदेवा, वैमानिकेभ्यो भवन्ति हर्यहन्तः ॥२६३।। શબ્દાર્થ આવી ગયો છે. માથાર્ય– વાસુદેવ, અરિહંત, ચક્રવર્તી, બલદેવ, મનુષ્યો નિશ્ચયથી દેવ–નરકગતિમાંથી જ આવેલા હોય છે. એમાં ચક્રવર્તી અને બલદેવ છે તેઓ ચારે પ્રકારના દેવનિકાયમાંથી આવેલા અને વાસુદેવ તથા અરિહંત વૈમાનિક નિકાયમાંથી જ આવેલા હોય છે. ૨૬૩ વિશેષાર્ચ–ગાથામાં જણાવ્યું કે અરિહંતાદિક મહાપુરુષો અવશ્ય દેવ તથા નરકમાંથી આવેલા હોય છે, તેમાં કઈ નરકમાંથી કોણ કોણ થાય? તે તો નરકગતિ અધિકારમાં કહ્યું છે. હવે દેવલોકના કયા કયા સ્થાનેથી આવેલા કોણ કોણ થાય છે? તો ભવનપતિ–વ્યન્તર–જ્યોતિષી અને વૈમાનિક, આ ચારે નિકાયમાંથી ઔવેલા હોય તે બલદેવ કે ચક્રવર્તી (બે જ) થાય છે. જિનેશ્વર અરિહંત થનાર, એક વૈમાનિક નિકાયમાંથી જ આવીને આવેલા હોય છે. અને એ જ પ્રમાણે વાસુદેવો પણ [ફક્ત અનુત્તર વર્જી] વૈમાનિક નિકાયમાંથી જ આવેલા હોય છે. પરંતુ તિર્યંચ મનુષ્યમાંથી આવેલા જીવો અનુત્તરભવે ઉક્ત વિભૂતિઓ પામતા નથી. [૨૬૩] અવતર–પૂર્વોક્ત વાત પુનઃ કહીને વાસુદેવી તથા ૩°ચક્રવત્યાદિકનાં મનુષ્યરત્નો પણ ક્યાંથી અવેલા [આવેલા] હોય? તે કહેવા સાથે વિશેષ હકીકત કહે છે. हरिणो मणुस्सरयणाई, हुंति नाणुत्तरेहिं देवेहिं । जहसंभवमुववाओ, हयगयएगिदिरयणाणं ॥२६४॥ સંસ્કૃત છાયાहरेर्मनुष्यरलानि, भवन्ति नानुत्तरेभ्यो देवेभ्यः ।। यथासंभवमुपपातो-हय-गजैकेन्द्रियरलानाम् ॥२६४॥ શબ્દાર્થ રળ વાસુદેવો ગદર્સમવયથાસંભવ મસરયડું મનુષ્યરત્નો દય–ાય હાથી ઘોડાનો હિં દેવોમાંથી રિયાણં એકેન્દ્રિયરત્નોનો Tયાર્થ-વાસુદેવોરૂપે અને ચક્રવર્તીના મનુષ્યરત્નોરૂપે અનુત્તર દેવો (ત્ર્યવીને) અવતરતા નથી અને શેષ હાથી, અશ્વ અને એકેન્દ્રિય સાત રત્નોનો ઉપપાત યથાસંભવ જાણવો.૨૬૪ વિરોણાર્ય–વાસુદેવો વૈમાનિકનિકાય તથા નરકમાંથી જ આવેલા હોય છે. જ્યારે વૈમાનિક નિકાયમાંથી નીકળેલો જીવ વાસુદેવ થાય તો અનુત્તર વિમાનના દેવોને વર્જીને શેષ ચાર વૈમાનિક ૩૮૯. પ્રજ્ઞાપનામાં નાગકુમાર નિકાયથી વાસુદેવ થયેલા જણાવે છે. ૩૯૦. મનુષ્યમાંથી નીકળેલા ચક્રવર્તી થાય છે એવું પણ કથન આવશ્યક નિર્યુક્તિમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy